Mojemoj.com

Best Gujarati Blog

Category: રમુજી ટુચકાઓ

વોક છે કે મોર્નિંગ – ટોક !!!! | Gujarati Jokes

વોક છે કે મોર્નિંગ – ટોક !!!! | Gujarati Jokes , ગુજરાતી જોક્સ ” બા એ વહેલું ઉઠી જવાય ને ?” ” ભાભી જાગતા પડ્યા હોઈ પણ ઉઠે જ નઈ …ચા બનવું ત્યારે તરત ઉભા “ ” બાપુજી છોકરાવ ને મૂકી નો આવે નિશાળે ? એ ય મારે કરવાનું બોલો ? “ ” મારે એકલી […]

બેડ રૂમ માં લગ્ન પછી ની સુગંધો – Gujarati Jokes

 બેડ રૂમ માં લગ્ન પછી ની સુગંધો – Gujarati Jokes, ગુજરાતી જોક્સ બેડ રૂમ માં લગ્ન પછી કેવી કેવી સુગંધો જોવા મળે 😉 લગ્ન પછી ના ૨-૩ વર્ષ સુધી પરફ્યુમ, ફૂલ, ચોકલેટ, સ્ટ્રોબેરી , દ્રાક્ષ વિગેરે ૩ વર્ષ પછી બેબી પાવડર, જોહનસન ક્રીમ, લોશન, બેબી ઓઈલ વિગેરે… ૧૫ વર્ષ પછી ઝંડુબામ, વિકસ, આયોડેક્સ… અને  ૪૦ […]

૧૨-૧૨-૧૨ રજની ડે – Gujarati Jokes

૧૨-૧૨-૧૨ રજની ડે – Gujarati Jokes હા ભાઈ હા, ખબર છે આજે ઉનીક દિવસ ૧૨-૧૨-૧૨ છે અને બપોરે ઘડીયાર માં કંઇક આવું દેખાશે ૧૨-૧૨-૧૨:૧૨.૧૨.૧૨ પણ શું તમને એ પણ ખબર છે કે આજે રજનીકાંતસાહેબ નો જન્મ દિવસ છે ? ખબર હતી? તો હવે નવી વાત કરું… ચાલો ૧૨+૧૨+૧૨ કેટલા થાય? ૩૬ બરોબર? આજે રજનીકાંત ને […]

છગન ના ઘરે છોકરો થયો – ગુજરાતી જોક Gujarati Joke

છગન ના ઘરે છોકરો થયો ગુજરાતી  જોક્સ – Gujarati Jokes છગન ની વાઇફ પ્રેગ્નેન્ટ હતી.. ડિલિવરી માટે છગને તેની પત્નીને લઈને હૉસ્પિટલ પહોંચ્યો અને એડમિટ કરાવી.. નર્સઃ મુબારક હો, તમારા ઘરે છોકરો થયો છે.. છગન: ઑહ માય ગૉડ, શું ટેક્નોલોજી છે.. જબરું હો …. વાઇફ હૉસ્પિટલમાં છે, અને છોકરો ઘરે જન્મ્યો..!! via-Ketankaka

ઘુંટાઈ ને મરવું ગમે કે એક જાટકે ? છગન નો અઘરો પ્રશ્ન (ગુજરાતી જોક, Gujarati Joke)

ઘુંટાઈ ને મરવું ગમે કે એક જાટકે ? છગન નો અઘરો પ્રશ્ન (ગુજરાતી જોક, Gujarati Joke) છગન એક વખત એની જાડી પાડી પત્ની ચંપા ને અડધી રાતે ઊંઘ માંથી ઉઠાડી ને પૂછે છે છગન: ચંપા ડાર્લિંગ, તને ઘુંટાઈ ઘુંટાઈ ને મરવું ગમે કે એક જાટકે ? ચંપા: એક જાટકે ….. છગન: તો આ તારો બીજો […]

રઘો અને એમનું બાલમંદિર – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ગુજરાતી જોક – Gujarati Jokes રઘો એના મિત્ર કરશન ના ઘરે ગયો એણે પુછ્યુ કે આ કોણ છે ? કેવો શાંતી થી ભણવા બેઠો છે ! ! કરશન > એ મારો બાબો છે અએ એનુ નામ સોમનાથ છે. એવામા એકાએક કરશન ના માથે દડો વાગ્યો અને ઢીમડુ થઇ ગયુ એક છોકરો દડો લઇ ને બાર […]

છગન કાર ની હરરાજી માટે – ગુજરાતી જોક Gujarati Joke

ગુજરાતી જોક – Gujarati Joke એક જગ્યાએ કાર ની હરરાજી ચાલી રહી હતી ૧૦ લાખ ૧૫ લાખ ૨૦ લાખ ૨૫ લાખ છગન ત્યાં ઉભો ઉભો બધું જોઈ રહ્યો હતો બાજુ માં ધમભાઈ ઉભા હતા. છગન: અરે ધમભા, આ કાર ને  જોઈ ને તો ખટારા જેવી લાગે છે, આ બધાય આટલી ઉંચી બોલી કેમ લગાવે છે […]

છગન ને મળ્યો લાવારીસ વાંદરો – Gujarati Monkey Joke

છગન ને એક વાર લાવારીસ વાંદરો મળ્યો…….. તો છગન એણે પોલીસ સ્ટેશન લઇને ગયો……… પોલીસ કહે: આ શું છગનીયા વાંદરું લઈને હાય્લો આયવો … એને ઝુ લઇ જા ટોપા … બીજે દિવસે પોલીસે જોયું તો છગન બસ સ્ટોપ પર ઉભો હતો વાંદરો લઈને…. પોલીસ: એલા, તને કાલે કીધેલું ને , આને ઝુ માં ના લઈ […]

ચંપક સપના માં દુબઈ પોગ્યો – ગુજરાતી જોક Gujarati Joke

ચંપક સપના માં દુબઈ પોગ્યો – ગુજરાતી જોક Gujarati Joke ટીચર – ચંપક, તું ગઈકાલે સ્કુલે કેમ નહોતો આવ્યો? ચંપક – ટીચર, હું ગઈરાત્રે સપનામાં દુબઈ ઓલા જ્ઞાન સાથે ગમ્મત વાળા ધમભા ને મળવા ગયેલો  ટીચર – અને પિન્કી , તું શા માટે શાળાએ આવી ન હતી? પિન્કી – ટીચર, હું ચંપક ને એરપોર્ટ મૂકવા […]

ચંપક થયો ૧૦ માં ધોરણ માં નાપાસ – Gujarati Joke

ચંપક થયો ૧૦ માં ધોરણ માં નાપાસ – ગુજરાતી જોક Gujarati Joke :::: ચંપક અને એનો જોડીદાર ચિન્ટુ S S C માં નાપાસ થયા :::: ચિન્ટુ : અલ્યા ચંપક, આ તો ખરું થઇ ગયુ…. સારુ ના કહેવાય ટોપા… હાલ હવે ખેતરે જઈને કુવા માં ડૂબી મરીએ ચંપક : એવું ના કરાય, ગાંડો થઇ ગ્યો છો […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!