Mojemoj.com

Best Gujarati Blog

Category: ગુજરાતી રમુજ

‘જુગાડ’ મામલે ભારતીયોનો જોટો ન જડે ! આપણે તો પાણીની ડોલને’ય શાવર બનાવી નાખીએ !

ભારતીયો પોતાની ‘જુગાડ’ કરવાની કળાને લઈને વિશ્વભરમાં જાણીતા છે. દરેક વ્યક્તિએ એવા લોકોને જોયા હશે જેઓ ભંગાર અને નકામી ચીજવસ્તુઓમાંથી કંઈક નવું અને રચનાત્મક ચીજવસ્તુઓનું સર્જન કરતા હોય છે. આવી વસ્તુઓ ક્યારેય જૂની થતી નથી. ‘જુગાડ’ શબ્દ સાંભળવામાં ભલે ગમે તેટલો અજીબ લાગે પરંતુ આ શબ્દને લીધે જિંદગી ઘણી સરળ બની જાય છે. ભારતમાં જુગાડને […]

ભણેલ ગણેલ પત્નીએ જયારે પતિને શાકભાજી લેવા આ લીસ્ટ આપ્યું …… વાંચીને હસવુ રોકી નહિ શકો

સો ટચની વાત છે કે, મર્દ ઔરત કી બરોબરી નહી કર શકતા! મર્દને તો શું, ઓફિસેથી આવીને થાકી-પાકીને ઘોટાઈ જવું! કામથી કંટાળો આવે અથવા તો રજાના દિવસો હોય ત્યારે ફરવા નીકળી જવું. પણ ઔરત એવું કદી નથી કરી શકતી. ઘડિયાળના કાંટાની સાથોસાથ સવારના પાંચ વાગ્યાંથી એનો દિવસ શરૂ થાય તે રાતે દસ-અગિયાર વાગ્યાં સુધી સતત…! […]

તો તમે પરણેલા છો ……

તમે બાથરુમ કોરી થઇ શકે એ માટે થઇને નાહી લ્યો છો ? તો તમે પરણેલા છો. તમે ભીનો ટુવાલ વળગણી પર સૂકવી દ્યો છો ? તો તમે પરણેલા છો. ” સાંજે શું બનાવું ? ” એવું તમને પૂછ્યા પછી તમે કહી હોય તે વાનગી ન બનાવી હોય તો જે પીરસાય એ જમી લેવાની તમને ટેવ […]

હસબન્ડ એટલે ? – Gujarati Jokes

 હસબન્ડ એટલે ? – Gujarati Jokes ગુજરાતી જોક્સ   એક વખત છગન તેની પત્ની ભગીને લઈને ધમભા ના ગામ દુબઈ માં ગયો. ત્યાં કોઈએ તેને હસબેન્ડ કહીંને બોલાવ્યો. અભણ છગન ને કઈંજ સમજાયું નહીં, તો તેણે પત્ની ચંપા ને પ્રશ્ન કર્યો, “શું તું જાણે છે, શહેરનાં લોકો હસબેન્ડ કોને કહે છે?” છગન ની પત્ની ચંપા […]

છગન ની જેરોક્સ ની દુકાન – Gujarati Jokes

ગુજરાતી  જોક્સ – Gujarati Jokes ધમભા: છગનલાલ હાંભળ્યું સ કે તીમે નવો બીજનેસ કઈરો છ?છગન: હકન ને. જેરોક્સ ની દુકાન કઈરી છ, તમારી જેમ વેબસાઈટ નથી ખોઈલી એટલે મુંજાતા નહી.. ધમભા: ક્યાં કઈ રી? છગન: ખોડીયાર શોપીંગ સેન્ટરમાં. ધમભા: ન્યાં તો દહ જેરોક્સ વારા સે. ને જાય્ત જાય્તના મશીન લઈ ને બેઠા છ. છગન: મને […]

માણસ લગ્ન કેમ કરે છે? – Gujarati Jokes

માણસ લગ્ન કેમ કરે છે? – Gujarati Jokes છગન એની પત્ની ચંપા સાથે મસ્ત જગડો કરી ને થાકી હારી ને મારી પાસે આવ્યો છગન: બાબા ધમભા… માણસ લગ્ન કેમ કરે છે એ હજી સુધી નથી સમજાતું…. મેં હસી ને જવાબ આપ્યો છગન, બેટા, જો માણસ મરે અને પછી સ્વર્ગ માં જાય તો એને મોજ આવી […]

આજ ની નારી બધા ઉપર ભારી – Gujarati Jokes

આજ ની નારી બધા ઉપર ભારી – Gujarati Jokes શું જમાનો આવી ગયો છે મિત્રો…. આજ કાલ ની નારી….. આ જુવો છગન સાથે કાલે શું થયું !! ચંપા ને ડીનર પાર્ટી માં જવાનું હતુ, એટલે છગન માટે ઘરે નોટ મુકીને ગઈ બિચારો છગન થાક્યો પાક્યો ઘરે આવ્યો અને નોટ વાંચી… લખ્યું હતું…. પ્રિય ડાર્લિંગ લવલી […]

છગન ડૂબતા ડૂબતા ભગવાન ને – Gujarati Jokes

છગન ડૂબી રહ્યો છે – Gujarati Jokes છગન (વાણીયો) દરિયા માં ડૂબતો હતો :: એને ભગવાન ને પ્રાથના કરી કે “જો હું બચીસ તો ૧૦૦ માણસો ને ખીચડી ખવડાવીસ ત્યાં જ એક મોજું આવ્યું ને છગન દરિયા ની બહાર પડ્યો , પડતા જ હાશ કરી ને બોલ્યો “બચી ગયો, હવે તો કઈ ખીચડી , કેવી […]

આઈ.પી.એલ. અને કહાની ઘર ઘર કી – Gujarati Jokes

આઈ.પી.એલ. અને કહાની ઘર ઘર કી – Gujarati Jokes  ગુજરાતી જોક્સ  IPL વખતે ઘર ઘર ની કહાની,, પતિ (છગન) મેચ જોતો હોઈ અને પત્ની (ચંપા) નો પ્રવેશ આ કોણ? વિરાટ કોહલી છે? છગન: ના, ક્રીસ ગેલ છે !! ચંપા: ઓહ, જે બહુ ફાસ્ટ બોલ નાખે છે એ?? છગન: ના, એ બેટ્સમેન છે !! ચંપા: ઓહ! […]

છગનલાલનું પોલ્ટ્રી ફાર્મ – Gujarati Jokes

 છગનલાલનું પોલ્ટ્રી ફાર્મ – ગુજરાતી જોક્સ – Gujarati Jokes છગનલાલનું પોલ્ટ્રી ફાર્મ અને ૫૦૦ મરઘી. માર્ચના મહીનામાં છગનલાલ રોજે રોજ બુમાબુમ કરે કે આજથી પ્રત્યેક મરઘી મીનીમન બે ઇંડા તો મુકવા જ. નહી મુકે તેને સાંજે ભયંકર તકલીફનો સામનો કરવો પડશે. સાંજે છગન ગણતરી કરે અને એક મરઘી પાસે ૧ જ ઇંડુ મળે. બીજા દિવસે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!