Mojemoj.com

Best Gujarati Blog

Category: જાણવા જેવુ

ઊંઘ લેતી વખતે આપણું માથું પૂર્વ દિશામાં હોય તો ખુબ સરસ કહેવાય, જાણો વૈજ્ઞાનિક કારણ

રાજીવજીએ ઊંઘવા ની રીત વિષે વિસ્તારથી જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આરામ (ઊંઘ) લેતી વખતે આપણું માથું પૂર્વ દિશા, એટલ કે સૂર્યની દિશામાં હોય તો ખુબ સરસ કહેવાય. તમારા ઘરની પથારી માં માથું હંમેશા પૂર્વ દિશામાં રાખો. અને જો ન રાખી શકો તો ઉત્તરમાં અને પશ્ચિમમાં માથું રાખીને ક્યારે પણ સૂવું નહિ. નહીં તો મૃત્યુ […]

આજે દુનિયાની સૌથી લાંબા પગવાળી છોકરીઓ ને મળો

રશિયાની એકેટેરિયન લિસિનાના નામે દુનિયાની સૌથી લાંબા પગવાળી મહિલાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. આ વર્ષે જૂનમાં તેણે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.   લિસિનાના ડાબા પગની લંબાઈ 132.8 સેન્ટિમિટર (52.2 ઈંચ) છે, જ્યારે કે જમણા પગની લંબાઈ 132.2 સેન્ટિમીટર (52 ઈંચ) છે, એટલે કે 4 ફીટથી વધુ છે.   6 ફીટ 9 ઈંચ લાંબી […]

આ અમદાવાદીના આંગણે બારેય માસ શ્રાદ્ધ – જરૂર વાંચજો

અમદાવાદ- ભાદરવા મહિનાનું શ્રાદ્ધ પક્ષ આવે એટલે સૌને કાગડા યાદ આવી જાય. પોતાના દેવલોકમાં બિરાજમાન સગાંવહાલાંને યાદ કરી જે તિથિ એ મૃત્યુ પામ્યા હોય એ દિવસે દૂધ પાક અને ખીર બનાવી જમાડવાના પ્રયત્નો કરે. શ્રાદ્ધના દિવસોમાં ધાબા-અગાસીએ  પર પાણીની છોળો ઉડાડતા અને દૂધપાક ખીર મુકી કાગવાસના બરાડા પાડતા લોકો જોવા મળે. સાથે નભમાં ઉડતાં, ડાળ […]

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો દરેકે વાંચવા જોઈએ !

૦૧. જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે. ૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી. ૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે. ૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે. ૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો. ૦૬. […]

વિકાસ કેમ ગાંડો થયો ? – એક ભાજપ પ્રેમીનો જબ્બરજસ્ત અને સચોટ જવાબ

રોજ રોજ વોટ્સએપ અને ફેસબુકમાં એટલાં બધાં મેસેજ આવે છે કે વિકાસ ગાંડો થયો છે…..મને પણ થયું કે ચાલો તપાસ કરીયે કે વિકાસ બિચારો ગાંડો કેમ થઈ ગયો…. તપાસ કરતા માલુમ પડ્યું કે વિકાસ બિચારો વર્ષો થી પ્રતિકુળતાઓ સામે મક્કમ રહી ટક્કર ઝીલી રહ્યો હતો…કહો કે તેને પ્રતિકુળતાઓ ની આદત પડી ગઈ હતી…હવે દિવસો બદલાતાં […]

કોઈ પણ બીઝનેસ બેકગ્રાઉન્ડ વગર આ છોકરીએ બનાવી ૨૬૦૦ કરોડની કંપની

કોઈ પણ પ્રકારના બેક ગ્રાઉન્ડ વગર કોઈ પણ બિઝનેસમાં ઉતરનાર લોકો માટે 30થી 35 વર્ષની ઉંમરનો ગાળો સ્ટ્રગલનો હોય છે. જોકે આ ભારતીય છોકરીએ તો આ ઉંમરમાં જ એક ખાસ સિધ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. તેણે તેના બિઝનેસની શરૂઆત 2013માં કરી હતી અને માત્ર 5 વર્ષમાં આજે તેની કંપની 2600 કરોડની થઈ ગઈ છે. આ […]

હિન્દુત્વમાં પુનર્જન્મ વિશે 7 આશ્વર્યજનક તથ્યો વાંચીને ચોંકી જશો

રિઈનકારનેશન કે પુન:જન્મ એક એવો ટોપિક છે જેના વિશે જાણવાની લોકોની હમેશા ઈચ્છા રહે છે. હિંદુત્વ સિવાયના બીજા ઘણા બધા ધર્મ છે જે માને છે કે માણસના મૃત્યું પછી તેનો બીજો જન્મ થાય છે. ઉદાહરણ તરીકે: બૌદ્ધ ધર્મ પણ આ જ માને છે. મિશ્રના જૂના લોકો પણ આ અવધારણામાં વિશ્વાસ કરે છે. એટલામાટે તેઓ સ્મારક […]

શ્રી મહાકાળી માતાજી પાવાગઢ – ઈતિહાસ અને જોડાયેલી દંત કથા

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમદાવાદથી દક્ષિણે ૧૨૫ કિ.મી. અને વડોદરાથી ૪૯ કિ.મી. ગોધરાથી […]

બિઝનેસમેન અનિલ અંબાણીની ભાગ્યે જ જોઈ હશે એવી તસવીરો સાથે એમના જીવનમાં ડોકિયું

ભારતના જાણીતા ઉદ્યોગપતિઓ કે પછી ધનિકોની યાદી બનાવવામાં આવે તો ચોક્કસપણે અંબાણી પરિવારનો દબદબો જોવા મળે. ધીરુભાઇ અંબાણીએ શુન્યથી સર્જન કરી રિલાયન્સની શરૂઆત કરી અને આજે આ બ્રાન્ડ વિશ્વભરમાં વિખ્યાત છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વર્ષ 2005માં અલગ થઈ ગયા હોવા છતાં પણ બ્રાન્ડની ખ્યાતિને ઉની આંચ આવી નથી, કારણ કે બન્ને ભાઇઓએ પોતાની […]

ગુજરાતમાં આ ૧૦ સ્થળો નથી જોયા તો તમે ગુજરાત નથી જોયું – જરૂર વાંચજો

1. ગીર: એક માત્ર કુદરતી વસવાટ એશિયાઈ સિંહો માટે, ગીર નેશનલ પાર્ક શ્રેષ્ઠ સ્થળ છે તેમની સાથે સામનો કરવા માટે. ગીર સિંહો શિવાય અન્ય વિવિધ અને દુર્લભ પ્રાણીઓ નું પણ ઘર છે જેમ કે hyenas, fish owls, black bucks અને બીજા ઘણા બધા. સમગ્ર જમીન લગભગ 1412 ચોરસ કિ.મી.  માં ફેલાયેલ છે. આ ભારત નું […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!