Mojemoj.com

Best Gujarati Blog

Category: જીવનચરિત્ર

ખલીલ જીબ્રાને આપેલા ૨૦ જગ મશહુર અને જીવન પરીવર્તક વાક્યો

ખલિલ જીબ્રાન એટલે એવી જબરદસ્ત ફિલોસોફર વ્યક્તિ કે જેણે આપેલા વિચારો આજે ગીતા અને બાઇબલ સમકક્ષના ગણાય છે!આવી સિધ્ધી લાખોમાં એક વ્યક્તિને વરે છે.જીબ્રાન એમાંના એક હતાં.જેણે લખેલો એક-એક વિચાર ક્રાંતિજનક નીવડ્યો છે,અનેક લોકોના જીવન પરીવર્તન કરવામાં નિમિત્ત બન્યો છે. જીબ્રાનનો જન્મ ૬ જાન્યુઆરી,૧૮૮૩ના રોજ લેબનાનના એક નગરમાં થયેલો.ત્યારબાદ તેઓ ન્યુયોર્ક સ્થાયી થયેલા.અરબી ભાષાના સર્વશ્રેષ્ઠ […]

ઠાકર લોજ થી ધી ગ્રાન્ડ ઠાકરની સફળતા નું રહસ્ય – વાંચવું જ રહ્યું

સૌ પ્રથમ મોરબી, ત્યારબાદ રાજકોટ અને પછી અમદાવાદ. ટૂંકસમયમાં લીંબડી, બરોડા તો ભવિષ્યમાં સુરતથી લઈ છેક દુબઈ સુધી લોજમાંથી રેસ્ટોરાં અને રેસ્ટોરાંથી હોટલ સુધીની હરણફાળ ખેડનાર એટલે ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરની વાત આવે એટલે મોઢામાં પાણી આવી વાહ બોલી ઉઠાય. કાઠીયાવાડી હોય કે કચ્છી, મદ્રાસી હોય કે મરાઠી કે અમદાવાદી, સુરતી કે પછી દેશી-વિદેશી-બનાવટી. […]

ગરીબી અને શોષણ ની વચ્ચે મોટી થયેલ છોકરી એ મેળવેલ સફળતાની અદ્ભુત વાત

અમેરિકાના લોસ એંજલસ શહેરમાં આઠ ઓક્ટોબર ૧૯૨૬ના દિવસે એક ગરીબ કુટુંબમા એક દીકરીનો જન્મ થયો. એ છોકરી માત્ર અઢાર મહિનાની હતી ત્યારે તેનાં માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા. તેની મા કામ શોધવા અને રોજીરોટી રળવા દીકરીને ઘરે એકલી મૂકીને જતી એ દરમિયાન તે નાનકડી છોકરીની દેખભાળ કેટલાક ભલા પાડોશીઓ કરતા. માતા પાછી ના આવે ત્યા સુધી […]

બાપુ સ્વરાજમાં હું તો ચીપિયો અને તૂમડી લઇશ – સરદાર વલ્લભભાઇ પટેલ

સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એક્દિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો કારણકે કેટલીક વખત કલ્પનાઓની દુનિયામાં આંટા મારવાથી વાસ્તવિક દુ:ખોમાં થોડી રાહત થતી હોય છે. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની ફાળવણીની […]

‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’ – કચ્છના જેસલ તોરલની અદ્ભુત ઐતિહાસિક વાર્તા

અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ. સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી […]

ઓશોની નજરે ગાંધીજીઃ ગોડસે તો ગાંધી હત્યા ન કરી શકયો પણ ગાંધીવાદીઓ કરશે!

છેલ્લી સદીમાં ભારતે પેદા કરેલા મહાપુરુષોની યાદીમાં બે નામો સોથી ઉપર આવે છે : ગાંધીજી અને ઓશો. બેઉના મોટા ભાગના વિચારો કદાચ સામસામા અંતિમોના હતા. પોતાના જીવન દરમિયાન ઓશો ગાંધીજી વિશે અનેકાનેક વખત બોલ્યા છે. ગાંધીજીના કેટલાંક વિચારોની તેમણે સખ્ત આલોચના કરી છે. દેખ કબીરા રોયા નામનું તેમનું  દળદાર પુસ્તક. મહાત્મા ગાંધી પરનાં તેમનાં વક્તવ્યોનો […]

પ્રેમ ઉંમર ક્યાં જોવે છે ? એ તો બસ થઈ જાય છે !! જાણીએ નસીરુદ્દીન શાહ વિષે

100 ફિલ્મોથી વધું ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલ નસીરુદ્દીન શાહને બધાં ઓળખે છે. હમણાં જ એમણે પોતાનો 68 મો જન્મ દિવસ ઉજવ્યો. 1980 થી પોતાની ફિલ્મ કેરિયર શરૂ કરનાર નસીરુદ્દીન શાહની એક્ટિંગ ખુબ જ લોકપ્રિય છે. ફિલ્મ ક્ષેત્રે એમનાં યોગદાન બદલ ભારત રત્ન, પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ થી તેમને સન્માનિત કરવામાં આવ્યાં છે. નસીરુદ્દીન શાહની […]

યોગેશ પુજારા – એક સામાન્ય કર્મચારીમાંથી બન્યા ટેલિકોમ કંપનીનાં કિંગ

પૂજારા ટેલિકોમ આજે પરિવારિક બ્રાન્ડ બની ગઈ છે, જયાં પ્રત્યેક ગ્રાહક વિશેષતાનો અનુભવ કરે છે. પૂજારા ટેલિકોમમાં મોબાઇલ અને એસેસરીઝની સાથે-સાથે ગ્રાહકો માટે મનપસંદ પ્રવૃતિઓ પણ સતત ચાલુ રહે છે. અહીં ગ્રાહકો કે તેમના પરિવારજનોને ગિફ્ટ, ટેટૂ, મહેંદી વગેરે જેવી સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. દરેક માટે સ્નેકસ અને કોલ્ડ્રીંકસ પણ ઉપલબ્ધ છે. પૂજારા ટેલિકોમ […]

400 કરોડનું ટર્નઓવર કરનાર આ ગુજરાતી અને એનો બંગલો બંને જોવા જેવા છે

ભારતમાં પોસ્ટ ઑફિસ કરતાંય વધુ લોકપ્રિય કોઈ સર્વિસ હોય તો એ છે, શ્રી મારૂતિ કુરિયર સર્વિસ. તાજેતરમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલી આ કંપનીએ 31 વર્ષ પૂરા કર્યાં. જો કે, પોરબંદરમાં જન્મેલા મારૂતી કુરિયરના માલિક રામભાઈ મોકરીયાએ આકરી મહેનત અને સંઘર્ષ બાદ આ ભવ્ય સફળતા મેળવી છે. નાનપણમાં જ ઘરની જવાબદારી સ્વીકારી રામભાઈના પરિવારમાં […]

કૃષ્ણના જીવનચરિત્રમાં છુપાયેલું એક અદ્ભુત પાત્ર ઓધવજી વિષે જાણવા જેવી વાતો

ઓધવજી કૃષ્ણના જીવનચરિત્રમાં છુપાયેલું એક જબરદસ્ત પાત્ર છે કે જેના વિશે અત્યારે ઘણાખરા લોકો અજાણ છે. ઓધવજી વાસુદેવના ભાઇ દેવભાગના પુત્ર હતાં.એ નાતે એ કૃષ્ણના પિતરાઇ ભાઇ થતાં.જેમ ભરતે પોતાનું જીવન રામના પડછાયામાં રહીને જીવેલું એમ ઓધવજીએ પણ માધવની છાયા બની રહેવામાં મહાનતા અનુભવી હતી અને પરિણામે આ પાત્ર સદાય માટે અમર બની ગયું. ભગવાન […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!