Mojemoj.com

Best Gujarati Blog

Category: ગુજરાતી તહેવારો

વાઇરસ નો નાશ કરવા પ્રગટાવતી વૈજ્ઞાનિક હોળી નું મહત્વ જાણો …હોલી જલાઓ …રોગોકો ભગાઓ …

શોલેમાં એલઆઈસી ના કેલેન્ડરો વગરના રામગઢ માં સાવ અભણ ગબ્બર એક સીનમાં રઘવાયો થઈને ‘હોલી કબ હૈ, કબ હૈ હોલી’ એવું પૂછતો બતાવવામાં આવ્યો છે. એને પોતાને ખબર નથી એટલે જ એના અંગૂઠાછાપ સાગરીતોને પૂછે છે. પાછાં એના સાગરીત પણ ‘બોસ, ફાગણ સુદ પૂનમ’ જેવો જવાબ નથી આપતા.હોળી ઢુંકડી છે અને પ્રદુષણના નામે આપણા તહેવારમાં […]

આ છે હોળી પ્રાગટ્યનું શુભ મુહુર્ત! હોલિકા દહન વખતે પધરાવશો આ ચીજો તો ક્યારેય નહી પડે અડચણો

હિન્દુ સંસ્કૃતિનું મહાપર્વ હોળી હવે એકદમ સમીપ આવી પહોંચ્યું છે.અસત્ય પર સત્યના વિજયનો સુચક તહેવાર એટલે હોલિકાદહન!હોલિકાનું દહન અને પ્રહલાદનું નવજીવન એટલે હોળીનું પર્વ.ભક્ત પ્રહલાદની પ્રભુએ કરેલી સહાયને લીધે તે હેમખેમ અગ્નિમાંથી બહાર આવ્યો આ નિમિત્તે ભારતીય પ્રજા હર્ષોલ્લાસથી હોળી મનાવે છે.આ ઉત્સવ આપણે હજી એ આભાસ કરાવતો રહે છે કે,સત્ય એ આખરે સત્ય છે;એને […]

હિંદુ તહેવાર હોળી – ઘણી સમસ્યાઓ થી મુક્ત કરે છે, આટલું વાંચો અને કરો

હોળીના દિવસે કરેલી પ્રાર્થના તરત ફળતી હોય. નવી દિલ્હીઃ દેશભરમાં હોળીકા દહનનું અનેરું મહત્વ રહેલું છે. તંત્ર પ્રયોગ માટે આ દિવસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઘેરાયેલો હોય, બીમારીથી પરેશાન હોય, ઇલાજમાં પૈસા ખર્ચ થઇ જતા હોય, રૂપિયા ભેગા ન કરી શકતો હોય તેવા વ્યક્તિ હોળીના દિવસે આ તંત્રોનો […]

મકરસંક્રાંતિ અનેરું મહત્વ – સૂર્યપૂજાની સાચી રીત અને અદ્ભુત ફાયદા

ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણ મતલબ મકરસંક્રાંતિનુ મહત્વ બતાવતા ગીતામાં કહ્યુ હતુ કે ઉત્તરાયણના 6 માસના શુભ કાળમાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણમાં હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે ત્યારે આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી એકદમ વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય છે ત્યારે પૃથ્વી અંધકારમય થાય […]

તમારી બાળપણની ઉતરાયણ આવી હતી? પતંગ અને નાનપણ : ખાટ્ટી-મીઠી યાદો

જેવી રીતે બે વીર યોદ્ધાઓ વચ્ચે યુદ્ધ થયું હોય અને એમાંથી જીતનાર યોદ્ધા પોતાની શાનદાર જીતને યાદગાર બનાવવા માટે પોતાની તલવારને રાજમહેલની વચ્ચો-વચ્ચ ગોઠવે એવી જ રીતે અમારાં અનીસ ભાઈએ એક પતંગ સાચવીને મુકી દીધો. કારણ કે, ગઇકાલે પહેલી વખત એ પતંગ દૂર-દૂર સુધી ચગ્યો હતો. એ પતંગ સ્થિર હતો અને એ પતંગ વડે જ […]

ઉતરાયણ સ્પેશ્યલ : પતંગ ના કાના બાંધતા શીખવતો પ્રથમ ગુજરાતી વિડીયો – જોવાનું ચૂકશો નહિ

આજના જમાનામાં જયારે કાના બાંધેલી પતંગો તૈયાર મળે છે ત્યારે બાળકોમાં આ કાના બાંધવાની કળા વિસરાઈ રહી છે. ચાલો આજે તમને શીખવીએ કે પતંગ ને કાના કઈ રીતે બાંધશો? જો તમને આ વિડીયો થકી કંઇક શીખવા મળ્યું હોય તો બીજા મિત્રો સાથે જલ્દી શેર કરજો, કેમકે ઉતરાયણ જતી રહેશે પછી આ વિડીયો આવતા વર્ષ સુધી […]

આજે કાર્તિકી પૂર્ણિમા – ત્રણ ધર્મના પર્વ નો અદ્ભુત સંયોગ

હિંદુ સમુદાયમાં સૌથી મોટા પર્વ ગણાતા દિવાળીની ઝાકમઝોળ હજુ દેખાઇ રહી છે. શહેરના વેપાર-ધંધામાં હજુ દિવાળી વેકેશનના દિવસોમાં મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે હવે આજે શનિવારે દેવદિવાળીની ઉજવણી સાથે જ દિવાળી પર્વ વિધિવત રીતે સંપન્ન થશે. દેવદિવાળી, કાર્તિકી પૂર્ણિમા અને ગુરુનાનક જયંતીના સંયોગની સાથે જ વિવિધ કાર્યક્રમોનો દૌર જામશે. દરમિયાન વસતા શીખ સમુદાયના લોકો […]

જ્ઞાનપંચમી લાભ પાંચમ – જાણો મહત્વ, શુભ મૂહૂર્ત અને પૂજાની રીત

લાભ પાંચમ સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખાય છે. સૌભાગ્ય એટલે સારુ નસીબ અને લાભ અપાવનારો દિવસ. પરિણામે આ દિવસ લાભ અને ગુડલક સાથે જોડાયેલો છે. ગુજરાતમાં દિવાળી પછી નવા વર્ષનો પહેલો કામનો દિવસ એટલે લાભ પાંચમ. વેપારીઓ આ દિવસે પોતાના વેપારમાં પુજા પાઠ કરી પોતાની ખાતાવહી ચોપડાના પહેલા પાને કંકુ ચાંદલો અને સાથિયો કરી નવા […]

ભાઈબીજ – ભાઈ યમ અને બહેન યમુનાનદી ની કથા અને અનેરુ મહત્વ

ભાઇબીજ – બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર ! ઊર ઉછળાવજે, હો વીર ! મારી અંધારી રાતલડીને વિસરાવજે, હો વીર ! મહિયર લાવજે, હો વીર ! ઉપરની પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવવંતા કવિ શ્રીઅરદેશર ફરામજી ખબરદારે ભાઇબીજના દિવસે ભાઇને કરેલો બહેનનો પોકાર કેટલો વાસ્તવિકતાની ઢબે વણ્યો છે….!ભાઇબીજ એટલે ભાઇ અને બહેનના ભાવભર્યા મિલનનો એક સદાબહાર અવસર.એક જાતનું રક્ષાબંધન […]

વિક્રમ સંવતના આરંભનો દિવસ એટલે બેસતું વર્ષ – ગોવર્ધન પૂજા અને અન્નકુટ

સુંદર છે પ્રભાત,આજે નૂતન વર્ષાભિનંદન ભેટો ભુલીને જાતપાત,આજે નૂતન વર્ષાભિનંદન ! દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ.નવા વર્ષના શુભારંભનો દિવસ એટલે બેસતું વર્ષ….! વિક્રમ સંવતના આરંભનો દિવસ એટલે બેસતું વર્ષ….!આજનો દિવસ એટલે જનજનમાં ગઇ ગુજરી ભુલીને પ્રેમથી એકબીજાને સ્નેહભર્યાં “જય શ્રીકૃષ્ણ” કહીને નવા વર્ષની રંગીન શરૂઆત કરવાનો દિવસ.નૂતન વર્ષાભિનંદન એટલે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!