Mojemoj.com

Best Gujarati Blog

Category: જાણવા જેવુ

Ferrari અને Bentleyને ટક્કર આપતી ટાટાની લક્ઝુરિયસ કાર હવે તમારા બજેટમાં…

લક્ઝુરિયસ કાર એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ બજેટને કારણે અનેક લોકોનું આ સપનું માત્ર સપનું જ રહી જતું હોય છે. પરંતુ હવે દેશની જાણીતી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ સામાન્ય લોકોની લકઝુરીયસ ગાડીનું સપનું પૂરું કરશે. અગાઉ પણ ટાટા મોટર્સે મધ્યમ વર્ગને પોષાય તેવી નેનો ગાડી લોન્ચ કરી હતી. હવે વિદેશી લકઝરીયસ ગાડીઓને ટક્કર […]

ટેક્સી ડ્રાઇવરે રોજી રોટી દાવ પર લગાવી યુવતીનો બચાવ્યો જીવ, બાદમાં યુવતીએ આ રીતે ચુકવ્યુ તેનું ઋણ…

અત્યારે કળિયુગ છે અને માનવતા ખતમ થઈ ગઈ છે. હવે દરેક વ્યક્તિ માત્ર ને માત્ર પોતાના વિશે જ વિચારે છે અને અન્ય કોઈ વિશે વિચારવા જ નથી માગતા અને નથી કોઇ માટે કંઈક કરવા માગતા. એટલું જ નહીં કોઈ પરેશાન હોય તો પણ લોકો એવું કહીને મો ફેરવી લે છે કે આવા ચક્કરમાં કોણ પડે […]

લગ્નમાં મળી રહ્યું હતું 4 કરોડનું દહેજ, પરંતુ વરરાજાએ એવું માંગ્યું કે હાજર લોકોની આંખો આંસુઓથી છલકાઈ ઊઠી….

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ગયા વર્ષે પણ અનેક બિગ ફેટ વેડિંગનું આયોજન થયું કે જે જોયા પછી લોકોની આંખો ચાર થઇ ગઇ. જો ભારતની વાત કરીએ તો અહીં બિગ ફેટ વેડિંગનો ટ્રેન્ડ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. લોકો લગ્નમાં પાણીની જેમ પૈસા વેડફતા હોય છે, સાથે જ દહેજ પણ એવું તગડું આપવામાં […]

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ : 3 મહિનામાં 8.12 વિઝિટર્સ, અધધધ આટલા રૂપિયાની આવક

સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને તેમના દ્રઢ મનોબળને લીધે ભારતવાસીઓ લોખંડી પુરુષ તરીકે પણ ઓળખે છે. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુનેહથી આઝાદીની ચળવળમાં 562 રજવાડાઓને એકત્રિત કરવાનું કામ કર્યું. તેમના આ અમૂલ્ય યોગદાનની પ્રતિતી કરાવવા માટે સરદાર સરોવર ડેમ પર 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે. ‘સ્ટેચ્યૂ […]

બળવાન રાવણ માત્ર રામ સામે જ નહીં પરંતુ આ ચાર લોકો સામે પણ હારી ચૂક્યો હતો…

સમગ્ર દેશમાં રામની સામે રાવણની હાર એટલે કે અસત્ય સામે સત્યની જીતના ઉત્સવ નિમિત્તે દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે અનેક જગ્યાએ રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા સળગાવવામાં આવે છે. દશેરાના તહેવાર વિશે આમ તો તમામ લોકો બાળપણથી જ જાણતા હોય છે, કે આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને સમાજમાં એ સંદેશો પાઠવ્યો […]

મહાભારતમાં શ્રીકૃષ્ણે ઉલ્લેખ કરેલી આ પાંચ ચીજવસ્તુઓ ઘરમાં લાવે છે સુખ-સમૃદ્ધિ…..

સુખ-સમૃદ્ધિ મેળવવા દરેક વ્યક્તિની જિંદગીનું લક્ષ્ય હોય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ હાંસલ કરવા માટે લોકો દ્વારા અનેક વ્રત અને પુણ્યના કાર્ય પણ કરવામાં આવે છે, તો બીજી બાજુ આપણા શાસ્ત્રોમાં પણ સુખ સમૃદ્ધિ મેળવવા માટે આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાભારતમાં પણ જિંદગીમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે અનેક બાબતો કહેવામાં આવી છે. મહાભારતના એક […]

ભૂલથી પણ આ 8 વસ્તુઓ આપના પર્સમાં ન રાખવી, નહીં તો કરવો પડશે પૈસાની તંગીનો સામનો…

પર્સ એક એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિ દરેક ક્ષણ પોતાની પાસે રાખતા હોય છે. લોકોના પર્સમાં આવશ્યક તમામ ચીજો શામેલ હોય છે, પછી એ તેમનું એટીએમ કાર્ડ હોય કે પછી ડ્રાઇવિંગ લાઇસન્સ. જ્યારે અમુક લોકો એવા પણ હોય છે જે પોતાના પર્સમાં પૈસા જ નથી રાખતા. પર્સમાં પૈસા ન રાખવાનું કારણ એ લોકો એવું […]

એક તરફી પ્રેમી કરતો હતો યુવતીનો પીછો, યુવતીએ સબક શીખવવા માટે એવું કર્યું કે તમે સાંભળીને હક્કા બક્કા રહી જશો…

એક સમયે મોબાઈલ નંબર લઈને યુવતીઓને હેરાન કરવું અનેક આવારા તત્વોની આદત બની ગયું હતું. પરંતુ સાઈબર સેલ આવ્યા પછી આવા આવારા તત્વો ઉપર લગામ લાગી ગઈ. પહેલાં યુવતીઓ આવી હરકતોથી ડરી જતી અને ફરિયાદ કરવાનું માંડી વાળતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને હવેમત યુવતીઓ આવી સમસ્યાનો હિંભેર સામનો કરે છે અને આવું […]

આ જગ્યાએ પાણી અને ગાડી ચાલે છે ઉંધી વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા રહસ્ય…

આજના સમયમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી લીધી છે. દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની પ્રગતિથી દરેક ભારતીય અવગત છે. તેમ છતાં પણ આજે વિશ્વમાં અનેક એવા સ્થળો અને રહસ્ય એવા છે, જેને આજનું વિજ્ઞાન પણ સમજવામાં નિષ્ફળ રહ્યું છે. કુદરતના અમુક ચમત્કાર પાછળનું કારણ આજે પણ એક રહસ્ય બનીને રહી ગયું છે. આજે આ પોસ્ટમાં અમે તમને એવા […]

પોસ્ટ ઓફિસની આ સ્કીમ થી ગેરેન્ટેડ ડબલ રૂપિયા – ૫૦ હાજર ભરો અને આ રીતે મેળવો ૧ લાખ

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં રોકાણ કરવા માટે જરૂર વિચારે છે. અને હા જો તમે પણ રોકાણ કરવા માંગતા હોય તો આ લેખ તમારા માટે જ છે. રોકાણ કરવા માટે જો તમે કોઈ સારો પ્લાન શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફીસથી સારો પ્લાન બીજે ક્યાય નહિ મળે. તેથી અમે તમારા માટે પોસ્ટ ઓફિસની જબરદસ્ત યોજના લઈને […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!