એક નાચવા વાળીને કારણે અમિતાભ બચ્ચને રેખાને તમાચો મારી દીધેલો – પછી જયા બચ્ચને આ કસમ અપાવી

બોલીવૂડ ની પ્રખ્યાત જોડી અમિતાભ બચ્ચન અને રેખા ના ઘણા ચર્ચાઓ ફિલ્મ જગત માં રહ્યા હતા. તેમના પ્રેમ થી લઇ ને ફિલ્મો અને અલગ થવાની વાત દરરેક મીડિયા ચેનલ બતાવી ચુકી છે.પરંતુ કેટલીક વાતો એવી છે કે કદાચ જ તમને ખબર હશે, તેમાંથી એક આ વાત છે કે એક વાર અમિતાભ બચ્ચન એ રેખા ને તમાચો માર્યો હતો. 

આ વાત સાચી છે અને આ બંને ની વચ્ચે સુલેહ ફિલ્મ જગત ના જાણીતા ડાયરેક્ટર યશ ચોપડા એ કરાવી હતી. તો ચાલો જાણીએ અમિતાભ બચ્ચન અને રેખા વિશે ના આ કિસ્સા વિશે.

આ કારણે માર્યો હતો અમિતાભ એ તમાચો :

સિનેમા જગત ની પ્રખ્યાત પ્રેમ કહાનીયો માં એક રેખા અને અમિતાભ બચ્ચન ની કહાની નું નામ પણ આવે છે. સદી ના મહાનાયક લગ્ન કરેલા હોવા છતાં રેખા ના પ્રેમ માં પડી ગયા હતા અને બંને જ પોતાના પ્રેમ ને સ્વીકારી ચુક્યા હતા. મન થી બંને એ એકબીજા ને અપનાવી લીધા હતા પરંતુ અચાનક બંને અલગ થઇ ગયા અને બંને સિતારાઓ ને ચાહવા વાળા આજ સુધી આ નું કારણ નથી જાણી શક્યા.

રેખા એ પોતાના પ્રેમ ની વાત ખુલી ને ઘણી વાર જણાવી છે જયારે અમિતાભ એ પોતાની આ વાત ને ખુલી ને આ વાત જણાવી નથી. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક જમાના માં એકત્રેસ રેખા ના ચાહકો અમિતાભ બચ્ચન એ એક વાત પર તેમને તમાચો માર્યો હતી. આ તમાચા નું કારણ એક ઈરાની નાચવા વાળી હતી.

આ છે આખી વાત :

વર્ષ ૧૯૮૧ માં જયારે અમિતાભ બચ્ચન એ ફિલ્મ લાવારીસ ની શુટિંગ કરી રહ્યા હતા ત્યારે એક ગીત નું શુટિંગ કર્યું હતું “અપની તો જૈસે તેસે.. ” અને આ ગીત આજે પણ પાર્ટી માં ખુબ જ વગાડે છે. આ ગીત માં એક ઈરાની ડાન્સર નેલી એ પરફોર્મન્સ આપ્યું હતું.

આ શુટિંગ દરમિયાન જ ખબરો આવવા લાગી કે અમિતાભ તે નાચવા વાળી ની નજીક આવી રહ્યા છે અને આ વાત મીડિયા દ્વારા રેખા સુધી પહોચી ગઈ હતી. આ વાત ને લઈને રેખા અને અમિતાભ વચ્ચે ખુબ જ ઝઘડો થયો હતો અને જયારે રેખા ચુપ જ થઇ રહી ન હતી ત્યારે અમિતાભ ને ખુબ જ ગુસ્સો આવ્યો હતો અને તેઓએ એ રેખા ને એક તમાચો મારી દીધો હતો.

રેખા થઇ ગઈ હતી નારાજ :

બિગ બી ના આ રીતે ના વર્તન ને લીધે રેખા ખુબ જ નારાજ થઇ ગઈ હતી અને પછી તેઓ એ યશ ચોપડા ની ફિલ્મ સિલસિલા માં કામ કરવા માટે ના પાડી દીધી હતી. આ ફિલ્મ માં અમિતાભ તેમના હીરો હતા, જોકે આ પછી યશ ચોપડા એ આ ફિલ્મ માટે રેખા ને મનાવી લીધી હતી.

આ ફિલ્મ માં બંને ની કેમેસ્ટ્રી એટલી જબરજસ્ત હતી કે લોકો એ આ ફિલ્મ ને તો નકારી દીધી પરંતુ તેમની જોડી ને લોકો એ ખુબ જ પસંદ કરી લીધી હતી.આ વાત ને લીધે નારાજ થઇ ગયેલી અમિતાભ બચ્ચન ની પત્ની જયા એ અમિતાભ બચ્ચન ની સાથે ક્યારેય પણ કામ ન કરવા ની ફરજ પાડી દીધી હતી અને આ વાત ને રેખા એ પોતાના દ્વારા લખેલી એક પુસ્તક માં કરી હતી.

અમિતાભ અને રેખા ની સાથે મિસ્ટર નટવરલાલ, દો અનજાને, નમક હરામ, સુહાગ, મુકદ્દર કા સિકંદર, ગંગા ની સૌગંધ, ઈમાર-ધરમ, આલાપ, જાની દોસ્ત, ખૂન પસીના, સૂરમાં ભોપાલી અને રામ બલરામ જેવી ફિલ્મો કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!