સારા અલીખાન ના હાથમાં જોવા મળી સ્ટાઇલીશ ઘડીયાર – કીમત વાંચી તમારું બેંક બેલેન્સ ટૂંકું લાગશે

બોલીવૂડ ના સ્ટાર ને ફિલ્મો કર્યા પછી જેટલી ખ્યાતી મળે છે તેના કરતા ક્યાય વધારે પૈસા મળે છે. આ જ કારણ છે કે આ સ્ટાર પોતાની લક્ઝરી જીવનશૈલી માટે ઓળખાય છે. મોટા ભાગના બોલીવૂડ ના એકટરો અને એકટ્રેસો પોતાના લુક માં ખુબ જ ધ્યાન આપે છે.તેઓના એજ પ્રયત્ન હોય છે કે તેઓ જાહેરમાં સૌથી સારા દેખાય. એટલા માટે તેના ડ્રેસ અને એસેસરીઝ ને ખાસકરીને અલગ થી પસંદ કરવામાં આવે છે.

આ બધા સ્ટાર્સ પૈસદાર હોવાને લીધે હમેશા મોંઘી વસ્તુઓ જ પહેરાત હોય છે.તેમના ડ્રેસ, શુઝ, ઘડિયાળ જેવી વસ્તુઓ ની કિમત આપણા વિચરવા કરતા પણ વધુ મોંઘા હોય છે.આજે અમે તમને સારા અલી ખાન ની સ્ટાઈલીશ અને મોંઘી ઘડિયાળ વિશે જણાવવા ના છીએ.

કેદારનાથ ફિલ્મ થી બોલીવૂડ માં કરી એન્ટ્રી :

સારા ને બોલીવૂડ માં વધુ સમય નથી થયો.તેણીએ કેદારનાથ ફિલ્મ થી બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી.આના પછી તેની “સિમ્બા” ફિલ્મ આવી હતી, જેણે બોક્ષઓફિસ પર ૧૦૦ કરોડ થી વધુ રૂપિયા ની કમાણી કરી હતી. સારા ખુબ જ ઓછા સમય માં લોકો ની પસંદ બની ગઈ છે.સોશિયલ મીડિયા પર તેના ચાહકો ની સંખ્યા ખુબ જ વધુ છે.

સારા પોતાની સુંદરતા સિવાય ડ્રેસિંગ સેન્સ માટે પણ ઓળખાય છે.સારા નો લુક ભલે સાધારણ હોય પરંતુ તેની ડ્રેસ અને એસેસરીઝ ની કિમત હજારો થી લાખો રૂપિયા માં હોય છે.

લવ આજકલ – ૨ ના પ્રમોશન માં છે વ્યસ્ત :

અત્યારના દિવસે સારા અલી ખાન તેની આવનારી ફિલ્મ લવ આજકલ – ૨ ના પ્રમોશન માં વ્યસ્ત રહે છે. હાલ માં જ તેણીએ ફિલ્મ ના પ્રમોશન ની એક સુંદર તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે.આ તસ્વીર માં સારા એ બ્લુ રંગનું સ્કર્ટ પહેર્યું છે, જેમાં થે ખુબજ ગ્લેમર ભરી લાગે છે.

 

View this post on Instagram

 

???

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આટલી મોંઘી છે આ ઘડિયાળ અને ડ્રેસ :

સારા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મુકેલી તસ્વીર કે જેમાં તેણીએ બ્લુ રંગનું સ્કર્ટ પહેર્યું છે, આ ડ્રેસ ની કિમત ૪૫ હજાર રૂપિયા છે.જો તમને આ કિંમત વધુ લાગી રહી હોય તો સાંભળો આ ડ્રેસ ની સાથે તેણે પહેરેલી એક ઘડિયાળ ની કિમત. આ ડ્રેસ ની સાથે જ તેણીએ હાથ માં એક બ્રેસલેટ ઘડિયાળ પહેરી છે,કે જે Serpenti Tubogas નામની એક પ્રખ્યાત બ્રાંડ ની છે. આ ઘડિયાળ ની કિમત ૧૩૦૦૦ યુરો એટલે કે અંદાજે ૧૦ લાખ રૂપિયા છે.

સારા ની આ ઘડિયાળ એ બધેનું ધ્યાન પોતાની તરફ ખેચી લીધું હતું, જે લોકો પણ આ તસ્વીર જોઈ રહ્યા છે તેઓ આ ઘડિયાળ વિશે વાત જરૂર કરી રહ્યા છે.કેમકે સામાન્ય લોકો માટે ૧૦ લાખ રૂપિયા બહુ મોટી રકમ છે પરંતુ આ સ્ટાર્સ માટે આ સામાન્ય વાત છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!