Mojemoj.com

Best Gujarati Blog

Category: રસોઈ

આ રેસિપી ટ્રાય કરો અને ઘરે જ ફટાફટ મિલ્ક કેક જાતે જ બનાવો

વાર-તહેવાર હોય કે ઘરે મહેમાન આવ્યા હોય એટલે ઘરે મીઠાઈ ચોક્કસથી આવે છે પણ આજકાલ મીઠાઈમાં ભેળસેળ ખૂબ વધી ગઈ છે. ભેળસેળ અને મોંઘવારી બન્ને વધ્યા હોવાથી મીઠાઈનો સ્વાદ એકદમ કડવો થઈ ગયો છે. એટલા માટે આજે અમે તમને પોતાના ઘરે મીઠાઈનાં રૂપમાં ‘મિલ્ક કેક’ બનાવવાની સંપૂર્ણ રીત શીખવાડીશું. મિલ્ક કેક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ […]

કેરીના ગોટલામાંથી આ રીતે જાતે જ બનાવો સ્વાદિષ્ટ ફજેતો 😋

ફજેતો એ કેરીની મૌસમમાં સૌના ઘરે બને છે. ફજેતો અથવા રસનો ફજેતો એક પ્રવાહી વાનગી છે. તે અમુક અંશે ઓસામણ, કઢી કે દાળ જેવી વાનગી છે. આ વાનગી પાકી કેરીનો રસ, દહીં, ચણાનો લોટ (બેસન) અને અન્ય મસાલાઓ વાપરીને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરમાં જ્યારે કેરીનો રસ બને ત્યારે તેના ગોટલા ધોઈને તેમાંથી ફજેતો […]

બી અને સેવ સાથે સ્વાદિષ્ટ જામનગરી ઘૂઘરા આ રીતે બનાવો – પ્રદીપભાઈ ની રેસીપી

ઘુઘરા તો અમારે રાજકોટમાં પણ બેસ્ટમબેસ્ટ મળે છે પણ, ઓળખાણ બનાવી છે ‘જામનગરી ઘુઘરા’એ. તો એની રેસિપી પણ એ જ નામે! ઘુઘરા બનાવવા માટે બે ભાગમાં તૈયારી કરવી પડશે. ૧) બહાર નું પડ અને ૨) અંદર ભરવાનું પુરણ. બહારનાં પડ માટે :- ૧ કપ મેંદો, ૨ ચમચા તેલ અને સ્વાદાનુસાર નમક લઈ લોટ ગુંદી લેવો. […]

આ કારણ છે જેથી જાપાનીઝ લોકો ક્યારેય જાડા (મોટા) નથી થતા – લગભગ કોઈને નહિ ખબર હોય

મિત્રો જીવનમાં સ્વસ્થ અને ફીટ રહેવું ખુબ જરૂરી છે અને ઘણા લોકો સ્વસ્થ રેવા કાંઈક ને કાંઈક કરતા જ હોય છે, અમુક દેશના લોકો હેલ્દી અને ફીટ રહે છે પણ તમે જોયું હશે કે જાપાનના લોકો સૌથી વધુ હેલ્દી અને ફીટ રહે છે. તેનું કારણ શું હોઈ શકે? કેમ કે અહીંના લોકો ખાવા પીવામાં ખુબ […]

સુરતમાં આ જગ્યાએ બેસ્ટ સ્ટ્રીટ ફૂડ માણો – ક્લિક કરી વાનગી અને એડ્રેસ વાંચો

ગુજરાતનું બેસ્ટ સીટી એટલે ડાયમંડ સીટી તારીખે ઓળખવામાં આવતું સુરત. સુરતના લોકો ખુબ શોખ ધરાવે છે અને તે ખાવાના પણ ખુબ જ શોખીન છે. સુરતના લોકોને સુરતીલાલા કહેવામાં આવે છે. સુરતીલાલા ખુબ મોજીલા અને ખુબ ટેસ્ટી ખાવાના શોખીન છે. એટલે જ સુરતના ફાસ્ટફૂડ જેવો ચટકો તમને આખા ગુજરાતમાં બીજે ક્યાય ચાખવા નહિ મળે. તમે જાણો […]

ઉપવાસ માટે સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવો – જાણો ફરાળી ઢોકળા બનાવવા ની સરળ રીત

શ્રાવણ મહિનો ચાલે છે, રોજે રોજ કંઇક નવીન ફરાળ હોય તો મોજ જ આવે. ચાલો આજે ફરાળી ઢોકળા ટ્રાય કરીએ. તો ચાલો આજે ફરાળી ઢોકળા બનાવવા માટે તેની રેસીપી આપણી ગુજરાતી ભાષામાં જ જાણી લઇએ..     ફરાળી ઢોકળા બનાવવા માટે જોઈતી સામગ્રી :   ==>       મોરિયો – 200 ગ્રામ ==>      […]

ઠંડકની રાણી એટલે વરીયાળી – ટાઢક મેળવવા આ રીતે બનાવો શરબત

ઠંડકની રાણી વરીયાળી માં અઢળક ગુણો રહેલા છે વરીયાળીનાં ઠંડક આપવાનાં ગુણને આપણાં આયુર્વેદે સ્વિકાર્યો છે એટલે અંશે તેની જાણકારી સર્વ સ્વિકૃત છે. પણ આ સિવાય તેનાં ગુણધર્મો વિશે લોકો અજાણ હોય છે. આજ કાલનાં જુવાનિયાઓ અને જુવાનડીઓમાં અકાળે વાપી સફેદ થઇ જવાની સમસ્યા સર્વ સામાન્ય છે. સફેદવાળની સમસ્યા ધરાવતી સ્ત્રીઓ રોજ વરીયાળી અને સાકરનું […]

આ રીતે ઘરે બનાવો એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ દહીં વડા 👌

હંમેશા સોફ્ટ નથી બનતા દહીં વડા? તમે ઘરે જ દહીં વડા બનાવો છો પરંતુ દર વખતે દહીં વડા સોફ્ટ અને ટેસ્ટી નથી બનતા. આવા સમયે જો તમે આટલી ટિપ્સ ફૉલો કરશો તો તમારા દહીં વડા એટલા સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે કે બધા આંગળા ચાટતા રહી જશે. ખીરામાં ઉમેરો થોડુ દહીંઃ દહીં વડાનું જે ખીરુ બનાવો […]

કડવાં કારેલાનું ખટમીઠું શાક – કાજુકારેલા બનાવવાની બેસ્ટ રીત

કારેલા નું નામ સાંભળતા જ બધાને એમ લાગે કે આ કડવાં શાક ને કેવીરીતે ખવાશે? પણ કારેલા કડવાં છે પણ તેના ગુણ બહુ મીઠાં છે. કાજુ-કરેલા બનાવવા જરૂરી સામગ્રી: કારેલા, કાચીકેરી/લીંબુ, નમક, ગોળ,લાલ મરચું, ધાણાજીરું, આખું જીરું, તેલ, કાજુ, સુકીદ્રાક્ષ કાજુ-કરેલા બનાવવા ની રીત: કારેલાના ગોળ પિતા કાપીને નમક ચોળીને 1/2 કલાક બાજુ પર મૂકી […]

હોળી પહેલા શીખી લો ખજુરની અદ્ભુત વાનગી ‘કસ્ટર્ડ તામિર મોમોઝ’

હોળી આવે ત્યારે આપણે ત્યાં ખજૂર ખાવાનું વિશેષ પ્રચલન છે. ખજૂર સ્વાસ્થ્યપદ સૌથી ઉત્તમ ફળ છે. પણ તેની અવનવી વાનગી વિશે તો તમે નહિં જ જાણતા હોય. ખાસ કરીને સ્વાસ્થ્યપ્રદ ખાવાના તમે શોખીન હોય તો આજે જ બનાવો  કસ્ટર્ડ તામિર મોમોઝ કેવી રીતે બનાવશો કસ્ટર્ડ તામિર મોમોઝ કસ્ટર્ડ તામિર મોમોઝ એ ખજૂરની એક ખાસ વાનગી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!