Mojemoj.com

Best Gujarati Blog

Category: ફિલ્મી વાતો

અર્જુને કર્યો અજય દેવગણને લઈને આ મોટો ખુલાસો, કહ્યું “મને તેની જેમ…”

અર્જુન કપૂર જે બૉલીવુડ ના જાણીતા અભિનેતા માથી એક નામ છે, તે પફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર ના દીકરા છે, તેણે  પોતાના કરિયર ની શરૂઆત ઈશ્કબાજ ફિલ્મ થી કરી, તેમણે ખૂબ સારી ફિલ્મો બોક્સ ઓફિસ પર આપી છે, હાફ ગર્લફ્રેન્ડ, ગુંડે, કી એન્ડ કા, ઈંડિયાસ મોસ્ટ વોન્ટેડ, 2 સ્ટેસ જેવી શાનદાર ફિલ્મો માં કામ કર્યું છે, […]

ફાઈવ સ્ટાર હોટેલને પણ ટક્કર આપે છે સલમાન ખાનનો ગેલેકસી એપાર્ટમેન્ટ – બેડરૂમની તસ્વીરો જોઇને આંખો ફાટી જશે

સલમાન ખાન બોલીવુડના ભાઈજાન છે અને તેની ફિલ્મની જેમ એક દબંગ માણસ છે. તેમજ સલમાન ખાને બોલીવુડમાં પૈસાની સાથે નામ પણ પણ મેળવ્યું છે. સાથે જ તેઓ તેના પરિવાર અને દોસ્તી માટે પણ જાણીતા છે. સલમાન તેના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે અને તેનો પરિવાર આજે પણ એકસાથે જ રહે છે, સલમાન હાલમાં ગેલેક્સી […]

બોલીવુડમાં આવ્યા પહેલા બેકરી ચલાવતા હતા આ સુપરસ્ટાર – આ રીતે મળી ઇન્ડસ્ટ્રીઝમાં સફળતા

બોમન ઈરાની બોલીવુડના જાણીતા અભિનેતા છે. તેને પોતાના કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. બોમન ઈરાની “મુન્ના ભાઈ એમબીબીએસ” “3 ઇડીયટ્સ” “જોલી એલએલબી” અને “સંજુ’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કરી ચુક્યા છે. બોમન ઈરાની નો જન્મ 2 ડીસેમ્બર 1959 માં મુંબઈમાં થયો હતો. તમને જાણીને માનવામાં નહિ આવે કે બોમન ઈરાનીએ 42 વર્ષની […]

નરગિસ ફખરીએ ખોલ્યું બોલીવુડનું રાજ – કહ્યું, “હું કોઈ ડાયરેક્ટર સાથે….”

બોલીવુડમાં મીટૂ કેંપેન ની જેમ બીજા ઘણા નામો બહાર આવ્યા છે જેને બોલીવુડમાં કામ કરવા માટે આવેલ નવી છોકરીઓની મજબુરીનો ફાયદો ઉઠાવ્યો. આ નામમાં એવા એવા લોકો સામે આવ્યા છે જેના વિશે લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહતું. આવું લગભગ બધી જ અભિનેત્રીઓ સાથે થતું હોય છે પરંતુ અમુક કોર્પોરેટ કરી લે છે જ્યારે અમુક સંઘર્સ […]

પ્રપોઝના ત્રણ વર્ષ પછી હેઝલે લગ્ન માટે પાડી હતી હા – આ રીતે યુવરાજે જીત્યું હેઝલનું દિલ

બોલીવુડ અને ક્રિકેટનો આ સંબંધ ઘણો જુનો છે. માત્ર એક બે જ નહિ પરંતુ ઘણીબધી એવી જોડીઓ છે જ્યાં હિરોઈને ક્રિકેટરને પ્રેમ કર્યો હોય. પછી તે શર્મિલા ટૈગોર અને મંસુર અલી ખાન પટૌડી હોય કે પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. ઘણી એક્ટ્રેસએ ક્રિકેટરોને તેના જીવનસાથી બનાવ્યા છે. આ લીસ્ટમાં હજુ એક ફેમસ જોડી સામેલ […]

દેવાનંદની એક ઝલક માટે પાગલ થતી છોકરીઓ – બ્લેક કોર્ટમાં જબરદસ્ત એન્ટ્રીને લોકો હજુ કરે છે યાદ

દેવાનંદ તેના સમયના સુપરસ્ટાર હતા. દેવાનંદ માત્ર એક એક્ટર જ નહિ પરંતુ એવા સેલીબ્રીટી હતા કે આખી દુનિયા તેની દિવાની હતી. છોકરીઓ દેવાનંદની એક ઝલક જોવા માટે ઉત્સુક રહેતી. દેવાનંદનું સ્ટારડમ ભલે ઓછો સમય રહ્યું પરંતુ તેને થોડા જ સમયમાં લોકોએ તેને પ્રેમ આપ્યો અને તેને લઈને જે દીવાનગી બતાવી એવું આજકાલ કોઈ જ એક્ટરને […]

‘તારું મોઢું તો જો’ સુંદર ન હોવાને લીધે ડાયરેક્ટરોએ કરી હતી વારંવાર રીજેક્ટ, આજે કરે છે બોલીવુડ પર રાજ, જુઓ તસવીરો

મૂવી ‘હિન્દી મીડિયમ’ ની સફળતા પછી હવે તેની સિક્વલ ‘અંગ્રેજી મીડિયમ’ તૈયાર કરી રહી છે. ઇરફાન ખાનની આ મૂવી એપ્રિલ 2020માં રિલીઝ કરવામાં આવશે. મૂવી હિરોઈન રાધિકા મદને ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની જગ્યા એ લેવામાં આવી છે. આ મૂવીમાં ઇરફાન ખાનની પુત્રીનું પાત્ર રાધિકા મદન પાત્ર ભજવી રહી છે. […]

ફિલ્મોમાં આવ્યા પહેલા પરણિત હતા આ 8 સિતારાઓ – ફેમસ થતા જ આ 3 સિતારાઓએ લઇ લીધા તલાક

બોલીવુડમાં સફળતા મેળવવાનો કોઈ મંત્ર નથી. બસ તમારામાં હુન્નર હોવું જોઈએ અને તમારૂ કિસ્મત સારું હોય તો તમે અહી હિત થઇ શકો છો. સામાન્ય રીતે લોકોનું એવું માનવું હોય કે જો બોલીવુડમાં જવું હોય તો લગ્નના લફડામાં પડવું ન જોઈએ. પહેલા તમારું કરિયર બનાવી લો પછી લગ્ન કરવા. બોલીવુડમાં ઘણાબધા સિતારાઓએ આ રૂલ્સ અપનાવ્યો પણ […]

સલમાન-અમીર થી લઈ ટાઈગર-શ્રદ્ધા સુધી આ 12 સિતારાઓ હતા ક્લાસમેટ – એકને તો પ્રેમ પણ થઇ ગયો…

સ્કૂલના દિવસો સૌથી યાદગાર દિવસો હોય છે. આ એ સમય હોય છે જ્યારે આપણે નવા ફ્રેન્ડ બનાવીએ છીએ. જો કે સ્કૂલ કે કોલેઝ પૂરી થાય એટલે દરેકના રસ્તાઓ અલગ અલગ થઇ જાય છે. ત્યારબાદ ઘણા ઓછા ફ્રેન્ડ્સ વધુ સમય સુધી સાથે રહી શકે છે. એવામાં આજે અમે તમને બોલીવુડના અમુક એવા સિતારાઓ વિશે જણાવવા જઈ […]

કોલેજના દિવસોમાં પણ દિશા પટની લાગતી ખુબ જ સુંદર – આ 6 તસ્વીરો તમારું દિલ જીતી લેશે

દિશા પટની એક એવી યંગ અભિનેત્રી છે જેને ઘણી ઓછી ઉંમરે ગજબની પોપ્યુલારીટી મેળવી છે. દિશાનો જન્મ 13 જૂન 1992 માં થયો હતો હાલ તે 27 વર્ષની છે હાલમાં તે બોલીવુડની એ લીસ્ટની અભિનેત્રીઓના લીસ્ટમાં સામેલ છે. એવામાં અમે આજે તમને દિશાના જીવન સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો જણાવીશું તેમજ સાથે તેની અમુક દુર્લભ અને […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!