Mojemoj.com

Best Gujarati Blog

Category: જીવનચરિત્ર

ખુબ જ ઓછો અભ્યાસ, રોકાણ માટે મૂડી પણ નહિ – તેમ છતાં ઉભું કર્યું પેનાસોનિકનું સામ્રાજ્ય

જાપાનના વાસા નામના એક ગામમાં જન્મેલો કોનોસુકે માત્સુશીતા નામનો બાળક ખુબ નસીબદાર હતો. એનો જન્મ એક અત્યંત ધનાઢ્ય પરિવારમાં થયો હતો. તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ હતી. પાણી માંગે અને દૂધ હાજર થાય એવી સુખમય સ્થિતિમાં માત્સુશીતાનો ઉછેર થયો. આ રાજાશાહી જિંદગી બહુ લાંબુ ન ચાલી. માત્સુશીતાના પિતાજીને બહુ મોટું આર્થિક નુકશાન ગયું અને રાતોરાત […]

ગુજરાતથી 500 રૂપિયા લઈને નિકળેલ ભાયડો એટલે ગ્રેટ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી

કહેવાય છે કે ગુજરાતના નાનકડા ગામડેથી ધીરુભાઈ જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે એમનાં ખિસ્સામાં 500 રૂપિયા હતાં. ત્યારબાદ એમણે રૂ.500 માંથી અરબો રૂપિયાનું સામ્રાજ્ય ઉભુ કર્યું. “જો તમે તમારાં સપના પૂરા કરવાની કોશિશ નહીં કરો તો બીજા લોકો તમને એમનાં સપના પૂરા કરવાનાં કામે લગાડી દેશે.” ઉપરના શબ્દો દેશનાં જાણીતા બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી […]

જે.આર.ડી. (જમશેદજી) તાતા ભારતના પ્રથમ પાઈલોટ અને મહાન ઉદ્યોગપતિની આજે જન્મ જયંતી

કરાંચીના એરપોર્ટ પર બે સીટ વાળા એક વિમાને ઉતરાણ કર્યું. હવામાન એકદમ ખુશનુમા હતું. મુંબાઈથી એ વિમાનને હંકારનાર પાયલોટ પણ ખુશખુશાલ હતો. પણ એ કોઈ પગારદાર વ્યક્તિ ન હતો. અનેક લોકોને એ નોકરીએ રાખતો હતો. પણ એ ધુની માણસ હતો. જાતે વિમાન ઊડાડ્વાનો એને શોખ હતો. ભારતમાં વિમાન ઊડાડવાનું એનું સ્વપ્ન એ દિવસે સાકાર બન્યું […]

ભારતનો પોતાનો એક ઉપગ્રહ હશે – ડો. વિક્રમ સારાભાઇ નું સ્વપ્ન હતુ

તા. 15મી ફેબ્રુઆરી, 2017ના રોજ જો તમે અખબાર વાંચ્યું હશો ત્યારે ભારતને અંતરીક્ષ ક્ષેત્રે સુપરપાવરનો દરજ્જો અપાવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા એક નવો વિશ્વવિક્રમ સર્જવામાં આવ્યો હશે. 15મી ફેબ્રુઆરી, 2017ના રોજ સવારે નવ-સાડા નવ વાગ્યે ઇસરોએ શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર પરથી સાગમટે અધધ 104 ઉપગ્રહો છોડીને પોતાની અનેક સિદ્ધિઓમાં વધુ એક સોનેરી સિદ્ધિનો ઉમેરો […]

ચોકીદારનો દીકરો આજે છે ભારતનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડી!

એક મધ્યમવર્ગીય રાજપૂત પરિવારમાં જન્મેલા રવીન્દ્ર જાડેજાએ બાળપણમાં ઘણી જરૂરી વસ્તુઓનો આનંદ નથી માણ્યો. તેમના પિતા ચોકીદારની નોકરી કરતા. જ્યારે તેઓ માત્ર 17 વર્ષના હતાં ત્યારે તેમની માતાનું નિધન થઇ ગયું અને તેમની બહેને પરિવારની સમગ્ર જવાબદારી પોતાના શિરે લઇ લીધી. જાડેજાની બહેનને તેમની માતાની જગ્યાએ નર્સની નોકરી મળી ગઈ. આજે પણ જાડેજા તેમની બહેનની […]

લીડરશીપની હરતીફરતી સ્કુલ :- મહેન્દ્રસિંહ ધોની

રાંચીનો એક સામાન્ય પરિવારનો છોકરો જે ગોલકીપર બનવા માંગતો હતો. સ્પોર્ટ્સ પ્રત્યે લગાવનાં કારણે અવારનવાર ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ કરીને ફૂટબોલમાં કારકિર્દી બનાવવા માંગતો આ છોકરો પોતાની સ્કુલની ક્રિકેટ ટીમના વિકેટકીપરની ગેરહાજરીનાં કારણે ટીમની આબરૂ બચાવવા ખાતર ગોલકીપરમાંથી વિકેટકીપર બન્યો. એના કોચ દ્વારા એટલું જ કહેવામાં આવ્યું કે જો તું ફૂટબોલમાં કીપર કરે છે એની જગ્યાએ આમાં […]

લોકપ્રિય ભજનીક નારાયણ સ્વામી – એમના જીવનમાં એક ડોકિયું

નારાયણ સ્વામી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ શહેરનાં વતની હતા. તેમનું મૂળ નામ શક્તિદાન મહીદાન લાંગાવદરા હતું. તેઓ ગુજરાતી ભજનના એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે. તેઓના ભજનને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક ડાયરો અથવા સંતવાણી કહે છે એ ભારત સહિત વિદેશોમાં પણ થયા છે. જેમાં તેઓ દાસી જીવણ, […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!