Mojemoj.com

Best Gujarati Blog

Category: થોડું ધાર્મિક

ડુંગરપુર શહેર માં છે 355 વર્ષ જૂનું ખોડિયાર માતાજી નું સૌથી પૌરાણિક મંદિર – વાંચો ઈતિહાસ

શક્તિ ની પુજા એ તો દરેક જીવ ના આનંદ નું રહસ્ય છે. શક્તિ સાધના કરવા થી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ શક્તિ ના અનેક રૂપો છે. તે રૂપો માં એક રૂપ છે મા ખોડિયાર નું. ખોડિયાર મા નો ઇતિહાસ ઘણો જ જૂનો છે. તેમાં પણ ખોડિયાર માતા એ તો ચારણો ની મા કહેવાય. તેમના […]

આજે પોષી પૂનમઃ આદ્યશક્તિ મા અંબાજીનું પ્રાગટ્ય – વાંચો માહત્મ્ય

આજે પોષી પૂનમનો પવિત્ર દિવસ છે.પોષી પૂનમ એટલે જગતજનની મા આદ્યશક્તિ અંબાનો પ્રાગટ્ય દિવસ. આજે એક એવો પવિત્ર અને ભક્તિ કરી લેવા જેવો દિવસ છે કે જે એક સ્વયં સિદ્ધ દિવસ છે. આ પવિત્ર દિવસ એટલે પોષી સુદ પૂનમનો દિવસ. પોષી સુદ પૂનમના દિવસે જગત જનની આદ્યશક્તિ મા અંબાનું પ્રાગટ્ય થયું હતું. આજના દિવસે માંના […]

શિવજી નો આ મંત્ર રોજ એક વખત જરૂર બોલવો – આ કારણ છે જેથી શિવજીની કૃપા થશે જ

મહામૃત્યુંજય મંત્રની સ્થાપના… ‘ૐ ત્રયમ્‍બકં યજામહે । સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ । ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।’ મિત્રો મહામૃત્યુંજય મંત્ર એક એવો મંત્ર છે જેનાથી મૃત્યુ પણ ડરી જાય છે. આ મંત્રમાં એટલી તાકાત છે કે યમદુતને પણ પ્રાણ લેતા પહેલા ઘણીવાર વિચાર કરે છે. કારણ કે આ મંત્ર સ્વયં ભોળાનાથને પ્રસન્ન કરે છે. અને ભાઈ જેના પર ભોળોનાથ […]

ઈશ્વર નો સાથ તમારી સાથે છે – જો આ ૩ ચમત્કારિક સંકેત તમને મળતા હોય તો

આ છે ત્રણ એવા સંકેતો કે જે એવું દર્શાવે છે કે ભગવાન તમારી સાથે છે અને તમને મળવા જઈ રહી છે ખુશીઓ… મિત્રો અમુક સંકેતોને માત્ર ઈશારાઓ થી સમજવાના હોઈ છે અને ભગવાન ઘણી વખત આપણને આવા સંકેતો આપતા પણ હોઈ છે. પરંતુ ઘણા અજાણ હોઈ છે અને આવા સંકેતોને સમજી સકતા નથી. ઘણીવાર કુદરતના […]

દાન લીધા વગર વર્ષોથી ચાલે છે વિરપુરનું અન્નક્ષેત્ર. જય જલારામ બાપા

સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુર વચ્ચે વિરપુર નામનું ગામ આવેલું છે, જ્યાં સંત શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે. સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવનમાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં […]

શા માટે સ્મશાનયાત્રામાં ‘રામ બોલો ભાઇ રામ’ બોલવામાં આવે છે? આ છે કારણ

જીવ માત્ર શું છે? આત્માનું ખોળિયું જ કે બીજું કંઇ? વાત સત્ય છે. જીવ પરમ બ્રહ્મનો જ એક અંશ છે. જેનામાં આત્મા વસે છે તે જીવ. આ સાદી ફિલોસોફી તો સર્વ માટે જાણીતી છે. જીવ આવ્યો છે બ્રહ્મના એક અંશરૂપે. આખરે એને ભળવાનું પણ છે બ્રહ્મમાં જ! સંસારની અવિરત ચાલતી ગતિમાંથી માણસ એટલું તો જાણી […]

ભગવાન શિવની ત્રણ પુત્રીઓ પણ છે – લગભગ શિવભકતો આ માહિતીથી અજાણ હશે

હિન્દૂ ધર્મમાં ઘણા દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે, પણ અમુક દેવી-દેવતાઓની પૂજા સૌથી વધુ થાય છે. એમાંથી જ એક દેવ છે ભોળાનાથ એટલે કે ભગવાન શિવ. ભગવાન શિવ વિશે કહેવાય છે કે, તેઓ અત્યંત ભોળા છે, પરંતુ જ્યારે એમને ક્રોધ ચડે છે ત્યારે તેઓ આખી પૃથ્વીનો સર્વનાશ કરવાની ક્ષમતા ધરાવે છે. ભગવાન શિવ પોતાના ભક્તોની […]

બલોચી મુસલમાન કરે છે હિંગળાજ માતાની પૂજા, મંદિરને બચાવવા માટે ઘણી કુરબાની આપી છે

વર્ષોથી પાકિસ્તાની હૂકુમત બલૂચિસ્તાનમાં રહેનાર લોકો પર જુલ્મ કરતી આવી છે. કુદરતનો ખજાનો ગણાતા બલુચિસ્તાનને પાકિસ્તાને ખૂબ લૂંટયું અને સાથે ત્યાંના લોકો પર ત્રાસ ગુજાર્યો. પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય હોવા છતાં બલુચિસ્તાન પર ખૂબ અત્યાચાર થયા. પરંતુ હવે બલુચિસ્તાનનાં નેતાઓ માટે એક નવી આશા જન્મી છે, ભારતની નરેન્દ્ર મોદી સરકારે એમની મદદ માટે આશ્વાસન આપ્યું […]

આ રાશિની સ્ત્રીઓ હમેશા એક સારી પત્ની સાબિત થઇ છે – ક્લિક કરી વાંચો તમારી રાશી આ લીસ્ટ માં છે કે નહિ?

લગ્નએ વ્યક્તિના જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે. એમાં પણ જો સાથીદાર સારો મળી જાય તો જીંદગી સ્વર્ગ મળી જાય છે પરંતુ જો સાથીદાર જ સારો ના મળે તો જિંદગી નર્ક પણ બની જાય છે. જો તમે લગ્ન પછી એક ખુશી જીવન જીવવા માગો છો તો તેના જીવનની ઘણી વાતો ની સાથે સાથે તેની રાશી […]

બાલ બ્રહ્મચારી ગણાતા હનુમાનજીથી સાથે એમના પત્ની ની પણ પૂજા કરવામાં આવે છે – ક્લિક કરી વાંચો વિગત

હનુમાનજીની પૂજા બાલ બ્રહ્મચારીના રૂપમાં થાય છે.પુરાણો સહિત બધી જગ્યાએ હનુમાનજીને આજીવન બ્રહ્મચારી જ બતાવ્યાં છે એ વાત બધા જાણે જ છે.પણ તેલંગાણામાં એક એવું મંદિર પણ છે જ્યાં હનુમાનજીથી સાથે એમના પત્ની માનીને સુવર્ચલાની પણ પૂજા કરવામાં આવે છે!આ મંદિર ખરેખર આપણે એવું વિચારવા માટે મજબૂર બનાવી દે કે,હનુમાનજીના વિવાહ જ શક્ય નથી તો […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!