શું સચિન તેંદુલકર ની દીકરીને આ વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો છે? – નામ વાંચી આંખો પર વિશ્વાસ નહિ આવે

પ્રેમ છુપાવવા થી છુપાતો નથી. આ કહેવત તો તમે સાંભળી જ હશે.આ પ્રેમ ની પણ ગજબ રમત છે, એમાં ફસાઈને લોકો ઉમર, જાતી ધર્મ અને કાઈ પણ નથી જોતા.માત્ર જોવે તો તે માત્ર એજ વ્યક્તિ ને જ જુએ છે કે જેની સાથે તેને પ્રેમ થયો હોય.

હવે આવી વાત જાણવા મળી છે કે ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર ની દીકરી ને પણ પ્રેમ થઇ ગયો છે.આ પ્રેમ કોઈ જેવો તેવો નહિ પણ સાચો પ્રેમ છે જેને હવે મીડિયા સુધી પહોચવા નો  રસ્તો મળી ગયું છે અને હર કોઈ આ વિશે વાત કરી રહ્યા છે.

સચિનને લોકો માને છે ક્રિકેટ ના ભગવાન :

ક્રિકેટ ની દુનિયા માં સચિન તેન્ડુલકર ને ભગવાન માનવામાં આવે છે અને તેમનું નામ વર્ષો સુધી લેવા માં આવશે.ક્રિકેટ થી પોતાની પારી પૂરી કરી હતી પરંતુ આજે પણ લોકો તેમને પોતાનો આદર્શ માને છે અને તેમના નામ ની ચર્ચા પોતાની વાતો માં કરે છે.આમની ઉપર એક ઓટોબાયોગ્રાફી પણ બની હતી જેનું નામ સચિન ધ બિલિયન ડ્રીમ્સ હતું.

આ ફિલ્મ માં એક ડાયલોગ હતો જેમાં સચિન ખુદ જ કહે છે,”મારા પિતા જી કહેતા હતા કે તું એક સારો ક્રિકેટર છે એ અલગ વાત છે પરંતુ તને એટલા માટે ઓળખસે કે તું સારો વ્યક્તિ છો ? એટલા માટે સૌથી જરૂરી છે સારા માણસ બનો.”

એટલા માટે જ કહેવાય છે કે જેટલું સારું તેમનું કરિયર રહ્યું છે તેટલો જ સારો તેમનો વ્યવહાર રહ્યો છે. સચિન જેટલી સુંદરતા થી પોતાની ક્રિકેટ ની પારી રમે છે એટલી જ સુંદરતા થી તે પોતાનું ઘર પણ સંભાળે છે.તેમનો પુત્ર અર્જુન આજે ક્રિકેટર બનવાની તૈયારી કરે છે બીજી બાજુ તેની પુત્રી સારા પોતાનું કરિયર ફિલ્મો માં બનાવવા ઈચ્છે છે.

ઘણી વાર પુત્રી ની તસ્વીરો હોય છે સમાચારો માં :

તમે ઘણી વાર સચિન ની પુત્રી સારા ની તસ્વીરો ન્યુઝ ચેનલ પર જોઈ હશે.ક્રિકેટર સચિન તેન્ડુલકર ની પુત્રી સારા પણ સ્ટારકિડ્સ માં સામેલ છે જોકે તે અત્યારે લાઈમ લાઈટ માં આવવા નું પસંદ નથી કરતી.પરંતુ સારા બોલીવૂડ માં કામ કરવા ઈચ્છે છે, જેના માટે તે પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે.વર્ષ ૨૦૧૫ માં આ ખબર આવી હતી કે સારા શાહિદ કપૂર ની સામે કોઈ ફિલ્મ દ્વારા બોલીવૂડ માં એન્ટ્રી કરશે, પરંતુ એવું ન થયું.

જન્મ દિવસ ની પાર્ટી માં આવી હતી આ છોકરા સાથે નજર :

પોતાના ૧૮ માં જન્મદિવસ ની પાર્ટી માં સારા એક છોકરા સાથે નજર આવી હતી.આ વ્યક્તિ ની સાથે તેને ઘણી વાર પાર્ટી માં જોવા મળી છે અને જેવું તે ઉમરે સામાન્ય છોકરા છોકરીઓ કરે જ છે.સારા ને એવા વ્યક્તિ થી પ્રેમ છે કે જેને તે સારી રીતે ઓળખે છે.એવી અટકણો લગાવવા માં આવી રહી છે કે આ વ્યક્તિ બીજો કોઈ નહિ પરંતુ મુકેશ અને નીતા અંબાણી નો નાનો પુત્ર અનંત અંબાણી છે.બંને અવાર નવાર સાથે નજર આવેલા છે અને તેમના ચક્કર ના કિસ્સાઓ દરરેક જગ્યાએ ફરી રહ્યા છે.ખબરો અનુસાર બંને એક બીજાના સારા મિત્રો છે અને ઘણી વાર એક સાથે નજર આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!