Mojemoj.com

Best Gujarati Blog

Category: બોધ કથા

૨૦૦૦ કરોડના માલિક આ દાદા ની સ્ટ્રગલ – ૫ ફેઈલ છતાં ફૂલ જોશ સાથે આ રીતે કામ કરતા

ધર્મપાલ ગુલાતીનું નામ આવે એટલે તરત જ તમને એમડીએચ મશાલાનું નામ યાદ આવે. જી હા, એમડીએચ મશાલાના માલિક એટલે ધર્મપાલ ગુલાતી જેને કોણ ઓળખતું ન હોય. તેઓને મશાલની બ્રાન્ડ જાતેજ જાહેરાત કરીને બનાવી હતી અને તેની પાછળ ખુબ સંઘર્સ કર્યો હતો. આજે ઘરેઘરે તેમની કંપનીના મસાલા જોવા મળી જશે. ધર્મપાલે સફળતા મેળવવા તેનું આખું જીવન ગાળ્યું, આજે […]

માતાની મદદ માટે દિવસે અભ્યાસ અને રાત્રે ફૂલ વેચે છે આ માસૂમ, જાણો એમની દુઃખદ કહાની

આજે આખી દુનિયામાંથી ગરીબી વિશે જે અહેવાલો સામે આવી રહ્યા છે તે ખૂબ જ નિરાશાજનક છે. ગરીબી એક એવી ઉંડી ખીણ છે કે જેમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. ગરીબીને કારણ જ તે નિર્દોષ બાળકો કે જેમના હાથમાં પુસ્તકો હોવા જોઇએ, તેઓ આજે રસ્તામાં ભીખ માંગતા નજરે ચડે છે. ઘણી વખત ગરીબીને કારણે બાળકો પોતાનું […]

ત્રણેય કાળમાં સત્ય હોય એવું વાક્ય શોધવાનો રાજાનો હુકુમ – અદ્ભુત વાર્તા

બહુ જૂની આ વાત છે. એક રાજાએ એના સૌથી હોશિયાર અને શાણા દરબારીઓને એક કામ સોંપ્યું. શું હતું એ કામ ? જગતની શાણપણવાળી વાત, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ એમ દરેક સમયે સનાતન સત્ય હોય એવી વાત શોધી લાવવાનો હુકમ કર્યો, સાથે એમ પણ કહ્યું કે વાતને લેખિત સ્વરૂપમાં તૈયાર કરવી જેથી આ વર્તમાન તેમ જ […]

ગોવિંદનું ખેતર – ધૂમકેતુની ટૂંકી વાર્તા

નીલી નાઘેરમાં નદીના કિનારા પર ગોવિંદનું ખેતર હતું. ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં પ્રસિદ્ધ પુરુષ લેખાતા. વેપારી આલમના સરદાર તરીકે એનું નામ આસપાસનાં બે-ચાર ગામમાં મશહૂર હતું. ભોળા અને ભલા ખેડૂતોની ધીરધાર આ કામદારને ત્યાં થતી અને રાજપુરના નાનામાં નાના માણસથી માંડીને ત્યાંના ભાયાતી દરબાર જેવા મૂળુભા સુધી રઘુનાથ મહારાજની સુવાસને ઓળખતા. ઘણી વખત સાધારણ […]

દુઃખ : એક ઈશ્વરીય સંકેત છે એ સાબિત કરતી શૈલેશભાઈ સગપરીયાની આ પ્રસંગકથા જરૂર વાંચવી ગમશે

એક ભાઇને બોર ખુબ ભાવે. માણસોને કેરી ભાવે પણ આ ભાઇને બોર કેરી કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે. બોર જોઇને એ પોતાની જાતને રોકી જ ન શકે. એકદિવસ આ ભાઇ એના એક મિત્રની વાડીએ ગયા. મિત્રની વાડીમાં બોરડી પણ વાવેલી અને ખુબ સારા બોર આવેલા. પેલા ભાઇ તો સીધા જ બોરડી પાસે પહોંચી ગયા અને […]

વિદ્યા વિનયથી શોભે છે – સમજવા જેવી વાત

આજે ગંગા નદી પાર કરવા માટે ઘણાં લોકો એક નાવમાં બેઠા. બધાં યાત્રીઓ સાથે નાવ સામેના કિનારા તરફ ધીરે-ધીરે આગળ વધી રહી હતી. નાવમાં એક બુદ્ધિશાળી પંડિતજી પણ બેઠા હતાં. પંડિતજી એ નાવિકને પ્રશ્ન કર્યો, “શું તુ ભૂગોળ વિશે ભણ્યો છો ?” ભોળા જેવો લાગતો નાવિક બોલ્યો, ના, હું ભૂગોળ  વિશે નથી જાણતો. પંડિતજીએ પોતાનાં […]

વ્યક્તિની ધગશ અને મહેનત તેને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે એ સાબિત કરતી વાર્તા

એક મંદિર હતુ,એમાં બધા જ માણસો પગાર ઉપર હતા, આરતી વાળો,પુજા કરવાવાળો માણસ,  ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો…. ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય કે એને ભાન જ રહેતુ નહી, ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો […]

ચાંદીનો સિક્કો કે તાંબાનો સિક્કો ? – સમજવા જેવી શૈલેશભાઈ સગપરીયાની બોધકથા

એક દયાળું રાજા હતો. આજે એમનો જન્મદિવસ હતો. રાજાએ પોતાના જન્મદિવસે એક નિર્ણય કર્યો કે અત્યારે મારે એક સામાન્ય માણસ તરીકે ભગવાનના મંદિરે ચાલીને દર્શન કરવા જવુ છે. મને રસ્તામાં જે પહેલો માંગણ મળશે તેને આજે હું ખુશ કરી દઇશ અને તેને સંતુષ્ટ કરીશ. રાજા પહેરવેશ બદલીને એક સામાન્ય માણસની જેમ બહાર નીકળ્યો. થોડો આગળ […]

લોભને થોભ ના હોય…. શેર બજાર કે ચોર બજાર?

ડુંગરની તળેટીમાં એક રળિયામણું ગામ. આજુબાજુના ગામો વચ્ચે આવેલું આ ગામ શાંતિવાળું અને સંતોષી. લોકો ડુંગરમાં જાય અને ખાધખોરાકી માટેનું એકઠું કરી લાવે.. કોઈ જાતનું દુઃખ નહીં.. ખાઈ પી ને ધુબાકા અને જામો કામો ને જેઠવો!! લોકો ટેસડા કરે ટેસડા!! એક દિવસ ગામમાં એક યુવક આવ્યો અને સાથે એ એક યોજના લાવ્યો.. યોજના સાંભળીને ગામ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!