Mojemoj.com

Best Gujarati Blog

Category: જ્યોતિષવિદ્યા

આ હોળી પર થઇ રહ્યો છે અદ્ભુત સંયોગ – આ ૫ રાશિઓને ખુબ ફાયદો થશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે,કોઇપણ વ્યક્તિના જીવનમાં આનંદ અને શોક માટે કેટલીક હદ સુધી એમના ગ્રહોની સ્થિતી જવાબદાર હોય છે.જો કોઇ વ્યક્તિના ગ્રહ-નક્ષત્ર ઠીક છે તો તેના જીવનમાં હરતરફી કૃપા થાય છે અને કોઇ ચીજની કમી નથી રહેતી.પણ જો કોઇ વ્યક્તિના ગ્રહોની કુંડળી અવળી દિશા પકડે તો એની સાથે ન થવાની થાય છે!આવી […]

12 ફેબ્રુઆરીનું રાશિફળ : જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries): આજે તમારો ક્રોધ વધુ રહેશે. માનસિક રીતે વ્યગ્રતા અને બેચેનીને કારણે કોઈ કાર્યમાં તમારું મન નહિ લાગે તેવું પણ બની શકે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહી શકે છે. કોઈ ધાર્મિક સ્થળનો પ્રવાસ કરી શકો છો. વૃષભ(Taurus):  આજે કોઈ નવા કાર્યનો શુભારંભ ન કરવો શુભ રહેશે. ખાનપાનમાં યોગ્ય-અયોગ્યનું ધ્યાન રાખવું. આજે કાર્યભાર વધુ રહેશે. શારીરિક શિથિલતા રહેશે. […]

8 ફેબ્રુઆરીનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries): આજનો દિવસ સ્નેહીજનો અને મિત્રો સાથે સારી રીતે પસાર થશે. નવા વસ્ત્ર તથા આભૂષણોની ખરીદી કરી શકશો. સામાજિક રીતે માન સમ્માન પ્રાપ્ત થશે. મધ્યાહન પછી સંયમિત વ્યવહાર કરવો. વૃષભ(Taurus): વેપારધંધા માટે આજનો દિવસ લાભદાયી છે. પારિવારિક વાતાવરણ સુખશાંતિપૂર્વક પસાર થશે. વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો વ્યવસાયિક સ્થળ પર સહકર્મીઓ તમારા માટે મદદરૂપ બનશે. […]

6 ફેબ્રુઆરીનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries): સ્વસ્થ રહેશો. પારિવારિક જીવન સુખી રહેશે. પ્રવાસ અને સુરુચિપૂર્ણ ભોજનનો પણ યોગ છે. કોઈ ખોવાયેલી વસ્તુ આજે મળવાની સંભાવના વધુ છે. પોતાના વિચારો અને આવેશને અંકુશમાં રાખવાં. વૃષભ(Taurus): આજે દિવસભર આનંદ છવાયેલો રહેશે. પોતાના કાર્યમાં વ્યવસ્થિત રીતે તમે આગળ વધશો અને યોજના અનુસાર કાર્ય પણ કરશો. અપૂર્ણ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. મિથુન(Gemini): દિવસ […]

31 જાન્યુઆરીએ સંપૂર્ણ ચંદ્ર ગ્રહણઃ જાણો તમારી રાશિ પર કેવી પડશે અસર

ચંદ્ર ગ્રહણઃ 31 જાન્યુઆરી 2018નો દિવસ બધી જ રાશિના જાતકો માટે ખાસ રહેવાનો છે. આ દિવસે આ મહિનાની બીજી પૂનમ છે અને ચંદ્રહ્રહણ પણ છે. આ દિવસે ચંદ્રનું સંપૂર્ણ ગ્રહણ જોવા મળશે. દરેક રાશિ માટે આ દિવસ કંઈને કંઈ પરિવર્તન લઈને આવશે. જાણો તમારી રાશિ પર આ ચંદ્રગ્રહણની કેવી અસર પડશે. મેષઃ તમે ધ્યેય હાંસલ […]

૧૮ જાન્યુઆરી ૨૦૧૮ : આજનુ ભવિષ્ય -શુભ સંયોગ છે આજે તમારી રાશિ માટે ?

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં. વૃષભ (બ,વ,ઉ) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતા મિત્રો સ્વજનો સાથે […]

સાપ્તાહિક આર્થિક રાશિફળઃ 08 થી 14 જાન્યુઆરી 2018

આર્થિક રીતે કેવું રહેશે તમારું આવનારું અઠવાડિયું જીવન જીવવું અને સારી રીતે જીવવું આ બન્ને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. જીવનમાં તમે જેટલા આર્થિક રીત સદ્ધર હોવ તેટલું સારું અને વૈભવી જીવન જીવી શકો છો. ત્યારે આર્થિક આવક-જાવકની દ્રષ્ટિએ આગમી અઠવાડિયું તમારા માટે કેવું રહેવાનું છે તે જાણીલો.  મેષઃ આર્થિક સ્થિતિ સારી રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈ […]

જો હથેળીમાં X ની નિશાની હોય તો ચેતી જજો – વાંચીને ચોંકી જશો

ઘણા પ્રાચીન સમયથી માનવ જીવનમાં જ્યોતિષશાસ્ત્ર એક અભિન્ન અંગ તરીકે જોડાયેલ છે.જ્યોતિષવિદ્યામાં અનેક પધ્ધતિથી માણસનું ભવિષ્ય બતાવવાનો દાવો કરવામાં આવે છે.આ પધ્ધતિઓને મહ્દઅંશે વ્યવસ્થિત અને તટસ્થ ગણવામાં આવે છે.એવી જ એક શાખા અથવા તો જ્યોતિષવિદ્યાની એક પધ્ધતિ છે – હસ્તરેખા જ્યોતિષ.આમાં માણસના હાથની હથેળીની રેખાઓ અને હથેળીની બનાવટના આધારે ભવિષ્યકથન કરવામાં આવે છે. હસ્તરેખા જ્યોતિષમાં […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!