Mojemoj.com

Best Gujarati Blog

Category: વાંચવા જેવુ

2015 સુધી જેને કોઈ ઓળખતું ના હતું એવા હાર્દિક પટેલનાં આંદોલનથી લઈને અત્યાર સુધીની ફોટો સફર

2015 સુધી હાર્દિક પટેલને કોઇ ઓળખતું નહોતું પણ આજે હાર્દિક પટેલ ખૂબ મોટું નામ બની ગયું છે. ગુજરાતમાં હાર્દિક પટેલે 3 વર્ષનાં ટૂંકા ગાળામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. અને તે આ વખતની લોકસભાની ચૂંટણીમાં એક મહત્વનું ફેક્ટર બનીને બહાર આવ્યો છે. જુલાઇ 2015થી શરુ થયેલા પાટીદાર સમુદાયના અનામત આંદોલનથી એક નાનકડો છોકરો […]

પત્નીને નવી ફેશન ભારે પડી, આવું કર્યું કે પતિએ ટાંટિયાં ભાંગી નાંખ્યા

વડીલો કહીને ગયા છે કે, આંધળુ અનુકરણ કોઈ દિવસ ન કરવું. ખાસ કરીને ફેશનમાં તો કોઈ દિવસ નહીં. ફેશન હંમેશા વિવેકપૂર્વક કરવી જોઈએ. જો સમજણ વગર ફેશન કરવામાં આવે તો ક્યારેક હાંસી પાત્ર બનીએ અથવા ઉંધા કાન ગલોટિયું પણ ખાવું પડે. આજે અમે તમને આવી જ એક ફેશનની હાસ્યાસ્પદ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. […]

આ કારણથી બાળક ગર્ભમાં લાતો કેમ મારે છે – આવુ કારણ વિચાર્યું પણ નહિ હોય

જ્યારે તમે કોઈ ગર્ભવતી સ્ત્રીને પૂછશો કે, તમારા ગર્ભમાં રહેલ બાળક લાત મારે ત્યારે તમને કેવું લાગે છે? તો લગભગ દરેક માતાનો જવાબ હશે કે – ” મારૂ બાળક મને લાત નથી મારતું, એ તો મને ગળે ભેટી પડવાની કોશિશ કરે છે”. કહેવાય છે કે જ્યારે બાળક પહેલીવાર પેટમાં કીક મારે એનો મતલબ એવો થાય […]

મળો પાકિસ્તાનના અંબાણી ને – ફોર્બ્સની યાદીમાં નામ નોંધાવનાર શાહિદ ખાનની આટલી સંપતિ છે

આજની દુનિયા પૈસાની દુનિયા છે. આજના સમાજમાં એ વ્યક્તિ જ મહાન અને ઈજ્જતદાર છે, જેની પાસે સૌથી વધુ પૈસા હોય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પોતાની સંપત્તિને કારણે જાણીતા થયા છે. આમાં સૌથી પહેલું નામ આવે છે બિલ ગેટ્સનું. ત્યારબાદ બીજા ઘણા અરબપતિ છે કે જે પોતાના પૈસાને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. […]

શું તમે જાણો છો? અંબાણીનાં જુડવા બાળકોના નામ રાખવા પાછળ છે આ દિલચસ્પ કહાની…

સામાન્ય માણસ હોય કે ધનવાન, દરેક માતા-પિતા પોતાના બાળકોના નામ ખૂબ જ સમજી-વિચારીને રાખે છે. દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીનાં જુડવા બાળકો ઈશા અને આકાશ અંબાણીનાં નામકરણ પાછળ એક દિલચસ્પ વાત છુપાયેલ છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પોતે જ આ બંને બાળકોના નામ રાખ્યા છે. તો ચાલો જાણીએ નામકરણ પાછળની રસપ્રદ વાત. નીતા […]

દેશમાં આ જગ્યાએ આજે પણ બ્રિટીશરાજ ચાલે છે, ભારત સરકાર દર વર્ષે આપે છે કરોડોનું રેવન્યુ

આમ તો ભારત આઝાદ થયો એને સાત દાયકાથી વધુ સમય થઈ ગયો છે અને આપણે બધા ભારતીયો દર વર્ષે પોતાની સ્વતંત્રતાની ઉજવણી પણ કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે હજી પણ આપણાં દેશના એક ભાગમાં બ્રિટીશ સરકારનું રાજ ચાલે છે. જી હાં, કદાચ તમને આ વાત પર વિશ્વાસ ન હોય તો તમને જણાવી […]

લોકો પાસેથી માંગીને કપડાં પહેરે છે આ પૈસાદાર એક્ટ્રેસ, જાણો શું છે કારણ?

અભિનેત્રી હિના ખાનનું નામ ટીવીની સૌથી મશહૂર એક્ટ્રેસમાં સામેલ છે. હિના ખાનને આ ઓળખાણ સ્ટાર પ્લસ પરની સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહલતા હૈ’ દ્વારા મળી. આ સિરિયલ કર્યા બાદ તેણી ઘર-ઘરમાં અક્ષરાનાં નામથી જાણીતી થઈ ગઈ. એકધારા 8 વર્ષ સુધી આ સિરિયલમાં કામ કરીને તેણીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ સૌથી બેસ્ટ એક્ટ્રેસિસમાં નોંધાવ્યું છે. હિના […]

આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા… રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા. […]

જાણો ‘ગરબો’ અને ‘ગરબી’ કેવી રીતે શરૂ થયાં ? રાસરાસડા એટલે શું ? – વાંચો ગરબી નો સાચો અર્થ

‘ગરબો’ અને ‘ગરબી’ (આ બેઉ શબ્દ અલગ અલગ અર્થ થાય, હોંકે !) કેવી રીતે શરૂ થયાં ? રાસરાસડા એટલે શું ? જેના ગર્ભમાં દીવો છે એવો ઘડો એટલે સંસ્કૃતમાં ‘દીપગર્ભો ઘટ’, તેમાંથી થયો ‘દીપગર્ભો’, પછી ‘ગરભો’ અને અંતે ‘ગરબો’ ! તેને માથે રાખી કે વચ્ચે રાખીને થતું વર્તુળાકાર નર્તન પણ કાળક્રમે ‘ગરબો’ જ કહેવાયું. સૌમ્ય […]

ઓમાનના રાજાએ જેમનુ હાર પહેરાવીને સ્વાગત કર્યું – જાણો કોણ છે આ વ્યક્તિ

શંકર દયાલ શર્મા ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ઓમાનની મુલાકાતે હતા. તેઓ રાષ્ટ્રપતિ તરીકે ઓમાનના પ્રવાસે હતા. એરપોર્ટ પર હાજર રહેતા નથી. ઓમાનના રાજા કદી કોઇને લેવા જતા નથી. તેઓ ગમે તે દેશના મહેમાન કે રાષ્ટ્રપતિને તેમના મહેલમાં જ મળે છે. પરંતુ જ્યારે શંકર દયાલ શર્મા ઓમાનની મુલાકાતે આવ્યા ત્યારે તમામ પ્રોટોકોલ છોડીને એરપોર્ટ પર હાજર રહ્યા. […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!