Mojemoj.com

Best Gujarati Blog

Category: થોડુ દર્દ ભરેલુ

દુનિયાની સૌથી ખતરનાક જેલ – વાંચીને પણ રુંવાડા ઉભા થઇ જશે

બધા દેશોના પોતાના અલગ-અલગ કાયદા કાનુન હોઈ છે. જે લોકો આ કાયદા કાનુન ને તોડે તેને સજા મળે છે. સજા આપવા તેમને જેલમાં નાખવામાં આવે છે. આમ તો બધી જેલોમાં કેદીઓ ની હાલત ખુબ જ ખરાબ હોઈ છે. પરંતુ દુનિયામાં ઘણી જેલો આવી છે કે કેદીયો માટે ખુબજ વધુ ખરાબ છે. આ જેલ કેદીઓ માટે […]

માતાની મદદ માટે દિવસે અભ્યાસ અને રાત્રે ફૂલ વેચે છે આ માસૂમ, જાણો એમની દુઃખદ કહાની

આજે આખી દુનિયામાંથી ગરીબી વિશે જે અહેવાલો સામે આવી રહ્યા છે તે ખૂબ જ નિરાશાજનક છે. ગરીબી એક એવી ઉંડી ખીણ છે કે જેમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. ગરીબીને કારણ જ તે નિર્દોષ બાળકો કે જેમના હાથમાં પુસ્તકો હોવા જોઇએ, તેઓ આજે રસ્તામાં ભીખ માંગતા નજરે ચડે છે. ઘણી વખત ગરીબીને કારણે બાળકો પોતાનું […]

રાધા-કૃષ્ણ ના પ્રેમની વાતો તો બધાએ સાંભળી હશે – ક્લિક કરી વાંચો ના સાંભળેલી વાત

ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ થાય અને સાથે રાધાજીનું નામ ન આવે એ કેવી રીતે સંભવ બને! અજોડ સ્નેહનું ઉદાહરણ એટલે જ તો રાધા-કૃષ્ણ! બંને નામ એકબીજાના પૂરક છે. એટલી હદે કે, એમને અલગ જ ના કરી શકાય. રાધાકૃષ્ણ! કથાઓમાં જુઓ કે નવરાત્રીના ગરબાઓમાં…રાધાકૃષ્ણની લીલાઓના ગુણગાન આજે પણ ભક્તિભાવપૂર્વક ગવાય જ છે. અમુક જાણકારોના કહેવા અનુસાર રાધાજીનું […]

તો આ પ્રયોગ કરવા જેવો છે – દરેક વડીલ મિત્રો ને એક વડીલની પ્રેક્ટિકલ સલાહ

તમે અમદાવાદ/ વડોદરા / રાજકોટ કે સૂરતમાં વસો છો ? ૫૫ / ૫૭ વરસના છો ? સારી નોકરી કરો છો ? જીંદગી નિયમિતતાના પાટા પર છે ? મનમાં એનાં આનંદ , સંતોષ ને ગૌરવ છે ? તો તમારે આ પ્રયોગ કરવા જેવો છે. એક વાર તમારા નગરના કોફી હાઉસમાં જઇને આરામથી બેસો. મૂંઝાશો નહીં . […]

હાર્દિક સ્વાગત – મનગમતા પાત્ર નું પ્રેમભર્યું સ્વાગત

‘સાહેબ..! ‘ઓ સાહેબ..ઓફિસ લોક કરી દઉં?’..રુદ્ર પાછળ જતા બહાદુર જરા ઉચ્ચા સ્વરે બોલ્યો. એના શબ્દો કાને અથડાતા રુદ્ર ની વિચારતંદ્રા તુટી, ‘હેં શું..?’ વિચાર માં ડૂબેલો એ કાંઈ ના સમજ્યો હોય એમ તેણે બહાદુર ને પૂછ્યું, ‘શું કહે છે બહાદુર?’ બહાદુર આશ્વર્ય સાથે ફરી બોલ્યો, “સાહેબ! જાઓ છો..તો ઓફિસ હું બંધ કરી દઉં’ જવાબ માં […]

પરમાત્માને કોતરવા પીડા સહેવી જ પડે

એક મોટો કુસ્તીબાજ મલ્લ હતો. બંને હાથે સિંહની આકૃતિનાં છૂંદણાં છૂંદાવવા ગયો. એણે છૂંદણાં છૂંદનારને કહ્યું, “જુઓ, જ્યારે સિંહ સૂર્યરાશિમાં હતો એ વખતે મારો જન્મ થયો છે. આથી બહાદુરી અને શૂરવીરતામાં હું સિંહ જેવો છું. આ બંને હાથે મને સિંહની આકૃતિ કાઢી આપો.” પેલાએ હાથમાં સોય લઈને સહેજ શરીર પર ભોંકી કે મલ્લ આ સહન […]

ગાંધીજી નો જન્મ દિવસ – Gandhiji Birthday

“હલ્લો કોણ?” “ફોન તે કર્યો છે તુ’કે ને ભાઈ?” “આપ વી.જે.પટેલ બોલો છો ને?” “હા વી.જે.પટેલ જ છું બોલ” “સોરી પણ તમારો અવાજ કાંઈક જુદો લાગે છે, શરદી થઇ છે?” “પહેલાં થતી હતી હવે નથી થતી” “એટલે??..જુવો મને લાગે છે કાંઇક ભૂલ થતી લાગે છે રોંગ નંબર લાગી ગયો લાગે છે”“તો મુકી દે’ ને ભાઈ […]

હું કોણ – દરેક સ્ત્રી ની વાત – Heart Touching

હું !!!!! હું કોણ ?? પહેલા દિકરી પપ્પાની, જી પપ્પા તમે કો’ તેમ. પછિ પત્ની વ્હાલમની, જી વ્હાલા તમે કો’ તેમ. ને હવે મમ્મી દિકરાની; જી બેટા તમે કો’ તેમ. ક્રમે ક્રમે પાત્રો બદલાયા; પણ હું તો જેમની તેમ. હું !!!!! હું કોણ ?? —–અંતિમ

અપૂર્વ કન્યાદાન – Gujarati Story ગુજરાતી વાર્તા

[ સત્યઘટના પર આધારિત આ કૃતિ ‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર લેવામાં આવી છે.] ‘શેઠ, એક અંગત વિનંતી કરવી છે.’ રાજુએ શેઠ રમેશભાઈને સંકોચપૂર્વક, જરા મોકો જોઈને હિંમત ભેગી કરીને પોતાની વાત કહી જ દીધી. રમેશભાઈએ ચશ્માં લૂછતાં-લૂછતાં રાજુ સામે તાકીને પૂછ્યું :‘બોલ, એવી તે કેવી છે તારી અંગત વાત ?’ રાજુએ માંડીને પોતાની વાત કરી […]

નવી માં અને સાચી માં – Real Mother vs Step Mother

એક નાના બાળક ને પૂછવામાં આવ્યું કે તારા ઘર માં સાચું કોણબોલે છે ?તારી નવી માં કેપછી તારી સાચી માં ?છોકરા એ જવાબ માં કહ્યું…મારી નવી માં સાચું બોલે છે …અને મારી સાચી માં ખોટું બોલતી હતી…ત્યાં બેઠેલા બધા નવાઈ પામ્યા કે આવું હોવુજ અશક્ય છે.બધા એ કહ્યું શું ખરેખર આવું જ છે ?છોકરા એ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!