Mojemoj.com

Best Gujarati Blog

Category: પ્રવાસ

યુદ્ધની ધમકી આપતા દેશ નોર્થ કોરિયામાં જતા પણ જેના પગ ડગ્યા નથી – ડોક્ટર જીગર

શું તમે વિશ્વ સાથે વધુ સંપર્ક નહીં ધરાવતા અને વારંવાર પરમાણુ પરીક્ષણો કરીને યુદ્ધની ધમકીઓ આપતા દેશમાં ફરવા જવાનું સાહસ કરશો? ગુજરાતના એક યુવાને આવા દેશનો પ્રવાસ કર્યો. જામનગરના જીગર બરાસરાને એકલા પ્રવાસ કરવું ખૂબ જ પંસદ છે. ત્રીસ વર્ષીય જીગરે અત્યાર સુધી ઉત્તર કોરિયા સહિત વિશ્વના 68 દેશોનો પ્રવાસ ખેડ્યો છે. કેટલાક સમય પૂર્વે […]

સમુદ્ર સપાટીથી 14500 ફૂટ ઉપર રહેલી કુદરતની કમાલ – સ્વીત્ઝરલૅન્ડ ભુલાવી દે તેવું રમણીય લદ્દાખ

યાદ છે માં, તને મેં એક વખત કહ્યું હતું કે મને પર્વતોમાં રહેવું બહુ જ ગમે છે,  મારું પહાડોમાં એક ઘર હોવું જોઈએ.?? તું હસી પડી હતી અને મારી વાત ટાળી દીધી, માત્ર એવું બોલીને કે આ શું ગાંડપણ ચઢ્યું છે તને? આવી રીતે રખડવું એક બે દીવસ સારું લાગે, પાછું તો ઘરે જ આવવાનું […]

પેરીસમા ના આ પાંચ આકર્ષણો વિષે વાંચવાનું ચૂકશો નહિ

પેરીસએ દુનિયાના સૌથી મોટામાં મોટા શહેરોમાનુ એક છે તેને પ્રેમનું શહેર એવુ કહીને પણ સંબોધી શકાય છે.કોઈપણ મુસાફરની સૂચીમાં પેરીસનો સમાવેશ થતો હોય છે.આ એક એવુ શહેર છે કે જે ઈતિહાસથી ભરેલું છે, જેમા અવિશ્વસનીય સ્થાપત્ય,સંસ્કતિ અને કળાનો સમાવેશ થાય છે. જો તમે પેરીસ તરફ જઈ રહ્યા છો તો આ પાંચ ટોચના આકર્ષણો છે. એફિલ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!