રામાયણ પ્રેમીઓ માટે લાવ્યા છીએ એમના ફેવરીટ કલાકારોના ક્યારેય ના જોયેલા ફોટા
લોકડાઉન ને લીધે ટીવી પર દુરદર્શન પર જયારે ફરીથી રામાયણ અને મહાભારત ની જૂની સીરીયલ્સ પ્રસારિત થઇ રહી છે ત્યારે જેમને પહેલી વખત આ સીરીયલ જોયેલી હતી એમને તો ખુબ આનંદ થયો છે એની સાથે નવી પેઢી કે જેમને આ સીરીયલ્સ નહોતી જોઈ એમને પણ આ સીરીયલ્સ માણવી ગમે છે. આંકડાકીય માહિતી જ કહી દે છે કે આ સીરીયલ્સ ખુબ જોવાઈ રહી છે.
આવા સમયે, રામાયણ માં કામ કરેલા સ્ટાર્સ કે જે આજે નાના બાળકો માટે પણ સુપર સ્ટાર બની ગયા છે એમના અમુક અપ્રાપ્ત ફોટા અમે લઈને આવ્યા છીએ.
રામ, લક્ષ્મણ સીતા ની મનમોહક ફોટો

રામાયણમાં હનુમાન એટલે કે દારાસિંહ અને લક્ષ્મણ એટલે કે સુનીલ લહેરી એક સાથે
સીતાજી એમની બહેનો સાથે (ફોટો સેશન)
અરુણ ગોવિલ અને સુનીલ લહેરીની દુર્લભ ફોટો
રામ, લક્ષ્મણ અને સીતાજી ના પાત્રો અત્યારે આવા દેખાય છે, તાજેતરમાં જ પ્રેમ સાગરજી ના પુસ્તક વિમોચન વખતે આવેલા ત્યારની તસ્વીર
રામાયણ ના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી ને એવોર્ડ આપતા રામ એટલે કે અરુણ ગોવિલ
સુનીલ લહેરી (લક્ષ્મણજી) અરવિંદ ત્રિવેદીને પોતાના સંતા ક્લોઝ માને છે, મુસીબતના સમયે અરવિંદ ત્રિવેદીએ એમને ખુબ મદદ કરેલી
રામાયણ ની ક્રિએટીવ ટીમ અને કાસ્ટ એક સાથે
હાલ પુરતી આટલી જ, પણ ચિંતા ના કરો, અમે હજુ ઘણા આવા ફોટો લઈને આવીશું.
અમારું પેઈજ લાઈક કરવાનું ના ભૂલશો, નીચે વિગત આપેલી છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.