હે મચ્છર ભજીયે તને, મોટું છે તુજ નામ ને કામ ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ ના સાફ ભૂલ કદી કરીએ અમે, તો તું કરજે અમારું કામ ઓ મચ્છર તમને નમી, માંગું જોડી હાથ આપો સારા સમાચાર ને, સુખ માં રાખો પરજા મન, વાણી ને ડંખ થી, […]
Category: ગુજરાતી ગીત
શરદ પુનમની રાતડી રંગ ડોલરીયો
લોકગીતસ્વર,સંગીત – દાદુ ખુમદાન ગઢવી શરદ પુનમની રાતડી રંગ ડોલરીયો [૨]માતાજી રમવા ચાલો રે રંગ ડોલરીયો રમી ભમી ઘેર આવીયા રંગ ડોલરીયોમાતાજી જમવા ચાલો રે રંગ ડોલરીયો માતાએ પીરસી લાપસી રંગ ડોલરીઓમાએ નાખ્યા તલના તેલ રે રંગ ડોલરીયો આવી છે અજવાળી રાતડી રે રંગ ડોલરીયોકાંઈ ચાદો ચઢ્યો આકાશે રે રંગ ડોલરીયો