Mojemoj.com

Best Gujarati Blog

Category: છગન અને ચંપા

Gujarati Joke – છગન અને ચંપા મુવી જોવા

છગન અને ચંપા મુવી માં – ગુજરાતી જોક Gujarati Jokes છગન અને ચંપા “દબાંગ-2” જોવા ગેલેક્સી માં  પહોંચ્યા. હવે ગેલેક્સી ગમે તેવી હોય પણ અમારા જમાના માં તો રાજકોટ ખાતે એનું નામ હતુ પિક્ચર શરૂ એ પહેલા જ છગન ને ચંપા ને ચીન્ગમ (ચ્યુઈંગમ :p ) આપી ચંપા: અરે વાહ, આ તો ફોરેન ની હોય […]

Gujarati Jokes | છગન ચાલ્યો માછલી પકડવા

છગન ચાલ્યો માછલી પકડવા – ગુજરાતી જોક Gujarati Joke છગન: ડાર્લિંગ, હેડ ઓફિસથી ઓર્ડર આવ્યો છે કે મારે મારા બોસની સાથે ચાઇના જવાનું છે..ત્યાં એક અગત્યનાં ક્લાયંટ જોડે મિટીંગ છે..અને એમને ખુશ કરવા મારે એમની જોડે માછલીઓ પકડવા પણ જવુ પડશે…એક અઠવાડિયાનો પ્રોગ્રામ છે…તો તું મારી બેગ પેક કરી દેજેને…અઠવાડિયા પૂરતા સરસ-સરસ કપડાં પેક કરી […]

ચંપા નું જબરું ડ્રાઈવિંગ – ગુજરાતી જોક Gujarati Jokes

ચંપા બેને નવી કાર લીધી….. વગર લાયસંસે કાર ને નવરંગપુરા રોડ પર હંકારી મુકી…… સાઇઠ જણા ગોબાઇ ગયા….. પોલીસે પકડ્યા ચંપાબેન ને…. પોલીસ – તમે સાઇઠ માણસો ને એક સાથે ચગદી માર્યા…. કોઇ કારણ? ચંપાબેન – પોલીસ કાકા… હું તો સાઇઠ ની સ્પીડે જ કાર ચલાવતી તી….. અચાનક ખબર પડી કે બ્રેક કઇ અને એક્સીલેટર […]

પરણેલા ના ઘરે ડીનર – Dinner at Married man home

છગન: હેય ચંપા ડાર્લિંગ, મેં આજે આપણા જ્ઞાન સાથે ગમ્મત ના એક ખાસ મિત્ર હર્ષલભાઈ ને જમવા બોલાવ્યા છે ચંપા: છગનીયા, ટુ ગાંડો થઇ ગ્યો છો કે શું ટોપા? આ ઘર ની હાલત તો જો, કેટલું ગંદુ ભરેલું છે, વાસણ બધા ગંધારા છે, રસોડુ સાફ નથી, હું જમવાનું કેવી રીતે બનાવીશ છગન: અરે મને ખબર […]

છગન ના ઘર માં દેકારો – ગુજરાતી જોક્સ Gujarati Jokes

મગન: અલ્યા, તારા ઘરે થી રોજ રાતે જોર જોર થી હસવાનો અવાજ આવતો હોય છે…. શું તમે રોજ રાતે ” લાફિંગ ફેક્ટરી ” પર જોક્સ વાંચવા બેસો છો?? છગન: અરે ના યાર, એ તો ચંપા રોજ રાતે મને લાકડીએ લાકડીએ મારતી હોય છે…. જો મને લાકડી હરખાઈ થી વાગે તો ચંપા હસે …. અને જો […]

બીમાર છગન – ગુજરાતી જોક્સ ટુચકા Gujarati Jokes

થોડા દિવસ થી છગન કોઈ બેંક ના ક્રેડીટ કાર્ડ માં સેલ્સ મેન તરીકે લાગેલ હતો .. એક વખત બહુ બીમાર પડી ગયો, એની પત્ની ચંપા કહે.. એક કામ કરો કોઈ જનાવર ના ડોક્ટર ને બતાવી આવો, તો જલ્દી સારુ થઇ જાશે… છગન: એની ઘનચક્કર… હું બીમાર છું અને તને જનાવર ના ડોક્ટર દેખાય છે? ચંપા: […]

છગન સુહાગ રાતે – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

લગ્ન ની પહેલી રાતે છગને ચંપા ને પૂછ્યું… લગ્ન પહેલા તારે કોઈ બોય ફ્રેન્ડ હતા?? ચંપા થોડી વાર કઈ બોલી જ નહિ… છગન નો મગજ હટી ગયો… અને જોર થી પૂછ્યું, તારી આ ખામોશી ને હું શું સમજુ?? ચંપા: અલ્યા ડોબા ઉભો તો રહે… ગણતરી પૂરી થાય એટલે કવ્ ને… સાલું ભુલાવી દીધું… ફરીથી ગણવા […]

ગુજરાતી જોક્સ – પત્ની નો જન્મ દિવસ કેમ ઉજવશો Gujarati Jokes

છગને એની પત્ની ચંપા ને જન્મ દિવસ ના દિવસે ૫ લાખ રૂપિયા નો ડાઈમંડ નો નેકલેસ લઇ દીધો…. અને ચંપા ત્યારથી છગન સાથે ૩ મહિના સુધી બોલી નહિ ….કેમ??…..જો છગન આ હાર લઇ દયે તો ચંપા ને ૩ મહિના શાંતિ જાળવવી પડશે એવી ડીલ થયેલી :))) ઓરીજીનલ જોક વાંચવા અહિયા ક્લિક કરો

ગુજરાતી જોક્સ – જયારે પત્ની કાર ચલાવે Gujarati Jokes

ચંપા નવું નવું ડ્રાઇવીંગ શીખી હતી. છગન બાજુમાં બેઠો હતો અને… ચંપા શહેરના ભીડભાડ વાળા રસ્તા ઉપર ૫૦ ની સ્પીડે કાર ચલાવતી હતી. છગન કહે આંતરડા હવે ગળામાં આવી રહ્યા છે. ધીમે ચલાવ મારી માં, બેન, સાસુ, દાદી, કાકી… ધીમે… ચંપા  – આ તો બ્રેક ફેઇલ છે. એક્સીડન્ટ થાય ઇ પેલ્લાં ઘીરે પુગી જાંઇ એટલે […]

ચંપા નું અવસાન – ગુજરાતી જોક Gujarati Jokes

છગન ની પત્ની નુ અકાળે અવસાન થયુ ! છગને ભારે હ્રદયે વિદાય આપી પત્ની ને ઠાઠળી માં કાઢી .. પાદર આવતા ઘટાટોપ વડલા ની ડાળ સાથે ઠાઠળી માં સુતેલી પત્ની નો પગ અડતા પાછી ઉભી થઈ ! બધા ને નવાઇ લાગી અને ત્રણ વર્ષ પાછી જીવી …! ફરી બિમારી એ ઉથલો મારતા ત્રણ વર્ષ પછી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!