આખા દેશને રડાવી ગયા રિશી કપૂર – આ ટ્વીટમાં એમને જે લખ્યું એ વાંચી બધા રડી પડ્યા
ઋષિકપૂરનું કેન્સરને કારણે આજે મૃત્યુ નીપજ્યું છે,ઋષિકપૂર શોસીયલ મીડિયા ઉપર ખુબજ એક્ટીવ હતા,એ પોતાના ટ્વીટને કરને લગભગ ચર્ચામાં રહ્યા કરતા હતા,હવે તેને પોતાના છેલ્લા ટ્વીટ માં દેશવાસીઓને એક ખાસ અપીલ કરી હતી.
ઋષિકપૂર વિષે અમુક મુખ્ય વાતો :-

- ઋષિકપૂરનું મૃત્યુ 67વર્ષ નીપજ્યું છે.
- ઋષિકપૂર શોસીયલ મીડિયા ઉપર ખુબજ એક્ટીવ સેલેબ્રીટી હતા.
- ઋષિકપૂરે પોતાના છેલ્લા ટ્વીટ માં કોરોના ની વિરુધ્ધ હિંસા રોકવાની અપીલ કરી હતી.
ઈરફાનખાન ના મૃત્યુ ના ૨૪ કલાલ બાદ મહાન અભિનેતા ઋષિકપૂર નું અવસાન થયું છે જેનાથી આજે આખું બોલીવુડ શોક્ગ્રસ્ત થઈ ગયું છે,અને અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આ સમાચાર આપેલા છે. ઋષિકપૂર સોશિયલ મીડિયા ઉપર ખુબજ એક્ટીવ સેલીબ્રીટી હતા.એમના ટ્વીસ ખુબજ વિવાદા સ્પદ રહ્યા કરતા હતા,હમણાંજ તેમને પોતાની છેલ્લી ટ્વીટ માં જ કોરોનાની વિરુધ ચાલી રહેલી હિંસાને રોકવા માટે અપીલ કરેલી .
An appeal 🙏 to all brothers and sisters from all social status and faiths. Please don’t resort to violence,stone throwing or lynching. Doctors,Nurses,Medics, Policemen etc..are endangering their lives to save you. We have to win this Coronavirus war together. Please. Jai Hind!🇮🇳
— Rishi Kapoor (@chintskap) April 2, 2020
ઋષિકપૂરે પોતાના છેલ્લા ટ્વીટમાં લખ્યું હતું કે, “ દરેક ધર્મ અને દરેક સામાજિક ભાઈ- બહેનો ને માર્રી હાથ જોડી ને વીંનતી છે કે” ડોક્ટર નર્સ અને પોલીસવાળા સ્ટાફ ઉપર કૃપા કરીને હિંસા ના કરો અને પથ્થર મારો રોકો. અને આજ ટ્વીટ માં આગળ લખેલું છે કે, આજ બધા લોકો છે જે પોતાનું જીવન જોખમમાં મુકીને આપણી જીંદગી બચાવી રહ્યા છે,આપણે બધા એ સાથે મળી ને આ કોરોના વાઇરસની જંગ લડવાની છે અને જીતવાની પણ છે. “જય –હિન્દ” – આ ટ્વીટ ૨ એપ્રિલ ના કરેલું હતું.
ઋષિકપૂરે આપણા દેશ માં ઈમરજ્ન્સી મિલીટ્રી લાગવવાની વાત પણ ટ્વીટ કરીને જણાવેલી,ડોક્ટર્સ ઉપર થયેલી હિંસા ને લીધે ઋષિ કપૂર ખુબ જ ગુસ્સામાં હતા, એમેન લખું હતું જે આજે પબ્લિક આવું કરી રહી છે તો કાલે શું કરશે ? કોને ખબર, એટલા માટે જ ઈમરજ્ન્સી મિલીટ્રી લાગવાની વાત તેમને જણાવેલી.
ઋષિકપૂર ૬૭ વર્ષની ઉમરે મૃત્યુ પામેલ છે, લાંબા સમય થી કેન્સરની બીમારી થી પીડિત હતા,તેમનો ઈલાજ પેહલા અમેરિકામાં થયેલો,શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા જ્યાં તે આઈ .સી.યુ વોર્ડ માં હતા.
અમુક રિપોર્ટ ઉપરથી જાણવા મળ્યું છે કે આ વોર્ડમાં નીતુજી અને રણબીરકપૂર ને જ જઈ શકતા હતા,ઋષિકપૂર નો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૯૫૨ માં થયેલો, તે રાજકપૂરના પુત્ર હતા અને પૃથ્વીરાજ કપૂર ના પૌત્ર હતા.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો