Mojemoj.com

Best Gujarati Blog

Category: રેસીપી

ટેસ્ટ માં બેસ્ટ – ઈલાયચી શ્રીખંડ બનાવવાની સૌથી સરળ રીત વાંચો

શ્રીખંડ એક ગુજરાતી રેસિપી છે અને હવે તે દરેક જગ્યાએ ફેમસ થઇ ગઈ છે. દરેક તહેવારમાં લોકો તેને ડેઝર્ટ તરીકે પસંદ કરતા હોય છે. મોટાભાગે લોકો બહારથી શ્રીખંડ લાવતા હોય છે પરંતુ તે ઘરે બનાવવામાં પણ એકદમ સરળ છે. તો આજે અમે તમને જણાવીશું ઈલાયચી શ્રીખંડ બનાવવાની રેસિપી. ઈલાયચી શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી : ૨ […]

શિયાળામાં બેસ્ટ એવો ગુંદરપાક બનાવવાની રીત

મારી પાસે ગુંદરપાકની બે રેસીપીઝ છે. એક ઓસડીયાથી ભરપૂર એવી અને બીજી મીઠાઈના સ્વરૂપમાં, કે જે હું બનાવું છું અને મારાં બાળકોને બહુ જ ભાવે છે. ચાલો, પહેલાં આપું ઓસડીયા વાળો ગુંદરપાક. ગુંદરપાક બનાવવા જરૂરી સામગ્રી :- ૧૦૦ ગ્રામ ગુંદર ૧૫૦ ગ્રામ રવો ૫૦૦ ગ્રામ માવો ૧૦૦ ગ્રામ કાજુ-બદામ ટુકડા ૫૦૦ ગ્રામ ખાંડ ૩ ચમચી […]

અલ્કાબેન કહે છે આ રીતે બનાવો બેસ્ટ લીલી તુવેરની કચોરી

‘જ્ઞાન સાથે ગમ્મત’ પેઈજ થકી અમે રોજ તમને નવી નવી રેસીપી મોકલીએ છીએ. આપ લોકોના પ્રેમ ને લીધે રોજ નવી રેસીપી મોકલવાની સાથે આજે ‘લીલી તુવેરની કચોરી’ બનાવવાની બેસ્ટ રીત મોકલીએ છીએ. લીલી તુવેરની કચોરી બનાવવા જરૂરી સામગ્રી: લીલી તુવેર દાણાં 400 ગ્રામ લીલાં મરચાં 5 નંગ લીલાં લવિંગિયા મરચાં 5 નંગ સુકા કોપરાનું છિણ […]

શિયાળામાં ગરમાગરમ, તેલ કે કોઇપણ સુકા મસાલા વગરનું વરાળિયુ (શાકનો ધુંટો)

શિયાળાની ઋતુ એટલે તંદુરસ્તી જાળવવાની ઋતુ. લોકો તંદુરસ્તી જાળવવા અનેક પ્રકારના નુસખા અજમાવે છે. વહેલી સવારે ઉઠીને ચાલવા નિકળી પડે છે. હળવી કસરતો કરીને તન-મનને સ્ફૂર્તિલું બનાવે છે. શિયાળામાં લીલાછમ્મ અને તાજા શાકભાજીનો સ્વાદ સૌ કોઇ માણતા હોય છે. તેમજ અનેક પ્રકારના વ્યંજનોનો આહાર કરતા હોય છે. સુસવાટા મારતી અને શીતગાર સંધ્યાએ અસલ કાઠિયાવાડી સુપ […]

આજની શિયાળુ વાનગી – સ્વાદિષ્ટ રીંગણાઢોકળીની સરળ રેસીપી

શિયાળા માં રોજ અમે તમારા માટે કોઈ નવીન શિયાળુ વાનગીની રેસીપી લઈને આવીએ છીએ. તમારા ઉત્સાહ થી અમને કંઇક ને કંઇક નવું લાવવા માટે પ્રેરણા મળતી જ રહે છે. આજે આશાબેન ઝાલા તરફથી મળેલી આ શિયાળુ વાનગી એટલે કે “રીંગણ ઢોકળી” ની રેસીપી જોઈએ , રીંગણાઢોકળી બનાવવા જરૂરી સામગ્રી રુટીન સૂકા મસાલા ….મીઠું, મરચું, ધાણા,હળદર, […]

આજની સ્વાદિષ્ટ વાનગી – વડી રીંગણનું શાક

આજે માણીશું માનસીબેન પાઠક દ્વારા મોકલેલ મજ્જેદાર ‘વડી-રીંગણ’ ના શાકની રેસીપી વડી રીંગણનું શાક બનાવવા જોઈતી સામગ્રી રીંગણ ચોળાની વડી આદું લીલા મરચાં હિંગ હળદર મરચું મીઠું વડી રીંગણનું શાક બનાવાની રીત સહુ પહેલા, વડી ને ઘી માં શેકી લો. સોનેરી ઘેરો બદામી રંગ થવા દો. ઘી વધુ લેવું જેથી વડી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગશે. […]

એવરગ્રીન શાક એટલે ભરેલા રીંગણા-બટેકા – અલગ જ ટેસ્ટ મેળવવા આ રીતે બનાવો

આમ તો આ શાક દરેક ઘર માં બનતુંજ હોઈ છે પણ આજ થોડું અલગ મારી મમ્મી સ્ટાઇલ માં રીંગણા-બટેકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી : ૭ થી ૮ નાના રીંગણ (નાના ના હોઈ તો રેગ્યુલર પણ ચાલે ) ૫ થી ૬ નાની બટાકી ( નાની ના હોઈ તો ૨ રેગ્યુલર બટાકા લેવા ) કોથમીર નાની […]

સદા નિરોગી રાખતી તાંદળજાની ભાજીના અદ્ભુત ફાયદાઓ વાંચવાનું ચૂકશો નહિ

તાંદળાની ભાજી આમ તો બારે મહિના થાય છે.એના પુખ્ત મોટા છોડ ત્રણેક ફુટની ઉંચાઇ સુધી પહોંચે છે.અને પછી નાના શાખાયુક્ત પર્ણોના વાહક બને છે.તેની મુખ્ય ધરી રતુંમડા બદામી રંગની હોય છે.પર્ણ ભુખરા લીલા રંગના થાય છે.સર્વ હિતકારી એવી તાંદળાજીની ભાજીનું બાફેલું શાક શરીર અને સ્વાસથ્ય માટે સર્વોત્તમ છે. તાંદળાજીની ભાજી વર્ષોથી પ્રખ્યાત છે.માટે તેને આજકાલના […]

ઠંડીમાં મોજ કરાવી દે તેવા બાજરો મેથીના પુડલા કઈ રીતે બનાવશો?

આ પુડલા ખાસ શિયાળો કે ચોમાસામાં જ બને. ઠંડીમાં ખાવાની મજા છે. બાજરો મેથીના પુડલા બનાવવા જરૂરી સામગ્રી: બાજરાનો લોટ ચણાનો લોટ ઘઉંનો લોટ 1 મેથીની ભાજી બારીક સુધારેલ 4 ડુંગળી સળી જેવી સુધારેલ 4 ટમેટા બારીક સુધારેલ બારીક સુધારેલ લીલા મરચાં (તીખું જે મુજબ ભાવતું હોય એટલે લેવા) લીલું લસણ બારીક સુધારેલ હળદર, હીંગ, […]

કારેલા -બટાકા ની ચિપ્સ – ઠંડાગાર થઈ ગયેલ વાતાવરણમા એક ક્રિસ્પી રેસિપી

આજે ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર ભાવીશાબેન લઈને આવ્યા છે કારેલા બટાકાની ચીપ્સ બનાવવાની રીત. જરૂરી સામગ્રી: કારેલા 200 ગ્રામ બટાકા 300 ગ્રામ .વધારે પણ લઈ શકો. કાજુ 50 ગ્રામ 1-2 તમાલપત્ર 1 ટે.સ્પુન ખસખસ જીરુ એક ચમચી મેગી મસાલા મેજીક પાઉચ 1 એક ચપટી હીંગ હળદર અડધી ચમચી ધાણાજીરુ 2 ચમચી લાલ મરચુ એક ચમચી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!