Mojemoj.com

Best Gujarati Blog

Category: બાળકો માટે લેખ

મહિલાએ PM મોદીને પૂછ્યો PUBGનો સવાલ, વીડિયોમાં જુઓ PMનો જવાબ

મિત્રો તમને જણાવી દઈએ કે આજરોજ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીની સ્કુલના વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા 2.0’માં સંબોધન કર્યું હતું. મોદીજી બાળકોને આ શિક્ષણ બહારની દુનિયા વિષે જણાવ્યું હતું. માત્ર પરીક્ષા બધું નથી તેની બહાર પણ દુનિયા છેસાથે તેમને વિદ્યાર્થીઓને કીધું હતું કે પરીક્ષાને સ્કુલની જ પરીક્ષા સમજો જિંદગીની નહી. ભણતર સિવાય બીજું […]

દબાવી દબાવીને ટુથપેસ્ટના ઉપયોગથી લઈને મોટી સાઈઝના કપડા લેવા – ૧૭ વાતો સામાન્ય વર્ગની

આપણે બધાએ બાળપણમાં આ અમુક વાતો ચોક્કસ સાંભળી હશે, જેમ કે મમ્મી, આ શર્ટ મોટી થઈ રહી છે, ત્યારે મમ્મીનો જવાબ આ રીતે હોય — કંઈ વાંધો નહીં, હવે તું પણ મોટા થઈ ગયો છે, હવે બે થી ત્રણ વર્ષ માટે કોઈ શર્ટ લેવાની જરૂર નથી. જો તમે પણ મધ્યમ વર્ગમાં જન્મેલા હો તો તમે […]

શરમાળ બાળક ને સ્માર્ટનેસ અને સેલ્ફ કોન્ફીડન્સ થી ભરી દેવાની અદ્ભુત ટીપ્સ

જો તમારું બાળક વધુ પડતું જ શરમાળ છે એની તમને ખબર હોય, તો આજે અમે તમને બધાને ખુબ જ મહત્વની ટીપ્સ આપવાના છીએ. અને જો તમને ખ્યાલ ના હોય, તો નીચેની અમુક પરિસ્થિતિ પર થી નક્કી કરી શકાય. બાળક વધુ પડતું શરમાળ છે એ કઈ રીતે ખ્યાલ આવશે ? ૧) કોઈ મહેમાન આવે ત્યારે, અમુક […]

નવજાત શિશુ માટે માંનું ધાવણ જ ઉત્તમ – ડબલા અને પાવડર થી થઇ શકે છે ભયંકર નુકશાન

સ્તનપાન માટેની આગોતરી જાણકારી શા માટે મેળવવી ? સ્તનપાન એ એક ઉત્તમ શિશુ આહા૨ છે અને ભા૨તમાં મોટાભાગે માતાઓ સ્તનપાનનો ઉત્તમ વિકલ્પ જ પોતાના શિશુ માટે ૫સંદ કરે છે જે ખૂબજ આનંદની વાત છે. ગર્ભાવસ્થામાં ગર્ભના વિકાસ સાથે પેટમાં થતા ફે૨ફારોથી આ૫ વાકેફ ૨હો જ છો પરંતુ આટલા જ મહત્વપૂર્ણ ફે૨ફારો આ૫ના સ્તનમાં ૫ણ સર્જાય […]

ઊંચા ટકાની રેસમાં ફેંકાતા હજારો બાળપણ અને એમના કાતિલ માબાપ 

અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. એમાં પણ બાળકોને તો એ હદે ટ્રેઈનીંગ આપવામાં આવી રહી છે કે હું ભગવાનને માનતાઓ માનીશ કે આ બાળકો જ મોટા થઈને એમના માબાપોને એકલા મૂકી દે. આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે એમના બાળકોને એવી તે રેટ-રેસમાં […]

ગેજેટ પ્રેમી બાળકો અને આપણે – Parenting

ગેજેટ પ્રેમી બાળકો અને આપણે આમ તો હંમેશા હું કહેતો આવ્યો છું કે આપણા બાળકો ગેજેટ ની વચ્ચે એટલા ખોવાઈ ગયા છે કે શેરી રમતો ભૂલી જ ગયા છે. અને શેરી ગલીઓ માં ક્રિકેટ, કબ્બડી, પકડમ પટ્ટી, નારગોલ વિગેરે રમતો રમેલા કોઈ પણ માં બાપ ને આ ગેજેટ પ્રેમી જનરેશન ક્યારેય ગમે નહી. મારા અને […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!