Mojemoj.com

Best Gujarati Blog

Category: વાંચવા જેવુ

નાની ઓરડી માં નાસ્તા બનાવીને વેંચતા હતા, આજે ૪૫૦ કરોડની ઓટોમેટિક ફેક્ટરી ના માલિક

આજે ગુજરાતના દરેક ઘરમાં ગોપાલ નમકીનનું નામ ફેમસ છે. ગોપાલનાં ગાંઠિયા, ચણાની દાળ, સેવ, સિંગ, સેવ-મમરા, વિવિધ ફરસાણ વગેરે નાના બાળકોથી લઈ મોટા લોકો સુધી લોકપ્રિય છે. જોકે આ સફળતા પાછળ ગોપાલ નમકીનનાં માલિક શ્રી બિપીનભાઈ હદવાણીનો સંઘર્ષ અને મહેનત જાણવા જેવા છે. સફળતા માટે જરૂરી છે શરૂઆત- આ મંત્ર કામ લાગ્યો મૂળ જામકંડોરણા તાલુકાના […]

‘માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું’ – કાજલ ઓઝા નો બોલ્ડ પણ બહુ ચર્ચિત ઈન્ટરવ્યુ

આજના મહેમાન કાજલ ઓઝા વૈદ્ય માસિકચક્ર એક એવો શબ્દ છે જે બેઠક રૂમમાં બોલાય તો ઘડિયાળના કાંટા થોભી જાય છે અને ચારેબાજુ મૌન છવાઈ જાય છે. આ મૌનના લીધે ઘણી માન્યતાઓ અને ગેરસમજણો પ્રવર્તે છે. માસિકચક્ર એક કાળી બેગ છે, જે દર મહિને કેમિસ્ટની દુકાનેથી કંઈ લઈને ઘરે આવે છે. આ ચર્ચામાં આજે અમારી સાથે […]

એકદમ સત્ય ભૂત વાર્તા – ડરના મના હૈ

“મુકેશ, તમે મને તમારુ જે એપાર્ટમેન્ટ ભાડે આપેલુ છે તેમાં ભુત થાય છે….” આવી વાત મારો એક નવો ભાડુઆત, જ્યારથી તે રહેવા આવ્યો ત્યારથી લગભગ ઘણીવાર મને ફોનથી અને જ્યારે રુબરુ મળે ત્યારે પણ ઘણી વાર કહેતો… હું તેને સનકી માનીને કે પછી હસીને તે વાત ટાળી દેતો…. પણ તે રહેવા આવ્યાને ત્રણ મહિના થઇ […]

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો દરેકે વાંચવા જોઈએ !

૦૧. જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે. ૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી. ૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે. ૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે. ૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો. ૦૬. […]

એક સ્ત્રીને શું જોઈતું હોય છે ? એક વખત ધ્યાન દઈને વાંચજો અને વિચારજો

રાજા હર્ષવર્ધન યુધ્ધમાં હારી ગયો. તેને હાથકડીઓ પહેરાવીને પાડોશી રાજાની સામે હાજર કરવામાં આવ્યો. પાડોશી દેશનો રાજા પોતાની જીતથી ખુશ હતો એટલે તે રાજાએ હર્ષવર્ધનની સામે એક પ્રસ્તાવ રાખ્યો.. “જો તું એક પ્રશ્નનો ઉત્તર મને લાવીને આપીશ તો અમે તારું રાજ્ય પાછું આપી દઈશું, તે સિવાય ઉમ્ર કેદ માટે તૈયાર રહેજે….પ્રશ્ન છે….. એક સ્ત્રીને ખરેખર […]

તારૂ મારૂ સહિયારૂ – લગ્ન પહેલા દરેક ભાવી પતિ-પત્ની વચ્ચે થતી ચર્ચાની વાત

સાક્ષી અને કુલદીપની સગાઈ ધામેધૂમે થઈ ગઈ.. વેપારી કુટુંબના એકના એક દિકરા કુલદીપ સાથે સરકારી શાળાની શિક્ષીકા સાક્ષીની સગાઈ થવાથી બંને પરિવાર ખૂબ ખુશ હતા.. આ તરફ, અઠવાડીયે બે-ચાર મુલાકાતો અને ફોન પરની સતત વાતો થકી સાક્ષી અને કુલદીપ એકબિજાને ઓળખવાનો પ્રયાસ કરી રહયા હતા.. ”તું પરણીને ઘરે આવે ત્યારે તારૂ એકટીવા લઈ આવજે, જેથી […]

ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હેમુભાઈ ગઢવીને પુણ્યતિથી પર વંદન

તે દિવસ આ ગુજરાતને યાદ હેમુ આવશે – ૨૦ ઓગસ્ટ,૧૯૬૬નો એ દિવસ હતો.શ્રાવણ મહિનાના મીઠા સરવડાં વરસી રહ્યાં હતાં.આખું સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ હેમવરણી ચાદર ઓઢીને કિલ્લોલ કરતું હતું.અને આ વખતે પડધરી ખાતે આકાશવાણીના રાસડાઓના રેકોર્ડિંગના કાર્યક્રમમાં એક નમણી નાગરવેલ જેવો આડત્રીસ વર્ષનો જુવાન અષાઢીલા કંઠે મેદનીને ડોલાવતો ગાતો હતો – મારુ વનરાવન છે રૂડું, હું વૈકુંઠ નહિ […]

GJ3 – ઘટે તો જિંદગી ઘટે ભૂરા…. બાકી કઈ નો ઘટે

રાજકોટ વાળા એટલે નવા કપડા માંથી પોતુ, પોતા માંથી 🏍બાઈક લુછવા નુ ગાભુ, ગાભા માંથી છુટ્ટી દડી રમવા માટે ⚽બોલ બનાવે   રાજકોટ વાળા એટલે ફોન કંપની વાળા પાસે થી પણ બેલેંસ પાછુ મંગાવે   રાજકોટ વાળા એટલે દુનીયા ના કોઈ પણ ગીત પર 💃ગરબા 💃રમી શકે   રાજકોટ વાળા એટલે દુનિયા ના કોઈ પણ […]

શ્રી રામકૃષ્ણ પરમહંસ ના વાંચવા જેવા પ્રેરણાથી ભરપુર પ્રસંગો

(૧)  કોણ મોટો ? … કોઈની પણ તકરાર સહજમાં મિટાવી દે છે ને તેની દ્રષ્ટિ બદલાવી દે છે  એવી વ્યક્તિ ખરેખર મહાન હોય છે. એક વખત સ્વામી રામકૃષ્ણના બે શિષ્યો વચ્ચે વિવાદ જાગ્યો.  એમનો સવાલ હતો કે “ બે માંથી મોટું કોણ ? “  અંતે સમાધાન મેળવવા તે ગુરુ પાસે પહોંચ્યાને કહ્યું કે અમારા વચ્ચે […]

શિવની સાધના અને આરાધના કરતા અધોરપંથના અઘોરીઓની જીવનશૈલી વાંચવા જેવી છે

અઘોર એક પંથ છે અને તેના અનુયાયીઓ અઘોરી છે. અઘોરીઓ જેટલા ડરામણા દેખાય છે તેમના કામ તેનાથી પણ વધારે ડરામણા હોય છે. તેમની રહેણી કરણી અને ખાન-પાન સામાન્ય માણસોથી એકદમ અલગ હોય છે. સ્મશાન તેમનું પ્રિય સ્થાન છે અને બળતાં શબ તેમનું પ્રિય ભોજન. અઘોરીઓ ક્યારેય કોઇની પાસેથી કંઇ પણ નથી માગતા. અઘોરી શૈવ ધર્મ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!