Mojemoj.com

Best Gujarati Blog

Category: જોવા જેવા ફોટો

સલમાન – આમીરથી લઈને કેટરીના પહોંચ્યા ઉદયપુર – જુવો ૧૫ સિતારાઓના ફોટા એક ક્લિક પર

આજે જયારે ઉદયપુર ગાંડુ થયું છે અને આપણા ગુજ્જુભાઈ એટલે કે મુકેશ અંબાણી એ ગામ નહિ પૂરું વિશ્વ ગજવ્યું છે ત્યારે બોલીવુડના સિતારાઓ કેમ પાછળ રહી જાય. જુવો કોણ કોણ આવ્યું ઈશા અંબાણી ના પ્રી-વેડિંગ ફંક્શન માટે ઉદયપુર. છેલ્લો ફોટો ચૂકશો નહિ. વિદ્યા બાલન આવી પહોંચી છે પોતાના પતિદેવ સાથે… કારણ જોહર ની હાજરી..   […]

ભાઈ ભાઈ – ઈશા અંબાણીના લગ્નમાં હાજરી આપવા હિલેરી ક્લીન્ટન પહોંચ્યા – જોવો અમુક ભાગ્યે જોવા મળતા ફોટા

અંબાણી પરિવાર ની રમજટ ચમકી ઉઠ્યું છે ઉદેપુર. અમેરિકાથી હિલેરી ક્લીન્ટન આવ્યા લગ્નમાં હાજરી આપવા મૂકા ભાઈએ ભાવભર્યું સ્વાગત કર્યું. જેમના પોતાના મેરેજ ડખે ચડ્યા છે એવા મલાઈકા અરોરા આવી ગયા, ઈશાના મેરેજ માં જમવા સાસુમા નીતા અંબાણી ના ઠાઠ જોવા જેવા છે પતિ પત્ની મહેમાનો ની સેવામાં અઢળક ફિલ્મ સ્ટાર નો કાફલો આવવાની તૈયારી […]

ઈશા અંબાણીનાં લગ્ન પ્રસંગે અંબાણી પરિવારનું અદભુત સેવા કાર્ય. જે જોઈને તમે ખુશ થઈ જશો 👨‍👩‍👧‍👧

તાજેતરમાં જ દીપિકા- રણવીર અને પ્રિયંકા-નિકનાં લગ્નની પાર્ટીઓ ચાલી રહી છે. ઉપરાંત દેશમાં વધુ એક લગ્ન યોજાવાના છે. આ વર્ષની સૌથી રોયલ અને મોસ્ટ એવેઈટેડ વેડિંગમાંથી એક મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં લગ્ન 12મી ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે થવાના છે. ભારતનું સૌથી ધનિક કુટુંબ અંબાણી પરિવાર ધાર્મિક સંસ્કૃત્તિમાં ખુબજ વિશ્વાસ ધરાવે છે. પરિવારમાં […]

દર વર્ષે જ્યાં અનોખું બજાર ભરાય છે – પૈસા દઈને તમારી મનપસંદ દુલ્હન લઇ જઈ શકો છો

લગ્ન કરવા એ હવે રમત વાત નથી એવું ઘણે ઠેકાણે લોકોને કહેતાં સાંભળ્યાં છે. વાત પણ સાચી છે. હવે કન્યાઓ મળવી મુશ્કેલ છે એ તથ્ય હાલ ચાર દાયકા વટાવી ચુકેલા અગણિત ચાતકોને જોતાં લાગે જ છે. આવા લોકો પછી નાત-જાતના ભેદથી તદ્દન આઝાદ બની જાય છે. જે સ્થિતી પ્રાપ્ત કરવી ભલભલા સ્થિતપ્રજ્ઞો માટે કઠણ છે. […]

આ કારણે …. પબ્લિક પ્લેસ પર કિસ કરવાનું પસંદ કરે છે નવી જનરેશન

એક સમય હતો જ્યારે ચકો ચકુડીને પસંદ કરતો અને ચકુડીને પણ ચકો ગમતો એ છતાં મને એટલાં તો શરમાતા કે કદી એકબીજાની સામે જોવામાં પણ બીતાં! એમાંયે વળી ચકુડીના બાપા કે ચકાની માં પણ સાથે હોય તો તો બી ને જ મરી જતાં! ખેર, આજે તો એકબીજા પ્રત્યેના પ્રેમનો એકરાર કોઇ સંકોચ વગર જાહેરમાં થાય […]

ફોટો ઝૂમ કરો અને બોલો, ગણી શકો છો? કેટલા સસલા છે ફોટોમાં

બોલો, ગણી શકો છો? કેટલા સસલા છે ફોટોમાં ચાલો આજે જોઈએ કે તમારો ઓબ્ઝર્વ કરવાનો પાવર કેટલો છે. અહીં આપેલ ફોટોમાં કેટલાક સફેદ સસલા છે તમારે શોધવાનું છે કે કેટલા સસલા છે અને તેને ગણીને તમારો જવાબ આપવાનો છે. નીચે સાચો જવાબ પણ આપ્યો છે પરંતુ તે વાંચ્યા પહેલા તમારે જવાબ આપવાનો છે. ચાલો જોઈએ […]

આજે દુનિયાની સૌથી લાંબા પગવાળી છોકરીઓ ને મળો

રશિયાની એકેટેરિયન લિસિનાના નામે દુનિયાની સૌથી લાંબા પગવાળી મહિલાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. આ વર્ષે જૂનમાં તેણે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.   લિસિનાના ડાબા પગની લંબાઈ 132.8 સેન્ટિમિટર (52.2 ઈંચ) છે, જ્યારે કે જમણા પગની લંબાઈ 132.2 સેન્ટિમીટર (52 ઈંચ) છે, એટલે કે 4 ફીટથી વધુ છે.   6 ફીટ 9 ઈંચ લાંબી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!