Mojemoj.com

Best Gujarati Blog

Category: ઉપયોગી માહિતી

દરરોજ હાથમાં આવતી આ 6 વસ્તુઓનો સાચો ઉપયોગ આ રીતે થાય – તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય

આપણા રોજિંદા દિનચર્યામાં ઘણી બધી વસ્તુઓ નિહાળીએ છીએ. ઘણી વસ્તુઓ નો અવાર નવાર ઉપયોગ પણ કરતાં હોઈએ છીએ, પણ ઘણી વખત આપણે એવી કેટલીક વસ્તુઓ જોઈએ છીએ કે જેનો સાચો ઉપયોગ આપણે ક્યારેય જાણતા જ નથી. કારણ કે શૂઝમાં પાછળની સાઈડ પર આપવામાં આવેલી લૂપ, શર્ટમાં પાછળની સાઈડ પર આપવામાં આવેલું લૂપ, તથા આવી જ […]

આસોપાલવ આ રોગોને જળમૂળ થી દુર કરી દેશે – અમૃત સમાન આસોપાલવનો ઉપયોગ આ રીતે કરો

બધાને ખબર છે કે આસોપાલવ  ના પાન પુજા માટે ઉપયોગી હોય છે, ઘર માં કોઈ તહેવાર કે પ્રસંગ હોય તો પણ આસોપાલવ ના પાન ના તોરણ બનાવવા, કળશ માં રાખવા, કોઈ પ્રસાદી ધરવા, ભગવાન નો હાર બનાવવા બધે જ આસોપાલવ વપરાય છે, પણ શું તમને ખબર છે ? આસોપાલવ દેશી ઉપચાર માં પણ જાણીતો છે […]

કૌન બનેગા કરોડપતિનાં આ 4 સવાલો જેનો જવાબ આપી ને લોકો બન્યા કરોડપતિ – તમને ૪ માંથી કોઈ આવડ્યા ?

ટી.વી. નો ખૂબ જ પ્રખ્યાત શો જે દરેક ના ઘરમાં પરિવાર સાથે જોવાઈ છે, અમિતાભ બચ્ચન જ્યારે કોન બનેગા કરોડપતિ માં પ્રશ્ન પૂછે તો ઘર ના દરેક  સભ્ય જવાબ દેવા તૈયાર થઇ જાય, ૧૧ વર્ષ થી ચાલતા આ શો માં કેટલાય વ્યક્તિ ના જીવન બદલી નાખ્યા, અત્યાર ના સમય માં પૈસા ખૂબ જ મહત્વ ના […]

જે ઘરમાં આ ૫ કામ થતા હોય તે ઘરમાં હંમેશા સંપ અને પ્રેમ જળવાઈ રહે છે – સંપતિના ક્યારેય નથી પડતા ભાગ

સંયુક્ત કુટુંબ અને વિભ્ક્ત  કુટુંબ એમાં વહેચાય ગયો છે આજનો સમાજ, દીકરા ના લગ્ન બાદ એવું કેમ થાય છે, એને ઘર છોડી પોતાના માતા – પિતા થી જુદું રહેવું પડે છે. દીકરા ના લગ્ન પછી જે ધર માં કજિયા કંકાસ ઊભા થાય છે. વહુ તો ઘર ની લક્ષ્મી કહેવાય, તો આપણે એ લક્ષ્મી ને કેમ […]

પત્ની માટે ‘આદર્શ પતિ’ બનવાના ૭ રસ્તા – છેલ્લો રસ્તો ઘણા પતિદેવ માટે અઘરો સાબિત થશે

દિકરીઓને નાનપણથી જ શીખવવામાં આવે છે કે તેને કેવી રીતે એક આદર્શ પત્ની અને વહુ બનવું જોઈએ. ક્યારેય પુરુષોને કોઈ એવું નથી શીખવતા કે તેને કેમ એક આદર્શ પતિ બનવું જોઈએ. એવામાં અમે તમને આજે એવી અમુક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને કેવી રીતે દરેક પુરુષ એક આદર્શ પતિ બની શકે છે. આ […]

જાણો પ્રેગ્નન્સીના લક્ષણો, તેને રોકવાની દવા અને ઘરે કેવી રીતે કરી શકાય પ્રેગ્નન્સીની તપાસ

લગ્ન કરેલ દરેક કપલ આજની આ ભાગદોડ ભરી લાઈફમાં દરેક નિર્ણય સમજી વિચારીને લ્યે છે. નવા લગ્ન અને પછી ફેમિલી પ્લાનિંગ કરવું એ પણ એક પડકારરૂપ કાર્ય છે. આવા સંજોગોમાં દંપતી ફેમિલી પ્લાનિંગને લઈને ઘણા ચિંતિત રહેતા હોય છે. ઘણી વખત તો તેઓને એ પણ નથી સમજાતું કે જે પગથિયા દ્વારા તે આગળ વધી રહ્યા […]

પહેલી ડીસેમ્બરથી ફરજીયાત થઇ રહેલા ફાસ્ટટેગ માટે જાણવા જેવી જરૂરી ૧૦ વાતો – પહેલા નહિ જ વાંચી હોય

હવે હાઇ-વે પર ગાડી ચલાવવી હોય તો ફાસ્ટ ટેગ લગાવવું ફરજીયાત છે. પહેલી ડિસેમ્બરથી ટોલ ટેક્સના નિયમો બદલાઇ રહ્યા છે ત્યારે ફાસ્ટ ટેગ દ્વારા આ રીતે જાતે જ કપાઇ જશે રકમ. ત્યારે શું છે આ ફાસ્ટ ટેગ ? કેવી રીતે ખરીદશો અને કેવી રીતે રિચાર્જ કરશો? ચાલો જાણીએ ફાસ્ટ ટેગ વિશે જાણવા જેવી 10 વાતો […]

ઉઠો અને તમને ખબર પડે કે તમે ‘ગર્ભવતી’ છો તો શું કરશો? – IAS માં જયારે આવું પૂછયું અને પછી..

તમે જાણો જ છો કે તમે એક આઈ.એ.એસ. ઑફિસર બનવા માંગતા હોય તો તેના માટે તમારે કેટલીય અઘરી પરીક્ષાનો સામનો કરવો પડે છે. આઈ.એ.એસ બનવા માટે યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપવી પડે છે. યુ.પી.એસ.સી.ની. પરીક્ષા દેશની અઘરી ગણાતી પરીક્ષાઓમાની એક છે. આ પરીક્ષા પાસ કરવી જેટલી મુશ્કેલ છે તેટલું જ મુશ્કેલ કાર્ય તેના ઇન્ટરવ્યુમાં પાસ થવું તે […]

ભૂલથી ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરાય જાય ત્યારે આટલુ સુઝબુઝ સાથે કરવાથી એક રૂપિયાનો પણ ખર્ચ નહિ આવે…

દોસ્તો ઘણી વખત થોડીક નાની ભૂલ એવી થઇ જતી હોય છે, જે ભૂલ હોય છે સામાન્ય પરંતુ તેનું નિરાકરણ લાવવું ખુબ જ તકલીફ ભર્યું હોય છે. તો આજે અમે તમને એક એવા ઉપચાર વિશે કહીશું જેને તમેં વાંચિંને દંગ રહી જશો. આજે તમને કહીશું કે જો ભૂલથી ડીઝલ વાળી ગાડીની ટાંકીમાં પેટ્રોલ નાખી દેવામાં આવે […]

લગ્ન પહેલા ની ફોટોગ્રાફી માટે ઉપયોગી થાય એવા ૨૦ બેસ્ટ પ્રી-વેડિંગ ફોટોગ્રાફી ની તસવીરો

મિત્રો, ગુજરાતમાં લગ્નની સીઝન આવી ગઈ છે. દરેક પરણવા જઈ રહેલા યુગલો ને ઉપયોગી થાય એ માટે, પ્રી-વેડિંગ ફોટો શૂટ માટેની અમુક સરસ ફોટોગ્રાફી ના ફોટો જે તમે જોઇને એ પ્રમાણે સ્ટાઈલ, પહેરવેશ વિગેરે પર ધ્યાન આપીને ફોટોગ્રાફી કરાવશો તો તમારું પ્રી-વેડિંગ ફોટો શૂટ જોરદાર થશે. તો ચાલો જોઈએ, મને જે બેસ્ટ લાગેલા એવા પ્રી-વેડિંગ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!