આખી દુનિયાની સંપતિના માલિક બનશે આ ૩ રાશિના લોકો – ૩ દિવસમાં મળશે આ ખુશખબરી
આપણે બધા જ જાણીએ છીએ કે હનુમાનજી એ અજર અમર નું વરદાન છે. અત્યારના કલયુગ માં તે એકલા જ એવા ભગવાન છે કે જે ધરતી પર બિરાજમાન છે. અને શંકર ભગવાન ની જેમ તેમની પણ સાચા મન થી પૂજા કરીએ તો તેઓ પોતાના ભક્ત ની તમામ મુશ્કેલીઓ દુર કરી દે છે.
આ છે હનુમાનજી ની પૂજા વિધિ :


છેલ્લે આ બધા ની પૂજા કર્યા બાદ તમારે સાધના કરવી પડશે. જયારે તમે આ બધા ની પૂજા કરી લેશો એ પછી તમારું મન એકદમ શાંત થઇ જશે. જેના પછી કોઈ એક આસન પર પદ્માસન ની સ્થિતિ માં બેસી ને રુદ્રાક્ષ ની માળા પર મંત્ર જાપ કરવા લાગવું.
આવી સાવધાની જરૂર રાખવી :
હનુમાન જી ની પૂજા કરતી વખતે કેટલીક બાબતો નું ખાસ ધ્યાન રાખવું પડે છે. જેમાં સૌ પહેલા તો એ ધ્યાન રાખવું કે જેટલા દિવસ સુધી તમે પદ્માસન માં બેસી ને મંત્ર જાપ કરો એટલા દિવસ સરખી જ સંખ્યા માં મંત્રજાપ કરવો.એટલે કે જો પહેલા દિવસે તમે ૧૦૦ વખત મંત્ર જપ કર્યા હોય તો છેલ્લે સુધી ૧૦૦ વખત જ મંત્ર નો જપ કરવો, એક વાર વધુ પણ નહિ અને એક વાર ઓછો પણ નહિ.
બીજી રાખવાની સાવધાની એ છે કે જેટલા દિવસ તમે હનુમાનજી ની પૂજા કરવાના હોવ એટલા દિવસ બ્રહ્મચર્ય નું પાલન કરવું. બને તો સ્ત્રીઓ થી દુર જ રહેવું. આ સમય દરમિયાન ક્યારેય કોઈ નું ખરાબ ન કરવું અને બને એટલું બીજાનું ભલું કરવાનો પ્રયત્ન કરવો.
સાથેજ સાધના ના સમય દરમિયાન કોઈ પશુ કે સ્ત્રી ને માનસિક કે શારીરિક પીડા આપવી નહિ.
કરવો આ મંત્ર નો જપ :
હનુમાનજી ની સાધન કરતી વખતે તમારે હનુમાનજી ના ગાયત્રી મંત્ર નો જપ કરવો.હનુમાનજી ગાયત્રી મંત્ર ના સવા લાખ જપ કરવા થી સાક્ષાત હનુમાનજી ના દર્શન થઇ શકે છે.
આ ત્રણ રાશિ પર ખાસ પ્રસન્ન છે હનુમાનજી :
આપણે બધા જ જાણીએ છીએ કે મંગળવાર અને શનિવાર ને હનુમાનજી ના વાર ગણવામાં આવે છે. જો આ દિવસે તમે તેમની પૂજા કે અર્ચના કરો તો તે જલ્દી પ્રસન્ન થાય છે.
નીચે દર્શાવેલી ત્રણ રાશિ પર હનુમાનજી ખુબ જ પ્રસન્ન થયા છે. જો તમે આ ત્રણ રાશિઓ માં આવતા હોવ તો તમને પણ હનુમાન જી ની કૃપા થી તમારી આવક માં વધારો થશે અને ધંધા માં લાભ થશે.
૧) તુલા રાશિ :
આ રાશિ ના લોકો ને જો હનુમાનજી ની કૃપા થી તેમના જીવન માં ખુશીઓ આવશે.આવા લોકો ના લગ્ન તેમના મનપસંદ જીવન સાથી સાથે થશે.
૨) મીન રાશિ :
આ રાશિ ના લોકો હનુમાનજી ની કૃપા થી પ્રગતી થશે, ધંધા રોજગાર માં ઘણો બધો નફો થઇ શકે છે. જીવન ની બધી જ તકલીફો દુર થઇ જાય છે.
૩) સિંહ રાશિ :
હનુમાનજી ની કૃપા થી આ રાશિ ના લોકો ને સાચો પ્રેમ મળી શકે છે. સંપતિઓ સંબંધિત લાભ થઇ શકશે. રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિ માટે સારા સમાચાર મળી શકે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.