સાચા પ્રેમને લઈને આ ૫ સ્ટારે હદ પાર કરી – કોઈએ ઘર છોડ્યું તો કોઈ આજીવન કુંવારુ રહ્યું

પ્રેમ માં માણસ કઈ પણ કરી દેવા માટે તૈયાર થઇ જાય છે, પરંતુ જો તેનો જીવનસાથી તેનો સાથ આપે તો જ આ સંભવ થાય છે.આવું સામાન્ય માણસ થી લઈને સેલીબ્રીટી સુધી બધા જ કરે છે.અહી વાત બોલીવૂડ ના સ્ટાર્સ ની છે કે છે જેઓએ પોતાના પરમ માટે હદ પાર કરી દીધી અને પોતાનો પ્રેમ મેળવી ને જ રહ્યા.આ બધું તેઓએ માત્ર પોતાનો પ્રેમ મેળવવા માટે જ કર્યું.

આમીર ખાન :

બોલીવૂડ ના મિસ્ટર પરફેક્ટ આમિર ખાન એ વર્ષ ૧૯૮૬ માં એક છોકરી પસંદ કરી હતી, જેનું નામ રીના દત્તા હતું અને તેની સાથે તેઓએ ભાગી ને લગ્ન કર્યા હતા.આ પછી તેઓને કિરણ રાવ સાથે પ્રેમ થઇ ગયો હતો તો તેઓએ રીના ને તલાક આપીને કિરણ સાથે લગ્ન કરી લીધા.

તબ્બુ:

બોલીવૂડ એક્ટ્રેસ તબ્બુ ૪૭ વર્ષ ની ઉમર માં પણ કુવારી છે.આનું કારણ તેઓએ અજય દેવગન ને કહ્યું અને સાથે જણાવ્યું કે અજય એ તેના લગ્ન ન થવા દીધા.અજય દેવગન એ કાજોલ ની સાથે લગ્ન કર્યા અને તબ્બુ આજે પણ એકલી જ છે.તબ્બુ અને અજય દેવગન ખુબ સારા મિત્ર છે.

એક સાચી વાત એ પણ છે કે તબ્બુ એ અજય દેવગન ના કારણે જ હજી સુધી લગ્ન નથી કર્યા. જયારે પણ તબ્બુ ને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ એ કહ્યું કે તેને સારો પાર્ટનર ન મળ્યો.જોકે અજય એ એક વાર મસ્તી માં કહ્યું હતું કે તબ્બુ ને મારા જેવો સારો છોકરો ન મળ્યો એટલે તેણે લગ્ન ન કર્યા.

સલમાન ખાન :

બોલીવૂડ ના દબંગ ૫૪ વર્ષ ની ઉમર માં પણ સિંગલ છે અને આનું સૌથી મોટું કારણ એશ્વર્યા છે.એક સમય હતો કે જયારે સલમાન અને એશ્વર્યા ખુબ જ નજીક હતા પરંતુ કેટલીક પરિસ્થિતિ એ તેમને દુર કરી દીધા.સલમાન એશ્વર્યા માટે કઈ પણ કરી શકતા હતા અને આવું તેઓએ ઘણી વાર કર્યું પરંતુ તેમના એગ્રેસીવ સ્વભાવ ને કારણે એશ્વર્યા એ તેમને છોડી દીધા.

ધર્મેન્દ્ર :

બોલીવૂડ ના હી મેંન જે સમયે હેમા માલિની ના પ્રેમ માં પડ્યા હતા ત્યારે તે ૪ બાળકો ના પિતા હતા.તેઓએ પોતાની પત્ની સાથે તલાક માટે ની અરજી કરી પરંતુ તેની પત્ની એ આવું ન થવા દીધું તો તેઓએ ઇસ્લામ ધર્મ અપનાવી ને હેમા માલિની સાથે લગ્ન કરી લીધા.

હેમા ના પિતા ધર્મેન્દ્ર ને પસંદ ન કરતા હતા એટલે તેઓએ હેમા ના લગ્ન જીતેન્દ્ર સાથે નક્કી કરી દીધા હતા.સગાઇ ના દિવસે જીતેન્દ્ર એ ઘણા હંગામા કર્યા ત્યારે હેમા એ તેના પિતા ને સમજાવ્યા કે ધર્મેન્દ્ર તેમના લગ્ન બીજા કોઈ ની સાથે નહિ થવા દે.

રવિના ટંડન :

૯૦ ના દશક ની સુપર હીટ એક્ટ્રેસ રવિના અક્ષય કુમાર ની સાથે સંબંધ માં હતી.પરંતુ આનાથી પહેલા તેનું નામ અજય દેવગન ની સાતે જોડવામાં આવ્યું હતું અને એવું જણાવવા માં આયુ હતું કે ફિલ્મો કરતા કરતા બંને એક બીજા ની સાથે પ્રેમ કરી બેઠા છે.પરંતુ થોડા દિવસો પછી તેમની વચ્ચે કરિશ્મા કપૂર આવી ગઈ અને અજય એ રવિના થી અલગ થઇ ગયા.આનાથી રવિના નું દિલ તૂટી ગયું અને એક વાર તો તેણે આત્મહત્યા કરવાનું પણ વિચારી લીધું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!