Mojemoj.com

Best Gujarati Blog

Category: ગુજરાતી ટુચકા

ડોક્ટર અને આપણો લાડકો છગન

ડોકટર : કયો સાબુ વાપરો છો છગન : બજરંગનો લીમડાના તેલ વાળો ડોકટર : ટુથ પેસ્ટ છગન : બજરંગની આર્યુવૈદિક પેસ્ટ ડોકટર : શેમ્પુ છગન : બજરંગનુ હર્બલ શેમ્પુ ડોકટર : તેલ છગન : બજરંગનુ આમળા તેલ ડોકટર : આ બજરંગ નવી કંપની છે? છગન : ના સાયબ બજરંગ મારો રૂમ પાર્ટનર છે…???

હું હતી તે ટકી! – કહાની ઘર ઘર કી

પત્ની આદર્શ અને ગ્રુહ કર્તવ્યદક્ષ છે કે નહીં, તે કેવી રીતે ઓળખશો… ➡ ભાત માં પાણી વધી જાય તો. ? ચોખા નવા હતા ➡ રોટલી કડક થાય તો… ? ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી ➡ ચાય મીઠી થાય તો… ? સાકર જાડી હતી . . . . .    અને . . . ચાય પાતળી થાય […]

ચંપક અને સાત રાણીઓ

પાંચ વરસ નો ચંપક …. ટીવી ઉપર “મહાન સમ્રાટ” નામની સીરીયલ જોઇને પોતાની મમ્મી ને બોલ્યો … ચંપક : મમ્મી મારે પણ સાત રાણી જોઈએ છે….એક મારા માટે રસોઈ બનાવશે ..એક મને વાર્તા વાંચી સંભળાવસે ….એક મારા સાથે ગાર્ડન માં વોલ્કીંગ માટે આવશે .. એક મને નવડાવશે……….. મમ્મી થોડું હસીને : વાહ સરસ તો હવે […]

ચંપા ભાગી ને ઘેર પાછી ફરી – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપા ના લગ્ન થયા, જાણ હજુ ઉપડી જ હશે કે ૨ મીનીટ માં ચંપા કાર માંથી બહાર આવી ને ઘર બાજુ દોડી જાનૈયા ને માંડવીયા બધા ચિંતા માં… ચંપા સીધી પોતાના બેડ રૂમ માં ગઈ.. એની માં પાછળ આવી અને કહે… ‘ચંપા, શું તુ પણ.. રીતી રીવાજો તોડી ને આમ દોડી ને પાછુ થોડું અવાય?’ […]

દિવાળી આવી… નવી ગાડી લેવાની – Gujarati Jokes

ચંપા: આપણે દિવાળી માં ધમભા પાહે દુબઈ માં છે એવી પજેરો લેશું?(ધમભા કોણ એ ના જાણતા હો તો જાણવા ક્લિક કરો) છગન: ના ચંપા: તો આપણે દિવાળી માં કઈ ગાડી લેશું ?? છગન: કુતરી ચંપા: ના લેવાની હોય તો ના પાડી દો ને.. અને હા.. તારો બાપ કુતરો, તારી માં કુતરી… આખો પરીવાર કુતરો…. છગન: […]

પપ્પુ બનેગા કરોડપતી – Gujarati Jokes

પપ્પુ  એક વખત કૌન બનેગા કરોડપતી માં હોટ સીટ પર પહોંચ્યો અમિતાભજી: પપ્પુ જી તમારા માટે સવાલ કોમ્પ્યુટર સ્ક્રીન પર “ભારત ના નરેન્દ્ર મોદી પહેલા ના વડાપ્રધાન કોણ હતા ? “ પપ્પુ: મારે ઓડિયન્સ પોલ કરવો પડશે અમિતાભજી: ઓડિયન્સ પોલ માં ૧૦૦% લોકો એ મનમોહનજી  નું નામ આપ્યું છે પપ્પુ હળવા સ્મિત સાથે બચ્ચન કહે: […]

ટી-૨૦ વર્લ્ડ કપ જીતી ને મલિંગા એ માનતા પૂરી કરી – ગુજરાતી જોક Gujarati Jokes

ગઈ કાલે ટી-૨૦ વર્લ્ડ કપ જીતી ને શ્રીલંકા ના ફાસ્ટ બોલર અને એની યુનિક હેર સ્ટાઈલ માટે પ્રખ્યાત મલિંગા એ વરસો થી વાળ જાતે કાપવાની માનતા પૂરી કરી અને નક્કી કર્યું કે આજે એ વાળંદ પાસે વાળ કપાવશે. મલિંગા: મમ્મી, હું વાળંદ ની દુકાને જાવ છું…. મમ્મી: કેમ બેટા? મલિંગા: વાળ કપાવવા… મમ્મી: અરે વાહ, […]

છગન ને પેટ નો દુખાવો ઉપડ્યો – ગુજરાતી જોક Gujarati Jokes Online

છગન ને પેટમાં ખૂબ જ દુઃખાવો ઉપડ્યો. તે ડોક્ટર પાસે ગયો ડોક્ટરે તાત્કાલિક એડમિટ થવા કહ્યું. ડોક્ટરે છગન ના પેટમાં નળી નાંખી અને કહ્યું ભાઇ તમારા પેટમાં તો રૂના ગોટે ગોટા જ છે. છગન – સાહેબ તમે નળી મારા પેટમાં નહીં પણ ગાદલામાં નાંખી છે.

છગન ને ગેસ ની તકલીફ – Gujarati Jokes

છગન  ને ગેસ ની તકલીફ – ગુજરાતી જોક Gujarati Jokes ડો. હાથી ના દવાખાને ….. છગન : ” સાહેબ મને ગેસ નો પ્રોબ્લેમ છે. વાયુ વિસર્જન કરુ ત્યારે વાસ કે અવાજ નથી આવતો તો પણ આજુબાજુ બેઠેલા મોઢુ બગાડે છે..દવા આપો…” ડો.હાથી :” આ ગોળી લ્યો અઠવાડીયા પછી આવજો..” {અઠવાડીયા પછી દર્દી છગન માથે ભડકી […]

ચાઈના મોબાઈલ ઓળખો – Identify China Mobile Funny

ધમાકેદાર પોસ્ટ ….. તમારો મોબાઈલ ચાઈના વાળો છે કે નહી એ કેવી રીતે ચેક કરશો ?? ધમભા અને ટીમ તમારા માટે એક મસ્ત ચેકલીસ્ટ લઈને આવી ગઈ છે , શું તમારા મોબાઈલ માં નીચે પ્રમાણે થાય છે? ૧. ૩ મીનીટ ચાર્જીંગ પછી બેટરી ફૂલ બતાવે છે ૨. તમારા ફોન માં ટી.વી., રીમોટ, ટચ સ્ક્રીન, લાઈટર, […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!