ધીરે ધીરે આલિયા-રણબીર નો પ્રેમ પ્રગતિ કરી રહ્યો છે – આલીયાના હાથમાં સબુત જોઇને માની જશો
બોલીવૂડ ની પ્રખ્યાત એક્ટ્રેસ આલિયા ભટ્ટ એ ૮ વર્ષ માં જે લોકપ્રિયતા મેળવી છે, તે ઘણી મહેનત કરવા પછી મળી છે.આલિયા ભટ્ટ એ એક પછી એક સુપરહીટ ફિલ્મો દઈને પોતાને ફિલ્મ જગત માં સાબિત કરી દીધી છે.

અલીયા એ ખરેખર લગાવી રણબીર ની તસ્વીર ??
બુધવારે રાત્રે આલિયા ભટ્ટ પોતાની ફ્રેન્ડ આકાંક્ષા રંજન ની ફિલ્મ ગિલ્ટ ની ખાસ સ્ક્રીનીંગ પર પહોચી હતી.સફેદ રંગ ના ડ્રેસ માં આલિયા હમેશા પોતાની સુંદર જ નજર આવે છે. આલિયા અહી તેની માં સોની રઝદાન ની અને બહેન શાહીન ભટ્ટ ની સાથે આવી હતી. આ દરમિયાન મીડિયા નું સેન્ટર ઓફ એટ્રેક્શન હતું.
આની સાથે જ લોકો તેમના ફોન માં પણ થોડી નજીક થી જોવા મળ્યું, અહી થી તે થિયેટર ની તરફ જતી હતી. આલિયા ભટ્ટ તેમના હાથ માં પોતાનો ફોન હાથ માં રાખી ને જતી હતી અને તેમની એક તસ્વીર રાખેલી હતી જેમાં એક છોકરો અને છોકરી નો ફોટો વોલપેપર ને જોઈ ને સોશિયલ મીડિયા ને લીધે ચર્ચા થઇ રહી છે કે તે ફોટા માં આલિયા તેના બોયફ્રેન્ડ ની સાથે જોવા મળી રહી છે.
લોકો એ લગાવ્યો અંદાજો :
આલિયા ના ફોન માં જોવા મળી રહેલી આ તસ્વીર માં ચહેરો સાફ નજર ન આવ્યો પરંતુ લોકો એ આ અંદાજો લગાવ્યો કે આ બંને આલિયા અને રણબીર જ છે.રણબીર અને આલિયા લાંબા સમય થી એક બીજાને ડેટ કરી રહ્યા છે અને આ વાત નો ખુલાસો બંને એ અલગ અલગ રીતે મીડિયા ની સામે આપ્યો હતો.
અલીયા ભટ્ટ એ રણબીર કપૂર ને ઓફિશિયલી આઈ લવ યુ કહ્યું હતું જયારે તે એક અવોર્ડ શો માં પહોચી હતી, અને ઓડીયન્સ માં બેસેલા રણબીર આ જોઇને હસી પડ્યા હતા અને સાથે જ એક ફ્લાઈંગ કિસ પણ આપી હતી. આ વિડીયો પછી આ ખબર વધુ ફેલાઈ કે રણબીર અને આલિયા ભટ્ટ એ એકબીજાને ખરેખર ડેટ કરી રહ્યા છે.
ખબર છે કે તેમના લગ્ન થવાના છે જલ્દી :
મીડિયા માંથી ઘણી બધી ખબરો આવી રહી છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જલ્દી જ લગ્ન કરવા ના છે, પરંતુ ક્યારે કરશે તેના વિશે કોઈ પણ જાણકારી મળી નથી. જોકે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુકેશ અંબાણી ના ઘણા બધા ફંક્શન માં સાથે પહોચ્યા હતા અને ફિલ્મ જગત ના બાકી બધા ઇવેન્ટ માં પહોચ્યા હતા.
રણબીર ને ઘણી વખત ભટ્ટ હાઉસ માં જોવા મળ્યા છે અને આલિયા ભટ્ટ પણ કપૂર ખાનદાન ની સાથે ઘણી વખત જોવા મળી ચુકી છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.