Mojemoj.com

Best Gujarati Blog

Category: છગન જોક્સ

ઘરમાં LPG ગેસ કનેક્શન હશે તો થશે આ ૫ ફાયદા – એજન્સી ક્યારેય નહિ કહે આના વિષે

આ સમય એવો છે કે વધુમાં વધુ ઘરોમાં ગેસ કનેક્શન ચાલુ થયા છે, અને જો તમારા ઘરમાં પણ LPG કનેક્શન હસે તો તમારા માટે પણ ખુશીના સમાચાર છે. મોદી સરકાર દ્વારા મધ્યમ વર્ગના લોકોને ઘણા ફાયદાઓ થતા રહે છે. એમ આ વખતે LPG કનેક્શન વાળા લોકો માટે પણ મોદી સરકાર ઘણા ફાયદાઓ જાહેર કર્યા છે. […]

ડોક્ટર અને આપણો લાડકો છગન

ડોકટર : કયો સાબુ વાપરો છો છગન : બજરંગનો લીમડાના તેલ વાળો ડોકટર : ટુથ પેસ્ટ છગન : બજરંગની આર્યુવૈદિક પેસ્ટ ડોકટર : શેમ્પુ છગન : બજરંગનુ હર્બલ શેમ્પુ ડોકટર : તેલ છગન : બજરંગનુ આમળા તેલ ડોકટર : આ બજરંગ નવી કંપની છે? છગન : ના સાયબ બજરંગ મારો રૂમ પાર્ટનર છે…???

ચંપક અને સાત રાણીઓ

પાંચ વરસ નો ચંપક …. ટીવી ઉપર “મહાન સમ્રાટ” નામની સીરીયલ જોઇને પોતાની મમ્મી ને બોલ્યો … ચંપક : મમ્મી મારે પણ સાત રાણી જોઈએ છે….એક મારા માટે રસોઈ બનાવશે ..એક મને વાર્તા વાંચી સંભળાવસે ….એક મારા સાથે ગાર્ડન માં વોલ્કીંગ માટે આવશે .. એક મને નવડાવશે……….. મમ્મી થોડું હસીને : વાહ સરસ તો હવે […]

છગન ને પેટ નો દુખાવો ઉપડ્યો – ગુજરાતી જોક Gujarati Jokes Online

છગન ને પેટમાં ખૂબ જ દુઃખાવો ઉપડ્યો. તે ડોક્ટર પાસે ગયો ડોક્ટરે તાત્કાલિક એડમિટ થવા કહ્યું. ડોક્ટરે છગન ના પેટમાં નળી નાંખી અને કહ્યું ભાઇ તમારા પેટમાં તો રૂના ગોટે ગોટા જ છે. છગન – સાહેબ તમે નળી મારા પેટમાં નહીં પણ ગાદલામાં નાંખી છે.

ગુજરાતી ડોક્ટર અને એમની પ્રમોશન ઓફર – Gujarati Jokes Online

જ્ઞાન સાથે ગમ્મત ના બ્રાન્ડ એમ્બેસેડર ગુજરાતી ભાઈ છગને દવાખાનું ખોલ્યુ. અને જેવી રીતે તમને ગુજરાતી ની પ્રથમ ડેઈલી ડીલ વેબસાઈટ એટલે કે ધૂમખરીદી.કોમ  પર પ્રમોશન જોવા મળતું હોય છે એ જ રીતે છગનને પણ થયું આપણે પણ કંઇક પ્રમોશન કરીએ. બહુ વિચારી એને બોર્ડ લગાવ્યું “કોઈ પણ ટ્રીટમેન્ટ ફક્ત ૧૦૦ રૂપિયા માં થશે, જો […]

છગન ને ગેસ ની તકલીફ – Gujarati Jokes

છગન  ને ગેસ ની તકલીફ – ગુજરાતી જોક Gujarati Jokes ડો. હાથી ના દવાખાને ….. છગન : ” સાહેબ મને ગેસ નો પ્રોબ્લેમ છે. વાયુ વિસર્જન કરુ ત્યારે વાસ કે અવાજ નથી આવતો તો પણ આજુબાજુ બેઠેલા મોઢુ બગાડે છે..દવા આપો…” ડો.હાથી :” આ ગોળી લ્યો અઠવાડીયા પછી આવજો..” {અઠવાડીયા પછી દર્દી છગન માથે ભડકી […]

છગન ની જેરોક્સ ની દુકાન – Gujarati Jokes

ગુજરાતી  જોક્સ – Gujarati Jokes ધમભા: છગનલાલ હાંભળ્યું સ કે તીમે નવો બીજનેસ કઈરો છ?છગન: હકન ને. જેરોક્સ ની દુકાન કઈરી છ, તમારી જેમ વેબસાઈટ નથી ખોઈલી એટલે મુંજાતા નહી.. ધમભા: ક્યાં કઈ રી? છગન: ખોડીયાર શોપીંગ સેન્ટરમાં. ધમભા: ન્યાં તો દહ જેરોક્સ વારા સે. ને જાય્ત જાય્તના મશીન લઈ ને બેઠા છ. છગન: મને […]

માણસ લગ્ન કેમ કરે છે? – Gujarati Jokes

માણસ લગ્ન કેમ કરે છે? – Gujarati Jokes છગન એની પત્ની ચંપા સાથે મસ્ત જગડો કરી ને થાકી હારી ને મારી પાસે આવ્યો છગન: બાબા ધમભા… માણસ લગ્ન કેમ કરે છે એ હજી સુધી નથી સમજાતું…. મેં હસી ને જવાબ આપ્યો છગન, બેટા, જો માણસ મરે અને પછી સ્વર્ગ માં જાય તો એને મોજ આવી […]

આજ ની નારી બધા ઉપર ભારી – Gujarati Jokes

આજ ની નારી બધા ઉપર ભારી – Gujarati Jokes શું જમાનો આવી ગયો છે મિત્રો…. આજ કાલ ની નારી….. આ જુવો છગન સાથે કાલે શું થયું !! ચંપા ને ડીનર પાર્ટી માં જવાનું હતુ, એટલે છગન માટે ઘરે નોટ મુકીને ગઈ બિચારો છગન થાક્યો પાક્યો ઘરે આવ્યો અને નોટ વાંચી… લખ્યું હતું…. પ્રિય ડાર્લિંગ લવલી […]

છગન ડૂબતા ડૂબતા ભગવાન ને – Gujarati Jokes

છગન ડૂબી રહ્યો છે – Gujarati Jokes છગન (વાણીયો) દરિયા માં ડૂબતો હતો :: એને ભગવાન ને પ્રાથના કરી કે “જો હું બચીસ તો ૧૦૦ માણસો ને ખીચડી ખવડાવીસ ત્યાં જ એક મોજું આવ્યું ને છગન દરિયા ની બહાર પડ્યો , પડતા જ હાશ કરી ને બોલ્યો “બચી ગયો, હવે તો કઈ ખીચડી , કેવી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!