સાંતા સિંહ – નવું ટીવી
જસમીત કૌર હેરાન છે. આજે જ નવું ટીવી ઘરમાં આવ્યું છે અને સાંતા સિંહ ગાંડાની જેમ રૂમમાં કંઇક શોધી રહ્યો છે.સાંતાને પૂછ્યું ;” અરે ! શું શોધો છો? “સાંતા- “ … Read More
Best Gujarati Blog
જસમીત કૌર હેરાન છે. આજે જ નવું ટીવી ઘરમાં આવ્યું છે અને સાંતા સિંહ ગાંડાની જેમ રૂમમાં કંઇક શોધી રહ્યો છે.સાંતાને પૂછ્યું ;” અરે ! શું શોધો છો? “સાંતા- “ … Read More
ચન્દ્ર સુર્ય કરતાં વધારે અગત્યનો છે કારણકે…. રાત્રે પ્રકાશની જરુર હોય ત્યારે તે પ્રકાશ આપે છે. સુર્ય તો દીવસે, જ્યારે પ્રકાશની જરુરીયાત હોતી નથી ત્યારે પ્રકાશ આપે છે.
નટુ પોલીસ ખાતામાં નોકરી માટેનો ઇન્ટરવ્યૂ આપવા ગયો. તેનો ઇન્ટરવ્યૂ લેનાર પોલીસ અધિકારી ગટુએ તેને કેટલાક પ્રશ્નો પૂછયા. ગટુ : બે વત્તા બે કેટલા થાય? નટુ : ૪. ગટુ : … Read More
નટુ અને તેનો પુત્ર ગટુ ટ્રેકટરમાં મકાઈ ભરીને જઈ રહ્યા હતા. અકસ્માતે ટ્રેકટર ઊથલી પડયું. ટ્રેકટરના ઊથલી પડવાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતો એક ખેડૂત ત્યાં આવ્યો. ખેડૂતે ગટુને કહ્યું, ‘એ … Read More
જેલર : તું કયા અપરાધમાં જેલમાં આવ્યો છે? કેદી : સરકારની સાથે કોમ્પિટિશન થઈ ગઈ હતી. જેલર : કઈ વાતમાં? કેદી : નોટ છાપવામાં
કાલીયા અને અન્ય બે ડાકુઓને રામગઢના નાના નાના ડેવેલોપરોનું સોફ્ટવેર લૂંટવા મોકલે છે.ત્રણેય જણા રામગઢ ના ચોકમાં જઈને બૂમો પાડે છે… “અરે ઓ રામગઢ ના વાસીઓ, તમારૂ સોફ્ટવેર અમને આપી … Read More
આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ? તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે … Read More
આંસુ આવે છે આંખોમાં અમારી,જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.ખુશી જ ખુશી હતી પાસે અમારી,જ્યારે અમને પ્રિત હતી તમારી.હજારો ગમ નજીક અમારી,જ્યારથી છૂટી પ્રિત તમારી.રહેવું હતું સાથે તમારી,પણ તમે ચાલી … Read More
આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું,ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું. દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ,સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું. આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનોબોલાશે નહીં સારું સારું … Read More
એક ડોક્ટરે પોતાના ઘરે ટપક્તા નળ બંધ કરાવવા પ્લમ્બરને બોલાવ્યોતેણે દસ મિનીટ માં કામ પૂરૂ કર્યું અને ૨૫૦ રૂપીયા માંગ્યાડોક્ટર કહે “અરે ભાઈ મારી ઘરે વિઝિટ કરવાની ફી પણ આટલી … Read More