Mojemoj.com

Best Gujarati Blog

Category: જૂની યાદો

ભારતના ઈતિહાસ ની આ ૨૦ તસ્વીરો – ૨૦ માંથી કોઈ તસ્વીર ક્યારેય નહિ જોય હોય એની ગેરેંટી

આજકાલ લોકોને ઈતિહાસ વિશે જાણવામાં ખુબ જ રસ હોય છે, તે હંમેશા ઈતિહાસ ને લઈને કંઇકને કંઇક નવું જાણવા માંગતા હોય છે . જ્યારે નાના હતા ત્યારે વડીલો પાસે ઘણી ઈતિહાસની કહાનીઓ અને વાર્તાઓ સાંભળી હશે. આજે આપણે અમુક એવા ફોટાઓ જોસુ કે તમે કદાચ પહેલા ક્યાંક નહિ જોયા હોય. સોનિયા ગાંધીની રાહુલ અને પ્રિયંકા […]

૧૦ વર્ષ પહેલા ઐશ્વર્યાએ કરવાચૌથ પર આ રીતે ચાંદ જોઇને વ્રત તોડેલ – આ વિડીયો થયો વાઈરલ

જ્યારે પણ આપણે આઇડિયલ કપલની વાત કરીયે ત્યારે આપણા મનમાં એશ્વર્યા અને અભિષેકનું નામ જરુર આવે છે. આજે બન્નેના લગ્નને 12 વર્ષ વીતી ગયા છે અને 12 વર્ષ પછી પણ બન્ને વચ્ચે એવો જ પ્રેમ છે જેવો પહેલા હતો. જણાવી દઇયે કે 2007 માં એશ્વર્યા અને અભિષેકએ લગ્ન કર્યા હતા. આટલા વર્ષો પછી પણ બન્નેનો […]

૧૫-૨૦ વર્ષ પહેલા આ ૨૦ વસ્તુઓ રોજબરોજ માં આપણી આસપાસ રહેતી – હવે શોધવાથી પણ ના મળે

સમય અનુસાર પરિવર્તન થવું એ કુદરતનો નિયમ છે, કંઇ પણ વસ્તુ ફિક્સ નથી હોતી સમય જતા બધુ બદલાતુ રહે છે, જો કે તેને રોકી પણ શકાતુ નથી. પરિવર્તનથી ફાયદો પણ થઇ શકે છે અને નુક્સાન પણ થઇ શકે છે. સમયસર પરિવર્તન થવુ પણ જરુરી છે. તમે તમારી જ જેંદગીના અમુક કિસ્સાઓ જોઇ લો કે સમય […]

વર્ષ ૯૦ ના સમયનું એ સુંદર બાળપણ અને એ સમયે કરેલા આ ૭ કામ – કેટલાએ માણ્યા છે?

ફરી એકવાર બાળપણમાં જઈને મોજમસ્તીના ધુબાકા કરવાનું મન થાય છે. ફરી એક વખત ઈચ્છા થાય છે કે, મમ્મી-પપ્પાનો હાથ પકડીને માર્કેટમાં ખરીદી કરવા જઈએ. ફરી એક વખત દાદા-દાદીના ખોળામાં સૂઈને રાજા-રાણી અને પરીઓની વાર્તાઓ સાંભળવી છે. દોસ્તો સાથે પકડમ-પકડી અને સંતાકૂકડી રમવાનો ઉમળકો આજે પણ છે. મન થાય છે કે હાલરડાં સાંભળતા-સાંભળતા ફરી મમ્મીના ખોળામાં […]

આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા… રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા. […]

જ્યારે પોતાના જ પક્ષના સભ્યે નહેરુને ભરી સંસદમાં આપ્યો જડબાતોડ જવાબ -જાણો કોણ હતા એ વ્યક્તિ

ભારત-ચીન વચ્ચેના સબંધો હંમેશા ખટરાગથી ઉભરતા રહ્યાં છે. શાંતિ સમજૂતીઓ પણ એ આશ્વાસન નથી આપી શકતી કે હવે વિવાદો પર પૂર્ણવિરામ આવશે! અલબત્ત, આ કંઈ આજકાલ વાત નથી. ભારત ૧૯૪૭માં આઝાદ થયું અને ચીન ૧૯૪૯માં માઓ-ત્સે-તુંગ અને ચાઉ-એન-લાઇના નેતૃત્વ હેઠળ સામ્યવાદી બન્યું એ સાથે બંને દેશોએ લગભગ સમાન સમયગાળામાં અલગ-અલગ રાહો પર મુસાફરી ચાલુ કરી. […]

કોઈ સ્ટાર મારી સાથે કામ કરવા રાજી નહોતો….. નાનપણમાં ઘણાની ફેવરીટ હિરોઈન એવી મુમતાઝ વિશે જાણવા જેવું

૬૦ના દાયકામાં હિન્દી સિનેમામાં બે ટ્રેન્ડ એકસાથે ચાલી રહ્યા હતા. એક તો ચંબલના ડાકુઓના જીવન આધારિત ફ્લ્મિો બનતી. બીજો ટ્રેન્ડ હતો કુશ્તી અને અખાડાનો. જેમાં દારાસિંહ જેવા પહેલવાનને સમાજનો કોઈ ઠેકેદાર અન્યાય કરે તો મજબૂત શરીર અને મનોબળથી હીરો તેની સાન ઠેકાણે લાવી દેતો. આવી ફ્લ્મિોમાં હીરોઈનનું કામ માત્ર શો-પીસ તરીકે હીરો સાથે ગીત ગાવા […]

બાળપણ નું ક્રિકેટ – ગુજરાતી મોજ childhood Street Cricket

બાળપણ નું ક્રિકેટ – ગુજરાતી મોજ childhood Street Cricket નાનપણ ના ક્રિકેટ ના રૂલ્સ * આઠ ઈંટો ની વિકેટ હશે * પહેલો દાવ મારો * જો બાઉન્ડ્રી બહાર બોલ જાય તો તારે લાવવાનો * બેટિંગ વાળી ટીમ અમ્પાયરિંગ કરશે * દીવાલ ને સીધો લાગે તો સિક્સ અને બહાર જાય તો આઉટ * છેલ્લો બેટ્સમેન એકલો […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!