Mojemoj.com

Best Gujarati Blog

Category: દેશ પ્રેમ ની વાત

૧૦ રૂ. થી લઈને ૧૫ લાખ સુધી – એક ફોન કે ક્લિક પર શહીદોને મદદ આ રીતે કરો

પુલાવામાં આતંકીઓએ કરેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા. જ્યારે પણ આવા હુમલા થાય છે ત્યારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર શહીદો માટે શબ્દરૂપી ભાવાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે. પરંતુ દર વખતની જેમ આ વાતને થોડા સમયમાં ભૂલાવી દેવામાં આવે છે. આ શહિદોના બલિદાનનું ઋણ તો કોઈ સંજોગોમાં ચૂકવી શકાય તેમ નથી. પરંતુ તેના પરિવારને […]

પૂર્વ સૈનિકોએ કહ્યું – અમને બોર્ડર પર મોકલો મોદીજી, 40 નાં બદલે 4 હજારને મારીશું – વાંચો વિગત

જમ્મૂ-કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં CRPF નાં કાફલા પર થયેલ આતંકવાદી હુમલાથી હિમાચલનાં નિવૃત સૈનિકોમાં ભારે રોષ છે. જિલ્લા કાંગડાનાં લંજમાં પૂર્વ સૈનિકોએ સડક પર ઉતરીને પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા હતાં. પૂર્વ સૈનિક લીગના પ્રધાન કેપ્ટન કપૂર ગુલેરિયાએ કહ્યું – દેશની જનતાને 40નાં બદલે 4 હજાર જોઈએ, સરકાર ઈચ્છે તો અમને પાછા બોલાવે. તેમણે કહ્યું કે અમે […]

આ ભારતીય ટ્રક ડ્રાઈવરથી પાક સેના પણ થરથર કાંપે છે, 80 પાક સેનાઓ પર ફેરવી દીધો હતો ટ્રક…

આપણા અસીલ હીરો બીજા કોઈને પરંતુ આપણા દેશના ફૌજી હોય છે. જેઓ દિવસ-રાત જોયા વગર દેશની રક્ષા માટે હમેશા તૈનાત હોય છે. પરંતુ અમુક એવા પણ હીરો હોય છે જેઓ ફૌજી ન હોવા છતાં દેશની રક્ષા માટે કંઇ પણ કરી છૂટવા હંમેશા તત્પર હોય છે. આજે આ પોસ્ટમાં તમે આવી જ એક વીરગાથા જણાવીશું, જે […]

IAS પતિ અને IPS પત્નીએ શહીદની પુત્રીને લીધી દત્તક, કહ્યું- આને પણ બનાવીશું IPS

ભ્રષ્ટ અધિકારીઓના મેળામાં અમુક અધિકારીઓ એવા પણ હોય છે, જે માનવતાની મિસાલ આજે પણ જલાવવામાં એક માધ્યમ બનતા હોય છે. આજે આ પોસ્ટમાં અમે તમને એક આવા જ દંપતી વિશે જણાવીશું જેમણે સમાજમાં આજે પણ માનવતા જીવતી હોવાનો દાખલો પૂરો પાડ્યો છે. આજના રાજકારણીઓ દ્વારા માત્ર નિવેદનો કરીને સહાનુભૂતિ મેળવવામાં આવે છે જ્યારે આ દંપતીએ […]

પુલવામા આતંકી હુમલા પર બોલીવુડનો વ્યાજબી ગુસ્સો – બચ્ચને પણ કહ્યું કંઇક આવું

જમ્મુ-કાશ્મીર ના પુલવામા ના અવન્તીપુરા ના ગૌરીપુરા વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) ના કાફલા પર ગઈ કાલે જે આતંકી હુમલો થયો, એ ખરેખર સહન થઇ શકે એવી ઘટના નથી જ . આ દુખદ ઘટનાથી પૂરો દેશ ગુસ્સા માં આવી ગયો છે. અને એટલે જ બૉલીવુડ ના મહાન કલાકારો સહીત ના સેલીબ્રીટી દ્વારા પણ દુઃખ વ્યક્ત કરાયું છે. […]

40 CRPF ની શહાદત વચ્ચે AMU નાં વિદ્યાર્થીએ કરેલ ટ્વિટ વાંચીને લોહી ઉકળી જશે

જમ્મૂ-કાશ્મીરનાં પુલવામા માં થયેલ આતંકી હુમલા બાદ જ્યાં એક તરફ આખો દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે ત્યાં બીજી બાજુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)નાં એક વિદ્યાર્થીએ પોતાની ખુશી વ્યક્ત કરીને સનસની મચાવી દીધી છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં ‘હાઉઝ ધ જોશ, ગ્રેટ સર’ લખીને આ મામલે પોતાની મુર્ખામી વ્યક્ત કરી છે. પ્રાપ્ત સૂત્રો દ્વારા જાણવા […]

સરહદ પર…હદ થઈ ગઈ, એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી, જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી

#સરહદ પર…હદ થઈ ગઈ રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ […]

૧૪ ફેબ્રુઆરી ના આતંકવાદી હુમલાને લઈને આ રીતે મેરેજમાં કર્યો ફેરવાર – સલામ આપ્યા વગર નહિ રહો

મળતી વિગત અનુસાર, શેઠ દેવશી માણેક પરિવાર જે સુરત વસે છે એમને ત્યાં આજે ૧૫ તારીખે લગ્ન પ્રસંગ હતો અને લાખો રૂપિયાનો ખર્ચ થવાનો હતો. ગઈ કાલના આતંકવાદી હુમલા નો વિરોધ દર્શાવવા અને શોક દર્શાવવા આ પરિવારે તાત્કાલિક એવો નિર્ણય લીધો કે લગ્ન માં આટલો ખર્ચ કરીને ઉજવણી કરવાને બદલે આ ખર્ચ શહીદ પરિવારો ને […]

બીમારીને લીધે નાકમાં પાઇપ લગાવી હતી છતાં પણ સંસદમાં રજૂ કર્યું બજેટ – અમિત શાહે આ કહ્યું

ભારતના રાજકારણમાં આજે બહુ જૂજ નેતા એવા જોવા મળે છે જેમનો જુસ્સો તેમની બીમારી કરતાં પણ ઊંચો હોય છે. કંઈક આવા જ જુસ્સાથી ભરેલા છે ગોવાના મુખ્યમંત્રી અને રાજ્યના નાણા મંત્રી મનોહર પર્રિકર. ગોવાના મુખ્યમંત્રી પર્રિકર લાંબા સમયથી બીમારીમાં સપડાયેલા છે તેમ છતાં પણ તેમણે રજા લેવાને બદલે પોતાના કામમાં ધ્યાન આપી રહ્યા છે. કામ […]

આ મહિલાને ડોક્ટર કહેવા કે માણસાઈનું પ્રતીક ! પુત્રીના જન્મ પર ફી જ નથી લેતા

આજના આધુનિક યુગમાં પણ અનેક લોકો એવા છે જે છોકરીઓ અને છોકરાઓ વચ્ચે અસમાનતા ની દીવાલ ઉભી કરે છે દીકરીઓને જ્યાં માતા પિતા બહુ જ માનવામાં આવે છે તો દીકરાઓને ઘરના વારસ તરીકે પુજવામાં આવે છે જોકે આજની દીકરીઓ દીકરાઓથી કોઈ મામલે ઓછી ઊતરતી નથી અને તમામ પ્રયત્નો કરીને પોતાની અલગ ઓળખ ઊભી કરે છે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!