૫૩ વર્ષની આ એક્ટ્રેસની ખુબસુરતી સામે અત્યારની એક્ટ્રેસ પાણી ભરે – આ એક્શન ફિલ્મોમાં કામ કરી ચુકી છે
૫૩ વર્ષ ની આ એક્ટ્રેસ ની સુંદરતા ની સામે બાકી બધીજ પાણી ભરે એમ કહી શકાય, કરી ચુકી છે ઘણી એક્શન ફિલ્મો માં કામ. પોતાનું ફિલ્મી કરિયર જાળવી રાખવા માટે પોતાના ફિટનેસ ને પણ એવું ને એવું જ રાખવું જરૂરી છે.પરંતુ બોલીવૂડ માં ખુબ ઓછી એકટ્રેસો છે કે જે ૫૦ વર્ષ ની ઉમર પછી એક્ટીવ હોવાની સાથે ફીટ પણ હોય.

પરંતુ વિદેશી એકટ્રેસો ની વાત જ કઈક અલગ હોય છે, તે ૬૦ ની ઉમર માં પણ ખુબ જ એક્શન અને રોમાંસ કરવા માં સક્ષમ હોય છે.અહી અમે વાત મેક્સીન-અમેરિકન એક્ટ્રેસ સલમા હાયેક ની કરી રહ્યા છીએ કે જેણે પોતાનો ૫૩ મો જન્મદિવસ મનાવ્યો.
૫૩ વર્ષ ની આ એક્ટ્રેસ ની હોટનેસ છે હર કોઈ એક્ટ્રેસ થી બે મિસાલ :
૨ સપ્ટેમ્બર ૧૯૬૫ ના દિવસે અમેરિકા માં જન્મી સલમા હાયેક એ એક્ટિંગ માં તેની અડધી સદી પૂરી કરી દીધી છે.આમ છતાં તેની હોટનેસ ની સામે આજની અભિનેત્રીઓ પાણી ભરવા સમાન છે. સલમા નો પરિવાર ખુબ જ સમૃદ્ધ છે અને તેની પાસે પૈસા ની કમી નથી, જેને લીધે સારા અભ્યાસ નો મોકો મળ્યો હતો.
View this post on Instagram
Yes, tomorrow I’m 53. So!? Si, mañana cumplo 53. Y!? 🏝🎈🎉👙🍾🧜🏼♀️😎💃🏾💃🏾💃🏾💃🏾
રોમન કૈથલિક છે સલમા :
સલમા નો પરિવાર રોમન કૈથલિક છે અને આ એક્ટ્રેસ એ એક ઈન્ટરવ્યું માં જાણવું હતું કે હવે તે ચર્ચ પર વિશ્વાસ નથી કરતી પરંતુ જીજસ પર તેની વિશ્વાસ હજી સુધી છે. માત્ર ૨૩ વર્ષ ની ઉમર માં જ સલમા ને મૈક્સિકન સીરીયલ ટેરેસા માં લીડ એક્ટ્રેસ નું પાત્ર ભજવવા ની તક મળી હતી જે સુપરહીટ થયું હતું.
આ પછી તે એક સ્ટાર બની ગઈ હતી અને લોકો એ તેમના કામ ને ખુબ જ પસંદ કર્યું હતું. ઘણી મૈક્સિકન ફિલ્મો માં કામ કરવા પછી સલમા ઘણી હોલીવૂડ ફિલ્મો માં પણ કામ કર્યું હતું.એક ઈન્ટરવ્યું માં તેણીએ જણાવ્યું હતું કે જયારે તે યુએસએ આવી હતી ત્યારે થોડા સમય સુધી ત્યાં ગેરકાયદેસર રહી હતી, જે તેની એક મજબૂરી હતી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.