Mojemoj.com

Best Gujarati Blog

Category: જોક્સ

ડોક્ટર અને આપણો લાડકો છગન

ડોકટર : કયો સાબુ વાપરો છો છગન : બજરંગનો લીમડાના તેલ વાળો ડોકટર : ટુથ પેસ્ટ છગન : બજરંગની આર્યુવૈદિક પેસ્ટ ડોકટર : શેમ્પુ છગન : બજરંગનુ હર્બલ શેમ્પુ ડોકટર : તેલ છગન : બજરંગનુ આમળા તેલ ડોકટર : આ બજરંગ નવી કંપની છે? છગન : ના સાયબ બજરંગ મારો રૂમ પાર્ટનર છે…???

હું હતી તે ટકી! – કહાની ઘર ઘર કી

પત્ની આદર્શ અને ગ્રુહ કર્તવ્યદક્ષ છે કે નહીં, તે કેવી રીતે ઓળખશો… ➡ ભાત માં પાણી વધી જાય તો. ? ચોખા નવા હતા ➡ રોટલી કડક થાય તો… ? ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી ➡ ચાય મીઠી થાય તો… ? સાકર જાડી હતી . . . . .    અને . . . ચાય પાતળી થાય […]

ગુજરાતી ટોળુ દુબઈ ફરવા – Gujarati Jokes

ગુજરાતી ટોળુ દુબઈ ફરવા – Gujarati Jokes ગુજરાતી જોક્સ  આપણા ગુજરાતી જુવાનીયાવ ને ગમે તેટલું સમજાવો પણ ના સુધરે…. એક ઉદાહરણ : ગુજરાતી છોરાવ નું એક ટોળુ દુબઈ ફરવા ગયું… ગાઈડ રાખવાના પૈસા નહોતા એટલે મને એટલે કે ધમભા ને કહ્યું કે તમે જ અમને બધેય ફેરવો હવે જ્ઞાન સાથે ગમ્મત ના મિત્રો હોય અને […]

છગન ગાઈડ અને ટુરીસ્ટ અમેરીકન – Gujarati Jokes

છગન ગાઈડ અને ટુરીસ્ટ અમેરીકન – Gujarati Jokes ગુજરાતી જોક્સ એક અમેરિકન ભારત ની મુલાકાતે આવેલો… દિલ્હી અને આગ્રા ફરવા નીકળ્યો .. કઈ નહી ને ગાઈડ તરીકે આપણા છગન ને લીધો… છગન પહેલા તો કુતુબ મિનાર જોવા લઇ ગ્યો…. અમેરિકન અને છગન વચ્ચે અંગ્રેજી માં વાર્તાલાપ થયો, પણ હું જોક ની મજા માણવા ગુજરાતી માં […]

છોકરી આર્ટ ગેલેરી માં – Gujarati Jokes

છોકરી આર્ટ ગેલેરી માં – ગુજરાતી જોક્સ Gujarati Jokes એક છોકરી, એક દિવસ આર્ટ ગેલેરી જોવા જઈ રહી હતી ત્યાં એક તસવીર જોઈને ગેલેરી આર્ટના માલિકને કહે છે, છોકરી – આ ભયાનક તસવીરને તમે મોર્ડન આર્ટ કહો છો…!? માલિક – મારી મા…તું મગજના દોડાવીશ… ઘરે જા…આ અરિસો છે.

છગને ૨૦ ને હડફેટે લીધા – Gujarati Jokes

છગને  ૨૦ ને હડફેટે લીધા – ગુજરાતી જોક્સ – Gujarati Jokes છગન ને પોલીસે પકડી લીધો પોલીસ: અલ્યા, તે આ ૨૦ ને કેવી રીતે મારી નાખ્યા ?છગન: અરે સાહેબ, આ ધમભા ના જ્ઞાન સાથે ગમ્મત ના જોક્સ ના ચક્કર માં હું મારમ માર ગાડી હલાવી ને જતો હતો , જયારે બ્રેક લગાવી ત્યારે ખબર પડી […]

વોક છે કે મોર્નિંગ – ટોક !!!! | Gujarati Jokes

વોક છે કે મોર્નિંગ – ટોક !!!! | Gujarati Jokes , ગુજરાતી જોક્સ ” બા એ વહેલું ઉઠી જવાય ને ?” ” ભાભી જાગતા પડ્યા હોઈ પણ ઉઠે જ નઈ …ચા બનવું ત્યારે તરત ઉભા “ ” બાપુજી છોકરાવ ને મૂકી નો આવે નિશાળે ? એ ય મારે કરવાનું બોલો ? “ ” મારે એકલી […]

બેડ રૂમ માં લગ્ન પછી ની સુગંધો – Gujarati Jokes

 બેડ રૂમ માં લગ્ન પછી ની સુગંધો – Gujarati Jokes, ગુજરાતી જોક્સ બેડ રૂમ માં લગ્ન પછી કેવી કેવી સુગંધો જોવા મળે 😉 લગ્ન પછી ના ૨-૩ વર્ષ સુધી પરફ્યુમ, ફૂલ, ચોકલેટ, સ્ટ્રોબેરી , દ્રાક્ષ વિગેરે ૩ વર્ષ પછી બેબી પાવડર, જોહનસન ક્રીમ, લોશન, બેબી ઓઈલ વિગેરે… ૧૫ વર્ષ પછી ઝંડુબામ, વિકસ, આયોડેક્સ… અને  ૪૦ […]

ગુજરાતી જોક્સ – પરીક્ષામાં વાંચવાનો કંટાળો કેમ દુર કરવો

ગુજરાતી જોક્સ – પરીક્ષામાં વાંચવાનો કંટાળો કેમ દુર કરવો   પરીક્ષા નો સમય હોસ્ટેલ માં ૩-૪ મિત્રો તૈયારી માં ડૂબેલા પણ ખુબ જ કંટાળો આવતો હતો , બધા કયે નથી વાંચવું છગન : અરે ના યાર, વાંચીશું નહી તો પાસ કેમ થાસુ બીજા બધાય, છગનીયા તુ પાસ થા કે નાપાસ, ધમભા તારા ઉપર જોક્સ બનવતા જ […]

ગુજરાતી જોક્સ – કુતરા નું એક્સિડન્ટ

ગુજરાતી જોક્સ  – કુતરા નું એક્સિડન્ટ   ૪ મહિના પહેલા જ્ઞાન સાથે ગમ્મત ના રીડર અને મારા લખેલા જોક વાંચી ને મને સંપર્ક કરનાર શ્રી સુધીરભાઈ કે જે યુ.કે. થી દુબઈ ફરવા આવેલા અને એમને મળવાનો લહાવો મળેલ. ત્યારે દુબઈ માં ગુજરાતી થાળી જમતા જમતા એમને કહેલ જોક કે જે ૪ મહિના થી કહેવા માંગતો હતો […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!