Mojemoj.com

Best Gujarati Blog

Category: ફિલ્મી વાતો

વિરાટે “મેરે મહેબુબ કયામત હોગી” ગાઈને અનુષ્કાને આપી સરપ્રાઈઝ – વિડીયો જુવો

Virat Kohli અને અનુષ્કાના લગ્નના કારણે તેમના ચાહકોમાં ખુશી લહેર ફેલાઈ છે પરંતુ હવે અમે લગ્નની પહેલાની વિધિના દરમિયાન એક રોમેન્ટિક વિડીયો લઈને આવ્યા છીએ જેમાં વિરાટ કોહલી અનુષ્કા સામે માટે ગીત ગાઈ રહ્યા છે. મિત્રોની સાથે બેસેલી અનુષ્કા વિરાટ કોહલી આ ગીતને સાંભળ્યા બાદ ઘણી ખુશ જોવા મળી રહી હતી. ક્રિકેટના મેદાન પર ધમાલ […]

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નનો ખર્ચો જોઇને હલી જશો

આ સ્થળે થયાં છે વિરાટ અને અનુષ્કાનાં લગ્ન. જ્યાં એક રાતનું ભાડું છે રૂપિયા 13.5 લાખ. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ લગ્ન કરી લીધાં છે. બન્નેએ ભારતથી દૂર ઈટલીનાં એક હોટેલમાં ધામધૂમથી લગ્ન કર્યા. ફોર્બ્સની રિપોર્ટ મુજબ જે હોટેલમાં આ લગ્ન થયાં છે એ હોટેલ લગ્ન જેવા પ્રસંગો માટે ખૂબ […]

રબને બનાદી જોડી – ઇટાલી માં ૨૨ રૂમ નો વિલા હનીમુન માટે બુક કર્યો

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ ઈટાલીના બોર્ગો ફિનોશિટો વાઈનયાર્ડ રિસોર્ટમાં લગ્ન કરી લીધા છે. એએનઆઈ રિપોર્ટ પ્રમાણે, બંનેએ આજે(11 ડિસેમ્બર) લગ્ન કરી લીધા છે. ચર્ચા છે કે આ બંને ભારતીય સમય પ્રમાણે, આજે રાત્રે આઠ વાગે લગ્નની સત્તાવાર જાહેરાત કરશે. અનુષ્કા શર્માએ ફિલ્મ ‘રબને બના દી જોડી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અહીંયા કર્યાં […]

‘અબ મેરે પાસ ભાઈ નહીં હૈ’ – અમિતાભ બચ્ચને શ્રી શશી કપૂરની યાદમાં લખેલ લાગણી-સભર પત્ર વાંચો

મુંબઈ : બોલીવુડનાં ધુરંધર અભિનેતા શશી કપૂરનાં અવસાન બાદ આખા બોલીવુડમાં ગમગીની છવાઈ ગઈ છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર ખૂબ જ ભાવુક પત્ર લખ્યો છે, જે શશી કપૂર માટે લાગણી-સભર શ્રદ્ધાંજલી છે. પત્રની શરૂઆતમાં બિગ બી લખે છે. ‘હમ જીંદગી કો અપની કહાં તક સમ્ભાલતે, ઈસ કિંમતી કિતાબ કા કાગજ ખરાબ થા.’ શશીજી નાં […]

બોલીવુડના ચાર્મિંગ બોય શશી કપુરે 79 વર્ષની ઉંમરે વિદાય લીધી – ફોટો સફર માણો

જાણીતા ફિલ્મ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક શશી કપૂરનું અવસાન થયું છે. તેઓ 79 વર્ષના હતા. થોડા સમયથી તેઓ બિમાર હતા. 4 ડિસેમ્બરનાં રોજ મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલમાં સોમવારે સાંજે પાંચ વાગીને 20 મિનિટે તેમનું અવસાન થયું હતું. તેમણે હિંદી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, શશી કપૂર ફિલ્મ ઉદ્યોગમાં લાંબા સમય સુધી સક્રિય રહ્યા ન […]

લ્યો બોલો !! આ હિરોઈન પોતાના પતિને રોમેન્ટિક નથી માનતી – કારણ જાણી કાન ઉભા થઇ જશે

મુંબઈ : પોતાની ફિલ્મોમાં હંમેશા રોમાન્સનાં વિવિધ સિન દર્શાવનાર ફિલ્મકાર મોહિત સુરીનું કહેવું છે કે, અસલ જીંદગીમાં તેની પત્ની અને પૂર્વ અભિનેત્રી એવી ઉદિતા ગૌસ્વામી એમને ના કહેવા બરાબર રોમેન્ટિક માને છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, રોમાન્સ સીન એમને કેમ આકર્ષિત કરે છે? આ પ્રશ્નના જવાબમાં સુરીએ જણાવ્યું કે, “તમારે આ વાત મારી પત્નીને […]

મિસ વર્લ્ડ 2017 માનુષી છીલ્લરનો આ વાઈરલ થયેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ

માનુષીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ 2017નું ટાઈટલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. 17 વર્ષ બાદ પહેલી વાર કોઈ ભારતીય સુંદરીએ આ બહુમાન મેળવ્યું છે, ત્યારે 20 વર્ષની આ ભારતીય સુંદરીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દીપિકાના સોંગ પર કરી રહી છે ડાન્સ આ વીડિયોમાં માનુષી દીપિકા પાદુકોણના સુપરહિટ સોંગ […]

ફિલ્મની શૂટિંગ સાથો-સાથ એક મા તરીકેની ભૂમિકા પણ બખૂબી નિભાવી રહી છે આ અભિનેત્રી

‘એ દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મ પછી 44 વર્ષીય ખુબસુરત અભિનેત્રી એશ્વર્યા રાય 2018 માં આવનાર “ફેન્ની ખાન” ફિલ્મથી કમબેક કરશે. આ ફિલ્મમાં એમની સાથે લિડ રોલમાં રાજકુમાર રાવ અને અનિલ કપૂર પણ જોવા મળશે. ફેન્ની ખાન (Fanney Khan) એક મ્યુઝિકલ કોમેડી ફિલ્મ છે. જેની સંભવિત રિલીઝ તારીખ એપ્રિલ-2018 હોય શકે. હાલમાં આ ફિલ્મનું શુટિંગ સાઉથ […]

પોતાના હમશકલ જોઇને સ્ટાર્સને પણ આવી જાય છે ચક્કર – તમે પણ ફર્ક નહિ ઓળખી શકો

OMG!!! દીપિકાની સેમ કોપી છે આ   અહીં બોલિવૂડ સ્ટાર્સના હમશકલને જોઇને સ્ટાર્સને પણ ચક્કર આવી જાય. ઓહ… આ સાઉથની અમલા પોલ તો બિલકુલ દીપિકા પાદુકોણ જેવી દેખાય છે. કોણ છે અસલી અર્જુન કપુર હિતેશ ગ્વાલાની, જે હુબહુ અર્જુન કપૂરની કોપી છે. મુશ્કેલ છે બન્નેના ચહેરામાં ફરક શોધવો. પ્રિયંકા ચોપરાની હમશકલ ઇન્ટરનેટ પર નવપ્રીત બંગા […]

શાહરુખ ખાન ની આ ૫ વાતો અને ૫ ફોટા ક્યારેય નહિ જોયા હોય

2 નવેમ્બર ૧૯૬૫ ના દિવસે જન્મેલ શાહરૂખે ૧૯૮૦ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!