ઇમરાન હાશમી સાથે કિસિંગ સીન આપી આપીને આ એક્ટ્રેસ રેકોર્ડ બ્રેક કરી ચુકી છે- ૧૫ વર્ષ પહેલા આવી દેખાતી હતી

બોલીવૂડ માં ઘણા એવા ઘણા બધા એક્ટર અને એક્ટ્રેસ છે કે જેઓ પોતાના કરિયર ની શરૂઆત માં જેવા દેખાતા હતા તેવા આજે નથી દેખાતા, અત્યારે તેઓ ખુબ જ અલગ દેખાવા લાગ્યા છે. પૈસા અને શોહરત વ્યક્તિ ને બદલી દે છે અને આવી જ રીતે બદલી ગઈ છે એકતા કપૂર ની પસંદ એક્ટ્રેસ પ્રાચી દેસાઈ, જેઓએ ઇમરાન હાશમી ની સાથે ફિલ્મ માં હોટ સીન આપી ને ચર્ચા માં હતી.

પરંતુ હવે આ ખુબ જ નજર આવી રહી છે, પરંતુ તે પોતાના કરિયર ના શરૂઆત ટીવી થી કરી હતી ત્યારે તે ખુબ જ સાધારણ નજર આવતી હતી અને ગ્લેમર નામનું તેમની પાસે ત્યારે કઈ જ ન હતું કે જેવી તે આજે દેખાય છે.

૧૫ વર્ષ માં આટલી બદલી ગઈ છે પ્રાચી દેસાઈ :

વર્ષ ૨૦૦૬ માં જીટીવી પર પ્રસારિત થયેલી એકતા કપૂર ની પ્રખ્યાત ટીવી સીરીયલ કસમ સે માં બાની નું પાત્ર ભજવવા વાળી પ્રાચી દેસાઈ એ ભજવ્યું હતું અને ત્યાંથી જ તેના અભિનય ની શરૂઆત કરી હતી. આ જે તસ્વીર તમે જોઈ રહ્યા છો તેમાં તેને ઓળખવું ખુબ જ મુશ્કેલ છે કેમકે આ તસ્વીર ૧૫ વર્ષ પહેલા ની છે.

આ સીરીયલ ખુબ જ પ્રખ્યાત થઇ હતી અને ઘરે ઘરે વાણી કપૂર નું નામ પ્રખ્યાત થઇ ગયું હતું. પ્રાચી દેસાઈ ને બાળપણ થી જ ફિલ્મો માં એક્ટિંગ કરવાનો ખુબ જ શોખ હતો એટલા માટે તે બાલાજી ટેલિફિલ્મ્સ પુણે માં ઓડીશન દેવા પહોચી હતી અને તેમનું સિલેકશન થઇ ગયું હતી.આ સીરીયલ માં તેમની સામે રામ કપૂર નજર આવ્યા હતા અને તેમાં એકતા કપૂર એ પ્રાચી દેસાઈ ને મુખ્ય ભૂમિકા આપી હતી.

આ ડાયરેક્ટર ની સાથે અફેયર ની હતી ચર્ચા :

તમને જણાવી દઈએ કે પ્રાચી દેસાઈ ગોલમાલ સીરીઝ ના ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી ની સાથે અફેયર ની ચર્ચાઓ થઇ રહી હતી.જોકે આની પાછળ શું સાચું છે તેની ખબર પડી નહિ.પ્રાચી દેસાઈ એ કેટલું સાચું કહ્યું તે કોઈ નથી જાણતું. 

પ્રાચી દેસાઈ એ પોતાના કરિયર ની શરૂઆત ફિલ્મ “વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ (૨૦૧૦) થી કરી હતી અને તેમાં તે ઇમરાન હાશમી ની સાથે ઈંટીમેટ સીન દઈ ને પ્રખ્યાત થઇ હતી.”શું તમે જાણો છો કે સ્કુલ માં તે શાહિદ કપૂર ની ખુબ જ મોટી ચાહક રહી ચુકી છે. અને સાથે જ તે હ્રીતિક રોશન ની પણ ખુબ જ દીવાની થતી ગઈ હતી.

ફરહાન ની સાથે કામ કર્યું હતું આ ફિલ્મ માં :

પ્રાચી દેસાઈ એ પોતાના કરિયર માં માત્ર બે જ ટીવી સીરીયલ માં કામ કર્યું છે અને જેના પછી તેણે વર્ષ ૨૦૦૮ માં ફિલ્મ રોક ઓન માં કામ કરવા માટે ફરહાન અખ્તર એ ફિલ્મ માટે ની ઓફર કરી હતી. તેમાં ફરહાન ની સામે કાસ્ટ થઇ હતી અને આ ફિલ્મ સુપરહિટ થઇ હતી. આ ફિલ્મ મળ્યા પછી એક વિચિત્ર કિસ્સો થયો હતો. 

એક રિયાલીટી શો ઝલક દિખલાજા ની શુટિંગ કરી રહી હતી ત્યારે તેમને એક ફોન આવ્યો. પ્રાચી નિર્દેશક ને મળવા પહોચી અને તેને ખબર ન હતી કે તેને સ્ક્રીન ટેસ્ટ માં બોલાવવા માં આવી હતી. થોડા સમય પછી જ તેને એક ફિલ્મ ની ઓફર મળી ગઈ હતી.આના પછી પ્રાચી દેસાઈ એ બોલ બચ્ચન, રોક ઓન ૨, તેરી મેરી કહાની, લાઈફ પાર્ટનર જેવી ઘણી ફિલ્મો કરી ચુકી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!