Mojemoj.com

Best Gujarati Blog

Category: જીવનચરિત્ર

કામનાં થાકને કારણે એ છોંત્તેર વર્ષનાં માણસને કોઈ ગોળી ખાધા વગર ઊંઘ આવી ગઇ છે અને…

મારી પાસે બે કરોડ હોત તો આવી નોકરી થોડો કરતો હોત !!! આપણી પાસે પાંચ કરોડ હોય તો વ્યાજે મૂકી દઇએ અને પછી એમાંથી જ ઘર ચલાવીએ. !! બસ, આ થોડા પૈસા કમાઇ લઇને પછી આપણે કામ નહીં કરવાનું-આરામ જ કરવાનો…. બાંસઠ વર્ષ થયા. ત્રીસ વર્ષ તો નોકરી કરી. હવે રિટાયરમેન્ટમાં કામ થોડું કરવાનું? આરામ […]

આટલી મિલકત છોડીને ગયા છે અટલજી અને હવે તે કોને મળશે? – ક્લિક કરી વાંચો વિગત

પ્રાપ્ત વિગતો મુજબ 93 વર્ષિય વાજપેયી છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. વર્ષ 2009 થી જ એમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેઓ વ્હીલચેર પર આવી ગયા હતા. અટલજીના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી શિક્ષક હતા અને માતા કૃષ્ણા દેવી હાઉસવાઈફ હતા. અટલજીના પરીવારમાં તેમના માતા-પિતા સિવાય ત્રણ મોટા ભાઈ અવધ બિહારી, સદા બિહારી […]

કેપટાઉનમાં આ રીતે બર્થડે મનાવી રહ્યા છે તૈમુર – આજે એમના જન્મદિવસ પર આ ક્યુટ ફોટો વાઈરલ થઇ રહ્યા છે

કરીના અને સૈફ નો લાડલો રાજકુંવર તૈમુર આજે 20 ડિસેમ્બરે ૨ વર્ષનો થયો છે. ત્યારે કરીના અને સૈફ તેના દીકરાનો જન્મદિવસ ઉજવવા સાઉથ આફ્રિકાના કેપટાઉન માં પહોચી ગયા છે. આમ તો જન્મદિવસ ઉજવવા ઘણા દિવસો થી ગયા છે સાઉથ આફ્રિકા થી સૈફ અને કરીના તીમુરના ફેન માટે ઘણા બધા ફોટાઓ પોસ્ટ  કર્યા છે. જો કે, […]

સૌથી ધનવાન વ્યક્તિના બાળકો પણ છે આટલું ભણેલા -ક્લિક કરીને વાંચો અંબાણીના બાળકોના ભણતર અને શોખ વિશે

ઘણીવાર તમને લોકો અથવા વડીલો કહેતા હોય કે ભણો ભણ્યા વગર કાઈ નહિ થાય. ઘણીવાર આપણે સાંભળેલ પણ હોઈ અને સમય જતા આપણા સમજાવતા પણ હોઈ કે તમે ભણી ને એ કરી બતાઓ જે અમે નથી કરી શક્યા. પહેલાના સમયમાં ભણતર અને કારકિર્દી ને જોડી દેવામાં આવતું અને આજે બન્ને અલગ વસ્તુ થય ગયું છે. […]

એમના એક આદેશ પર માનનીય પ્રધાન મંત્રી એમને મળવા પહોંચી જાય છે – જાણી લો એ સખ્સ વિષે

મહારાષ્ટ્રમાં આ દિવસોમાં પોલીસની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે, 85 વર્ષના એક બુજુર્ગ (બાપા) એ તેમની વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા છે. પોલીસ માં એ વાતનો ડર છે કે જો આ બુજુર્ગ નહિ માને તો પ્રદેશમાં ઉપરી અધિકારીઓ સહીત પોલીસ વિભાગમાં પરિવહન અને સસ્પેન્શન નું પૂર આવી જશે. કારણકે, બધા તેમની તાકાત અને કર્યોથી બીવે છે જી હા […]

કેબીસી માં આવેલી આ મામલતદાર ની કેમ આટલી બધી બદલીઓ થઇ – કારણ જાણવા વધુ વાંચો

હમણાંના સમયમાં મધ્યપ્રદેશમાં જે-તે ખાતાના સરકારી અધિકારીઓ/કર્મચારીઓની પાર વિનાની બદલીઓ થયેલી. સ્વાભાવિક રીતે અમુક સરકારી કર્મચારીઓ માટે બદલી પસંદ પડે એવી પણ હોય જો જોતી હોય તો અને અમુક વખત અણધારી જ કોઇ અગોચર ખૂણે બદલી થઇ જાય તો લાગ્યાં ભોગ એવું પણ થાય! અહીં વાત કરવી છે અમિતા સિંહ તોમરની. આ બાઈની ૧૪ વર્ષની […]

માતાએ ધાર્યું પણ નહિ હોય કે દીકરો આ રીતે પરત ફરશે – ક્લિક કરી વાંચો શું બન્યું

આજ સુધીમાં હિન્દુસ્તાનની સરહદ રક્ષા કરતા ન જાણે કેટલાયે નામી-અનામી શુરવીરોએ પ્રાણોની આહુતિ આપી છે.આપણે શાંતિથી રહી શકીએ એ માટે જ તો આપણા વિર જવાનો સીમા પર પ્રાણોની આહુતિનો યજ્ઞ ચલાવી રહ્યાં છે.અને એક આપણે છે જેને જાતિઓના વાઘા પહેરીને અંદરો-અંદર લડવાની હામ ફાટી જાય છે! ટૂંપાતી જીભના છેલ્લા શ્વાસ સુણંતો એક બાલુડો રે – […]

પહેલી કથામાં મળેલા અઢી કરોડ રૂપિયા આપી દીધાં દવાખાનાને દાનમાં!

વાત છે ૧૯૮૭ની.એ વખતે ગુજરાતના એ માત્ર ત્રીસ વર્ષના યુવાનને લંડનથી ભાગવતકથા કરવા માટે આમંત્રણ મળ્યું.આ યુવકને ત્યારે ગુજરાતમાં બહુ ઓછા લોકો ઓળખતાં.નાની ઉંમરમાં તેમની પ્રતિભા ઉડીને આંખે વળગે તેવી હતી. એણે લંડનમાં જઇ ભાગવતકથા કરી.શ્રોતાઓના મન ડોલાવ્યા.યુરોપની ભૂમિ પર દશમસ્કંધની અસ્ખલિત ધારા વહેવડાવી અને આ યુવાનને કથા પેઠે રૂપિયા અઢી કરોડ મળ્યાં!યુવાને ગુજરાત આવીને […]

મોરારીબાપુના એક હોંકારે રીલાયન્સમાં થયેલો આ ધરખમ ફેરફાર – વાંચો બાપુના જીવનની રોચક અજાણી વાતો

“રઘુકુળ રીત સદા ચલી આયી,પ્રાણ જાય પર બચન ન જાય…!” ઘણા વર્ષોથી ગુજરાત અને ભારત સહિત વિશ્વભરમાં રામચરિત-માનસના આવા જીવન-પરિવર્તક મંત્રો ગુંજે છે.લોકોને રામાયણની સાચી ઓળખ મળી છે.રામકથા તરફ લોકોનો પ્રવાહ આકર્ષાયો છે.અને આનો શ્રેય જાય છે વંદનીય શ્રીમોરારીબાપુને! વિશ્વભરમાં રહેતા ધર્મભાવિકો આજે મોરારીબાપુને ઓળખે છે,બાપુની રામકથામાં ઓતપ્રોત બને છે.પોતાની અનોખી શૈલીથી કથા કરવાને લીધે […]

કારથી લઇને કલાકાર સુધી – જાણો સુપ્રસિધ્ધ હાસ્યકાર માયાભાઇ આહિરના જીવનની રસપ્રદ વાતો

માયાભાઇ આહિર એટલે લોકસાહિત્ય ક્ષેત્રનું એક પ્રતિષ્ઠીત નામ.હાસ્યરસમાં તરબોળ કરી દે એવી એમની રમુજી વાણીને લીધે માયાભાઇ અત્યારે ગુજરાતીઓમાં ખાસ્સા લોકપ્રિય છે.કાઠિયાવાડી બોલી અને શૈલીમાં વહેતો તેમનો હાસ્યરસ દરેક શ્રોતાના ચહેરા પર મંદ સ્મિતની સાથે ખડખડાટ હાસ્ય લાવી શકવાને સમર્થ છે.આજે માયાભાઇ આહિર ગુજરાતના ટોપ ફેમસ જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્યકારની હરોળમાં બેસી શકે એવી પ્રબળ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!