Mojemoj.com

Best Gujarati Blog

Category: મનોરંજન

હેર સ્ટાઈલ – હાસ્ય થી ભરપુર લેખ

hair-style-min

‘નિમ્મેસભૈ, ટમારું મોનું બરાબર લાગે છ, પન…’ ‘મોનું ? એ વળી શું ?’ ‘ફેઈસ, ટમારો ફેઈસ….’ ‘આઈ સી, મારું મોઢું…..’ ‘એ જ ટો કેઉં છ, કે મોનું ટો ટમારું બરાબર, પન હૅરસ્ટાઈલમાં કાંઈ ગરબડ લાગે છ.’ ગનપટ હુરતીએ કહ્યું. ક્યારેક મને આ ગનપટ હુરતીની વાત સાચી લાગે છે. બીજા કેટલાક લોકોએ પણ મને હૅરસ્ટાઈલ બદલવા […]

પત્નીને ચાર બંગડી વાળી ગાડી નહિ તો ચાર લાખ વાળી રીંગ તો લઇ જ દેવાય

husband-wife-anniversary

લગ્ન ના પંદર વર્ષ વટાવી ચુકેલા પતીપત્ની લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. અતી ભાવાવેશમા આવી પતી એ સ્કુટર તનીષ્કના શોરુમ મા વાળી લીધુ!! શોરુમ જોઇ ને જ પત્ની ધન્ય ધન્ય થઇ ગઇ! બંને અંદર સેલ્સમેન પાસે ગયા. “હલ્લો અમારે સારા વાળી રીંગ જોવી છે!” “જી સાહેબ જરુર, જુઓ આ પ્યોર ગોલ્ડ ની, રેન્જ લગભગ પચીસ […]

મારે ફરી શાળાએ જવું છે – દરેક મોટા થયેલાની ઈચ્છા

મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની પાટલીયે બેસવું છે, અને પાટલી પર બેસવા એ મીઠા ઝગડા દોસ્તારો સાથે કરવા છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની એ મહક લેતાં પહેલા પાને ,સુંદર અક્ષરે મારું નામ લખવું છે. ચોપડીના અંદરના પાને મનમાં આવતા વિચારો ને ચિત્ર કાર બની વ્યકત […]

Parents are Parents

સાંજના સમયે માજી ખુરસીમાં બેઠા બેઠા ગીતા પાઠ વાંચી રહ્યા હતા ! બેડ રૂમમાંથી પુત્ર પુત્રવધુ સાથે સરસ તૈયાર થઈને બહાર આવ્યા ! પુત્ર વધુ બોલી ” બા,ફ્રીજમાં ભાત પડ્યો છે,તે વઘારીને જમી લેજો,અમે પાર્ટીમાં જઈએ છીએ રાત્રે મોડા આવીશું ! ” માજી બોલ્યા ” શાંતિથી જાવ,મારી ચિંતા કરશો નહિ,હું દૂધ ભાત પણ ખાઈ લઈશ […]

ફાંદ, વજન ઘટાડવાની બેસ્ટ ટીપ્સ – Reduce Weight tips

પ્રેક્ટિકલ હેલ્થ ટિપ્સ…. આ કમર અને ફાંદાનો સંબંધ પણ નરનારી જેવો અને ચોલી દામન જેવો છે. એકમાં મેદ વધે એટલે ભેદી રોતે બીજામાં પણ આ વધતો જતો મેદ ભળે. હું આમ તો હજી શેઇપમાં જ છું, પણ છેલ્લા 7-8 મહિનાથી કસરત અને દોરડાં કુદવાનું સાવ, ઠામૂકું મૂકાય ગયું છે, જે હમણાં પાછલાં 3 દિવસથી પાછું […]

નેતાઓ માટે એક અઘરો પ્રશ્ન – ગુજરાતી મોજ Gujarati Fun

ગુજરાતી મોજ – Gujarati Fun !! અઘરો પ્રશ્ન !! એક પ્લેન, દિલ્હી થી મુંબઈ જવા માટે ૬૦ મીનીટ નો સમય લ્યે છે, નવાઈ ની વાત તો એ છે કે મુંબઈ થી રીટર્ન દિલ્હી થાય ત્યારે ૧ કલાક જ લાગે છે !! રાહુલબાબા: અરે યાર, જાય ત્યારે પેટ્રોલ થી ચાલે છે અને રીટર્ન માં ડીઝલ થી […]

ગુજરાતીઓ ની ક્રિએટીવીટી – Gujaratis Creativity

વાહ ગુજ્જુઓ ગણપતી બાપા માટે ગુજરાતીઓ ની ક્રિએટીવીટી ૧. તપેલી માં શીરો ,  ગણપતી બાપા હીરો ૨. વિડીયોકોન, સેમસંગ,  ગણપતી બાપા હેન્ડસમ ૩. સેવ જલેબી ફાફડા ,  ગણપતી બાપા આપડા ૪. લાલ ફૂલ, લીલું ફૂલ,  ગણપતી બાપા બ્યુટીફૂલ ૫. વાટકા માં ચ્યુંન્ગ્મ,  ગણપતી બાપા સિંઘમ ૬. ૧ ગાર્ડ , ૨ ગાર્ડ,   ગણપતી બાપા બોડી […]

ક્યારે બહુ ગુસ્સો આવે – ગુજરાતી રમુજ Gujarati Fun

મિત્રો, અમુક નીયમો કે જે ઘણી વાર આપણને ગાળ બોલવા પર મજબુર કરી દયે છે… થોડો સમય આપીને શાંત દિમાગે વાંચશો તો વધુ મજા આવશે…. તમારાથી જયારે ખોટો નંબર લાગી જાય, ત્યારે કોઈ દિવસ એન્ગેજ ટોન નો મળે… તમે જયારે લાઈન બદલો, ત્યારથી તમે જે લાઈન માં પહેલા હતા એ ફાસ્ટ ચાલવા માંડે… તમે જયારે […]

તમે નાક માં આંગળી નાખો ત્યારે શું કરો છો – Gujarati Fun

જો તમે “એકાંત”મા બેઠા હો અને નાક મા આંગડી નાખો અને એક મોટો એવો ગુંગો બહાર નીકડૅ તો તમે શું કરો??? (૧) બેડ પર લગાવસો.. (૨)દિવાલ પર ચિપકાવસો.. (૩)સોફા પર ચિપકાવસો.. (૪) કે નાનો એવો બોલ બનાવસો.. જવાબ આપવો ફરજીયાત છે…. જો તમે જવાબ નહી આપો તો હુ સમજીશ કે તમે એ ગુંગો ખાઈ ગયા…!!!

“બરફી” મુવી રીવ્યુ – Funny Movie Review

“બરફી” મુવી રીવ્યુ ખરેખર દરેક મેરીડ યુગલ ની રીયલ સ્ટોરી જેવું જ કે જેમાં પતી મૂંગો હોય અને પત્ની ગાંડી હોય * પત્ની ને ગાંડી કીધી છે એમાં કોઈએ વિરોધ ઉઠાવવો નહી – આદેશ થી

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!