Mojemoj.com

Best Gujarati Blog

Category: થોડું ધાર્મિક

આ રાશિની સ્ત્રીઓ હમેશા એક સારી પત્ની સાબિત થઇ છે – ક્લિક કરી વાંચો તમારી રાશી આ લીસ્ટ માં છે કે નહિ?

લગ્નએ વ્યક્તિના જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે. એમાં પણ જો સાથીદાર સારો મળી જાય તો જીંદગી સ્વર્ગ મળી જાય છે પરંતુ જો સાથીદાર જ સારો ના મળે તો જિંદગી નર્ક પણ બની જાય છે. જો તમે લગ્ન પછી એક ખુશી જીવન જીવવા માગો છો તો તેના જીવનની ઘણી વાતો ની સાથે સાથે તેની રાશી […]

બાલ બ્રહ્મચારી ગણાતા હનુમાનજીથી સાથે એમના પત્ની ની પણ પૂજા કરવામાં આવે છે – ક્લિક કરી વાંચો વિગત

હનુમાનજીની પૂજા બાલ બ્રહ્મચારીના રૂપમાં થાય છે.પુરાણો સહિત બધી જગ્યાએ હનુમાનજીને આજીવન બ્રહ્મચારી જ બતાવ્યાં છે એ વાત બધા જાણે જ છે.પણ તેલંગાણામાં એક એવું મંદિર પણ છે જ્યાં હનુમાનજીથી સાથે એમના પત્ની માનીને સુવર્ચલાની પણ પૂજા કરવામાં આવે છે!આ મંદિર ખરેખર આપણે એવું વિચારવા માટે મજબૂર બનાવી દે કે,હનુમાનજીના વિવાહ જ શક્ય નથી તો […]

દેશના આ ગામમાં હનુમાનજીની પૂજા નથી થતી, જાણો આ ઘટના પાછળ શું રહસ્ય છે

ભગવાન રામ બાદ સૌથી વધુ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. દરેક કષ્ટોને દૂર કરનાર હનુમાનજી એક માત્ર દેવતા છે જે આજે પણ ધરતી પર હાજરાહજૂર છે અને મુનષ્ય જાતિની રક્ષા કરી રહ્યા છે. હિન્દૂ ધર્મમાં માનનાર ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે, કે જેને હનુમાનજી પ્રિય ન હોય. એવું માનવામાં આવે છે કે કલિયુગમાં આજે […]

જાણો શું છે તુલસી વિવાહ, તેનુ મહત્વ અને કેવી રીતે થાય છે આ વિવાહ

આજે છે કારકત સુદ એકાદશી છે. આ દિવસને વિવિધ નામે ઓળખવામાં આવે છે. આ દિવસને દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહના નામથી પણ ઓળખવામાં આવે છે. કારતક સુદ એકાદશીને દેવપ્રબોધિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે. તેમ જ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલા ભગવાનને જગાડવામાં આવે છે. આ દિવસે […]

રાવણની સોનાની લંકાને માં પાર્વતીએ ભસ્મીભૂત કરેલી – આ રહી વિગતે વાત

રામાયણ એક મહાસાગરની જેમ સદાય ભારતીય સંસ્કૃતિના આયનને દર્શાવી રહેલ મહાકાવ્ય છે. રામાયણની કથા મનુષ્યને જીવનના પાઠ ભણાવે છે, સત્યને વિસ્તારપૂર્વક રજુ કરે છે. આ મહાકાવ્યમાં આવતા અનેક નાના-મોટા પ્રસંગો માનવ જીવનના પ્રત્યેક પાસાને હૂબહુ રજુ કરે છે. એમ કહેવું જરા પણ અનુચિત નથી કે, રામાયણ એ ભક્તિનો, સમર્પણનો, ત્યાગનો ઉપદેશ આપથો ગ્રંથ છે! એના […]

રાધા-કૃષ્ણ ના પ્રેમની વાતો તો બધાએ સાંભળી હશે – ક્લિક કરી વાંચો ના સાંભળેલી વાત

ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ થાય અને સાથે રાધાજીનું નામ ન આવે એ કેવી રીતે સંભવ બને! અજોડ સ્નેહનું ઉદાહરણ એટલે જ તો રાધા-કૃષ્ણ! બંને નામ એકબીજાના પૂરક છે. એટલી હદે કે, એમને અલગ જ ના કરી શકાય. રાધાકૃષ્ણ! કથાઓમાં જુઓ કે નવરાત્રીના ગરબાઓમાં…રાધાકૃષ્ણની લીલાઓના ગુણગાન આજે પણ ભક્તિભાવપૂર્વક ગવાય જ છે. અમુક જાણકારોના કહેવા અનુસાર રાધાજીનું […]

દિવાળીની પૂજામાં આ 12 વસ્તુઓ સામેલ કરો, માતા લક્ષ્મી જરૂર પ્રસન્ન થશે

હિંદુ ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે અને આ સમય દરમિયાન લોકો માતા લક્ષ્મી અને ગણેશની પૂજા કરે છે. એમની પૂજા દ્વારા લોકો પોતાના ઘર માટે સુખ-સમૃદ્ધિની કામના કરે છે અને આ સમયે તેઓ પુરી સાવધાનીથી પૂજા-અર્ચના કરે છે. દિવાળીની પૂજામાં આ 12 વસ્તુઓ સામેલ કરીને પૂજા કરવાથી ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે. દિવાળીની પૂજામાં […]

જીવનસાથી પસંદ કરતા પેલા ચેક કરી લો તેની આંગળીઓ તેમાં છુપાયેલું છે તમાર જીવનનું રહસ્ય

જ્યારે પણ કોઈ વ્યક્તિ લગ્ન કરે છે, ત્યારે તે વ્યક્તિ તેના સાથીના રંગ, ફોર્મ અને ઊંચાઈમાં ફસાઈ જાય છે.પરંતુ તે ભૂલી જાય છે કે આ વસ્તુઓ જ સુખી જીવન માટે જરૂરી નથી, જો તમે જીવનસાથીની શોધમાં છો, તો તેમની આંગળીઓ પર પણ એક નજર જરૂરથી નાખો.કારણ કે અહીં આંગળીઓ તમારા ભવિષ્ય વિશે તમારા જીવનસાથી સાથે જણાશે. […]

શિવભકતો એ વાંચવા જેવી અમુક વાતો – જાણી લો શિવભક્તિ દરમિયાન શું ધ્યાન રાખવુ

પવિત્ર શ્રાવણ માસ હોય ત્યારે વધુ નહિ તો સોમવારે તો ભાવિકો શિવજીની પૂજા-અર્ચનામાં ઘણી ચોક્કસાઈ રાખે છે. વિવિધ પુષ્પો, જળ અને ગુગળધૂપ દ્વારા ભગવાન શિવની પૂજા કરે છે. ઉત્સાહના અતિરેકમાં લોકો અમુક વાતો ભૂલી જાય છે. શિવની પૂજા સમયે અમુક વસ્તુઓ ભૂલથી પણ શિવજીને અર્પણ ન કરવી જોઈએ એ વાતો વિસરી જાય છે. આજે જાણવાની […]

માં અંબેની આરતી ‘જય આદ્યાશક્તિ માં…’ આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ? નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી ‘જય આદ્યાશક્તિ મા…’નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!