ખુબસુરત મોડેલ જેવી દેખાય છે આ મહિલા ક્રિકેટર – ફોટા જોઇને તમે પણ એમની અદાઓના આશિક થઇ જશો

પ્રિયા પુનિયા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની ખુબ જ સારી ખેલાડી છે.ખુબ ઓછા સમય માં જ પ્રિયા પોતાની રમત દ્વારા લોકો ના દિલો માં એક ખાસ અલગ જ ઓળખ ઉભી કરી ચુકી છે.પરંતુ શું તમે જાણો છો કે ભારતીય ક્રિકેટર પ્રિયા પુનિયા પોતાની રમત ની સાથે સાથે પોતાની સુંદરતા ને લઈને પણ ચર્ચા માં હોય છે.

જ્યારથી જ પ્રિયા એ ભારતીય ક્રિકેટ ટીમ માં એન્ટ્રી કરી છે ત્યાર થી જ તે લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બની ચુકી છે.પ્રિયા અવાર નવાર પોતાની સુંદર તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે જેને તેના ચાહકો ખુબ જ પસંદ કરે છે.

પાર્ટી માં જુઓ તો કોઈ મોડેલ જેવી લાગે છે :

ભલે પ્રિયા ક્રિકેટ રમવા સમયે ખુબ જ સાધારણ લગતી હોય પરંતુ જો તે કોઈ પાર્ટી કે ઇવેન્ટ માં જાય ત્યારે તમે તેમને ઓળખી ના શકો કેમકે તે એક મોડેલ જેવી લાગે છે.

જુઓ તસ્વીરો :

પ્રિય ખરેખર સુંદર અને હોટ લાગે છે એ તમે તેમની આ તસ્વીરો માં થી જોઈ શકો છો.આ તસ્વીરો ને જોયા પછી તમને તેમની સુંદરતા નું પ્રમાણ મળી જશે.આ બંને તસ્વીરો માં જ તે ખુબ જ હોટ અને સુંદર લાગી રહી છે.

પ્રિયા મહિલા ક્રિકેટ ટીમ માં એક બેટ્સમેન તરીકે રમે છે.પ્રિયા ના સુંદર લુક ના ઘણા બધા લોકો દીવાના છે.

૧૭૫ રન કર્યા છે અત્યાર સુધી માં :

પ્રિયા એ પોતાના ક્રિકેટ ના કરિયર માં અત્યાર સુધી ૫ ઓડીઆઈ મેચ રમી છે, જેમાં પ્રિય એ કુલ ૧૭૫ રન કર્યા છે.૯ ઓક્ટોમ્બર ૨૦૧૯ ના પ્રિય એ સાઉથ આફ્રિકા ની સામે ઓડીઆઈ માં પોતાનો પહેલો મેચ રમ્યો હતો, જયારે ટી૨૦ માં ગયા વર્ષે ૬ ફેબ્રુવારી ૨૦૧૯ માં ન્યુઝીલેન્ડ ની સામે પહેલો મેચ રમ્યો હતો.

૧૯૯૬ માં થયો છે જન્મ :

પ્રિય નો જન્મ ૬ ઓગસ્ટ ૧૯૯૬ માં ઝણાઉ ખારી માં થયો હતો.પ્રિય ના પિતા નું નામ સુરેન્દ્ર પુનિયા છે.પ્રિયા ના પિતા સરકારી નોકરી કરી રહ્યા હતા જેને લીધે તેમની પોસ્ટીંગ અલગ અલગ જગ્યાએ થતી રહેતી હતી.

દિલ્લી થી કર્યું ગ્રેજુએશન પૂરું :

ટ્રાન્સફર ને લીધે અજમેર, જયપુર અને દિલ્લી માં પ્રિયા ના પિતા પોસ્ટેડ રહ્યા.દિલ્લી માં જ પ્રિય એ પોતાનું ગ્રેજુએશન પૂરું કર્યું હતું.આજના સમયે પ્રિય નેશનલ મહિલા ટીમ તરફથી ક્રિકેટ રમે છે. મુખ્ય વાત એ છે કે એક પછી એક છેલ્લા ૧૦ વર્ષી થી પ્રિય એક ઓપનર બેટ્સમેન છે.ગયા વર્ષે ઓક્ટોમ્બર નવેમ્બર માં થઇ સીનીયર વુમન વનડે ચેમ્પીયનશીપ માં પ્રિયા એ આઠ મેચો માં બે સદી લગાવી અને સાથે કુલ ૪૦૭ રન કર્યા હતા.

આ ચેમ્પીયનશીપ બેન્ગ્લુરું માં રમવામાં આવી હતી. આ ચેમ્પિયનશીપ માં પ્રિયા એ બેસ્ટ ત્રણ ખેલાડીયો માં જગ્યા મેળવી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!