સ્મૃતિ ઈરાનીના જીવન સાથે જોડાયેલા આ ૩ સિક્રેટ લગભગ જ કોઈને ખબર હશે – જરૂર વાંચજો

સ્મૃતિ ઈરાની નું નામ આજના સમય માં મોટા ભાગના લોકો જાણે છે.ટેલીવિઝન જગત હોય કે રાજનીતિ..સ્મૃતિ ઈરાની એક જાણીતું નામ બની ચુકી છે.જો આપણે મોદી સરકાર માં સૌથી મજબુત મંત્રીઓ ની વાત કરીએ તો સ્મૃતિ ઈરાની નું નામ પહેલા આવે છે.સ્મૃતિ ઈરાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ને તેમના જ ગઢ અમેઠી માં હરાવીને અમેઠી ના સાંસદ બની ચુક્યા છે.

આજના સમય માં સ્મૃતિ ઈરાની મોદી સરકાર ના એક મુખ્ય પદ પર છે.મોદી સરકાર ના પહેલા કાર્યક્રમ માં પણ સ્મૃતિ ઈરાની ની પાસે મુખ્ય મંત્રાલય નો કારભાર હતો.મોદી સરકાર ના બીજા કાર્યકાળ માં પણ તેમને મંત્રી બનાવવા માં આવ્યા.તેમના વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે.આજે અમે આ આર્ટીકલ ના માધ્યમ થી સ્મૃતિ ઈરાની ના જીવન વિશેના ત્રણ સિક્રેટ જણાવીશું.આમાંથી બીજા નંબર નું સિક્રેટ ખુબ જ ખાસ છે.

૧) રાજનીતિ માં રસ ન હતો પહેલા :

સ્મૃતિ ઈરાની નો જન્મ દિલ્લી માં જ થયો હતો.માત્ર ૩૮ વર્ષ ની ઉમર માં જ સ્મૃતિ ઈરાની ને મંત્રી પદ મળી ગયું હતું.ઓછા જ લોકો આ વાત ને જાણે છે કે તેમને રાજનીતિ માં જરાય રસ ન હતો. તેઓ તો મોડેલીંગ માં પોતાનું કરિયર બનાવવા ઈચ્છતી હતી.મોડેલીંગ કરવા માટે સ્મૃતિ એ દિલ્લી મૂકી દીધું હતું અને મુંબઈ આવી ને મોડેલીંગ માં પોતાના નસીબ અજમાવા લાગી.

મુંબઈ આવ્યા પછી સ્મૃતિ એ ટીવી સીરીયલ માં કામ કરવા લાગ્યા.પરંતુ એક દિવસ અચાનક તેમનું નસીબ બદલી ગયું અને તેઓ અચાનક રાજનીતિ માં આવી ગયા.

૨) તલાક લીધેલા વ્યક્તિ સાથે કર્યા લગ્ન :

સ્મૃતિ ઈરાની ના જીવન સાથે જોડાયેલ બીજો સિક્રેટ ખુબ જ ખાસ છે.તમને કદાચ જ ખબર હશે કે સ્મૃતિ એ એક તલાક લીધેલા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.તેમના પતિ નું નામ ઝુબીન ઈરાની છે.ઝુબીન એક ખુબ મોટા બિઝનેસમેન છે.તેમની પહેલી પત્ની નું નામ મોના ઈરાની હતું.મોના સ્મૃતિ ની ખાસ મિત્ર હતી.પરંતુ પછી અંગત કારણ થી ઝુબીન એ મોના થી અલગ થઇને સ્મૃતિ સાથે લગ્ન કરી લીધા હતા.

૩) મુંબઈ માં એક રેસ્ટોરન્ટ માં કર્યું હતું કામ :

સ્મૃતિ નો જન્મ ૨૩ માર્ચ ૧૯૭૬ માં થયો હતો.ભલે અત્યારે તેઓ મોટા મંત્રી પદ પર છે અને તેમના પતિ ખુબ મોટા બિઝનેસમેન હોય પરંતુ એક સમય એવો પણ હતો કે તેઓને આર્થિક તંગી નો સામનો કરવો પડ્યો હતો.તેઓએ પોતાના કરિયર ની શરૂઆત માં ઘણું બધું સ્ટ્રગલ કર્યું હતું ત્યારે તેઓ પોતાના રોજના ખર્ચ ચલાવવા માટે મુંબઈ ના એક રેસ્ટોરન્ટ માં કામ કર્યું હતું.

જોકે તેમના નસીબ ચમકી ગયા અને આજના સમય માં તેઓ આટલા મોટા મુકામ પર છે.તેઓ પોતાની મહેનત અને તેમના નસીબ એ તેમને આજના સમય માં જાણીતા બની ગયા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!