Mojemoj.com

Best Gujarati Blog

Category: ગુજરાતી વાર્તા

ભીખ માંગીને ભેગા કરેલા 6 લાખ રૂપિયા મહિલાએ શહીદોના પરિવારને દાન કર્યા, સાચી દરિયાદીલી તો આને જ કહેવાય

અજમેરના બજરંગ ગઢ પાસે આવેલ માતાના મંદિર ની બહાર બેસીને એક વૃદ્ધ મહિલા ભીખ માગીને તેનું ગુજરાન ચલાવતી. તેમનું નામ દેવકી શર્મા હતું. છેલા સાતેક વર્ષથી અહીં ભીખ માગતી તમને અંદાજો પણ નહિ હોય પરંતુ દેવકીએ છેલા 7 વર્ષમાં ભીખમાંથી 6,61,000 જેટલા રૂપિયા જમા કર્યા હતા. જે બજરંગ ગઢ માં આવેલ બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં […]

કાચી કાયાની કરુણતા – સુંદર સમજવા જેવી વાર્તા

અલ્યા લબાડ, તું હજી અહીંયા જ ઉભો છો? તને જે કામ સોંપ્યું એ કોણ તારો બાપ આવીને કરશે? ગુસ્સાથી ભભૂકતો અવાજ કાને પડતા એક 12 વરસ નો ટાબરીયો વીજળી વેગે ભાગ્યો. ભાગતા ભાગતાય એક પડઘો હજીય ગુંજી રહ્યો હતો “શ્યામલા, સાંજ સુધીમાં જો એકાદુ બકરું ના લાવ્યો તો હાડકાં ખોખરા કરી નાખીશ”. ડરતા ડરતા “જી […]

જીવન ની એકમાત્ર ઈચ્છા – કદાચ તમારી ઈચ્છા પણ આવી જ હશે…

“શું કરું મમ્મી હું? બહુ મુંજાયેલો છું.” સવાર સવાર માં રાહુલ હજુ તો નાસ્તો જ કરતો હતો ને આ સવાલ એને એના મમ્મી ને પૂછી દીધો. એની મમ્મી રસોડા માથી તરત જ બહાર આવીને એકદમ જ કુતૂહલથી જવાબ આપ્યો,”શેના વિશે વાત કરે છે? કેમ શું થયું?” તરત જ રાહુલ ના મોઢા પર એક સ્માઇલ આવી […]

લઘુકથા – ભુખ્યા કાજે ભોજન બનજો ને તરસ્યા નુ જળ થાજો

…લગભગ દશ-બાર વર્ષ ની ઉંમર, મેલા ધેલા કપડા,ઉંડી ઉતરી ગયેલી આંખો અને રોવા ના કારણે ગાલ પર બનેલા અશ્રુ ચિન્હો ! …સતત ચાલવા અને ભુખ ના કારણે શરીર હવે જવાબ દઇ રહ્યુ હતુ એને બાજુ માં આવેલા મંદિર ની દિવાલ ના ટેકે જરાક લંબાવ્યુ પણ અંદર થી આવતા સતત એકધાર્યા અવાજ ના કારણે એને ચેન […]

આજની પંચતંત્ર ની વાર્તા – Today’s Panchtantra story

કીડી અને કાગડા ની પંચ તંત્ર ની વાર્તા તો તમે સાંભળી જ હશે કે કેવી રીતે કીડી ગરમી ના મોસમ માં મેહનત કરી અનાજ બચાવે છે, સારું ઘર બનાવે છે જે એને શિયાળા માં કામ આવે છે અને કાગડો ભૂખે અને ઠંડી થી મરે છે!! પણ હવે જમાનો બદલાય ગયો છે !! આવો 21 મી […]

ભૂલ તો બધા થી થાય પણ…. | Gujarati Story with Moral

જીવનમાં જ્યારે કોઇ ભુલ થાય તો આવી વાતને પાળવાનું ભૂલતા નહીં ક્યારેક જીવનમાં એવી ભુલો કરીએ બેસીએ છીએ જે હંમેશ માટે જાતને કોરી ખાતી હોય છે. આવી ભુલો બદલ જો સાચા હ્રદયથી પ્રશ્વાતાપ કરીએ તો તે પ્રશ્વાતાપનો અપરાધ અને ડંખ ભાવ ઓછો થાય છે. જીવનમાં જો આપણી દરેક ભુલો માટે સચેત રહીએ અને જો ભુલો […]

અપૂર્વ કન્યાદાન – Gujarati Story ગુજરાતી વાર્તા

[ સત્યઘટના પર આધારિત આ કૃતિ ‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર લેવામાં આવી છે.] ‘શેઠ, એક અંગત વિનંતી કરવી છે.’ રાજુએ શેઠ રમેશભાઈને સંકોચપૂર્વક, જરા મોકો જોઈને હિંમત ભેગી કરીને પોતાની વાત કહી જ દીધી. રમેશભાઈએ ચશ્માં લૂછતાં-લૂછતાં રાજુ સામે તાકીને પૂછ્યું :‘બોલ, એવી તે કેવી છે તારી અંગત વાત ?’ રાજુએ માંડીને પોતાની વાત કરી […]

જયારે ગુરુ સાચું જ્ઞાન આપે ત્યારે જ ઈશ્વરની પ્રાપ્તિ થાય..

રામ ક્રિષ્ણ પરમ હંશે એક દ્રષ્ટાંત આપ્યું છે.એક શિષ્યે એના ગુરુ ને પૂછ્યું,”ઈશ્વર ને પ્રાપ્ત કેવી રીતે કરાય?કેટલી આતુરતા જોઈએ?” ગુરુ એ કહ્યું,”એ શબ્દો થી વર્ણન થઇ શકે એમ નથી.. એ અનુભવ થી સમજાય..હું તમને ક્રિયાત્મક સમજાવીશ.” એક દિવસ ગુરુ શિષ્ય નદીમાં સ્નાન કરવા ગયા.શિષ્ય એ જેવી જળમાં ડૂબકી મારી એટલે ગુરુ એ તેનું મસ્તક […]

એક મોટીવેશનલ સ્ટોરી – Motivation Gujarati Story

એક શહેરમાં એક પરીવાર હતો. એ પરીવારમાં બે પુત્રો. એક જ પરીવારમાં ઉછરેલા હોવા છત્તાં બન્ને વચ્ચે જમીન આસમાનનો તફાવત. મોટો જુગારી, જુઠ્ઠાબોલો, બદમીજાજ, શરાબી અને પરીવારને માનસીક તેમજ શારીરીક પરેશાની આપે અને નાનોભાઇ એનાથી એકદમ વિરૂધ્ધ સ્વભાવનો. શાંત, વ્યવસ્થીત કરીયર, સફળ વ્યવસાય, સંસ્કારી, સમાજમાં પ્રતિષ્ઠા. શહેરના લોકોને બહુ જ નવાઇ લાગે, એક જ પરીવાર, […]

ધનવાન શેઠ – ગુજરાતી વાર્તા Gujarati Story

એક પળ માં નિખરવાનું,એક પળ માં વીખરવાનું, આ ફૂલ જે ખીલ્યું,તે ખીલીને તો ખરવાનું, હોડી ન હલેસાં હો, ન શઢ હો ન સુકાની હો, દરિયોય જ દેખાતો ને પાર ઉતારવાનું…….. ‘આદિલ’ મન્સૂરી એક શેઠ પાસે પુષ્કળ ધન હતું પણ મનની શાંતિ નાં હતી એ સતત ચિંતાતુર રહેતા હતા.પોતાની આ સમસ્યા લઈને તેઓ એક સાધુ પાસે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!