Mojemoj.com

Best Gujarati Blog

Category: ગુજરાતી રસોઈ

ટેસ્ટી અમેરિકન ફ્રુટ સલાડ બનાવતા શીખીએ

લંચ /ડીનર ની સાથે સાથે અમેરિકન ફ્રુટ સલાડ અલગ જ ટેસ્ટ આપે છે. અમેરિકન ફ્રુટ સલાડ બનાવવાની સામગ્રી: 3 કપ કોબીજ બારીક કાપેલી 1 કપ કાકડી બારીક કાપેલી 1 કપ પાઈનેપલના કટકા 1 કપ સફરજનના કટકા 100 ગ્રામ લીલી દ્રાક્ષ (બી વગરની) 1/2 કપ મેયોનીઝ મીઠું, મરીનો ભૂકો, ખાંડ સજાવટ માટે – 4 પાઈનેપલની સ્લાઈસ […]

શનિવાર ની સાંજ અને ગરમા ગરમ પુડલા – હો જાયે?

સામગ્રી ચણાનો લોટ – 200 ગ્રામ લસણની પેસ્‍ટ – 1 ચમચી આદુની પેસ્‍ટ – 1 ચમચી જીરૂં – 1 ચમચી લાલ મરચાંનો પાવડર – 1 ચમચી મીઠું – સ્‍વાદ પ્રમાણે કોથમીર – ઝીણી સમારેલી તેલ – જરૂર મુજબ ઝીણી સમારેલી ડુંગળી- 1/2 વાટકી રીત ચણાના લોટમાં ધીરે ધીરે પાણી ઉમેરી પુડલા માટેનું ખીરૂં તૈયાર કરી […]

દૂધી-ગાજરની ડ્રાય ફ્રુટ ખીર – Gujarati Rasoi Recipe

દૂધી-ગાજરની ડ્રાય ફ્રુટ ખીર – Gujarati Rasoi Recipe ગુજરાતી રસોઈ સામગ્રી- છીણેલી દૂધી 100 gm છીણેલું ગાજર 100 gm ઘી 2 ટેસ્પૂન દૂધ 300 ml ખાંડ 150 gm ડ્રાયફ્રુટ્સ કાજુ, બદામ, કીસમીસ 50-100 gm ઈલાયચી અને જાયફળનો પાઉડર 1 ટીસ્પૂન રીત – એક પેનમાં ઘી ગરમ કરી તેમાં છીણેલી દૂધી અને છીણેલું ગાજર નાંખી, થોડો […]

Gujarati Recipes – સુરતી ગ્રીન રવૈયા

Gujarati Recipes – સુરતી ગ્રીન રવૈયા Gujarati Food, Gujarati Rasoi, Taste of Gujarat સામગ્રી કાપા કરેલા રવૈયા 8-10 નંગકોથમીર 50 gm ક્રશ કરેલા તુવેર અને વટાણાનાં દાણા 50 gm ઝીણું સમારેલું લીલું લસણ 50 gm સિંગ દાણાનો ભૂકો 50 gm વાટેલા મરચા 2-3 ટી સ્પૂન મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો 1/2 ટી સ્પૂન ધાણાજીરું પાઉડર 2-3 […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!