Mojemoj.com

Best Gujarati Blog

Category: સમાચાર

જીયોના ગ્રાહકો માટે આવ્યા ખુશીના સમાચાર : આ રીતે જોડાઈ શકશે Non Jio ગ્રાહકો પણ

રિલાયન્સ જીયો અન્ય કંપની કરતા હંમેશા એક ડગલું આગળ રહેવા માંગે છે. આ જ કારણ છે કે, તે સતત નવી-નવી ઓફર રજું કરતું રહે છે. હવે જીયોએ નવી અને ઉપયોગી એવી ત્રણ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ ત્રણેય એપ્લિકેશન એકદમ મફત છે. ચાલો જાણીએ આ નવી એપ્લિકેશન વિશે….. (1) Jio Group Talk (જીયો ગૃપ ટોક) […]

અને પરણી જ ગયો આ વીરલો પણ – કોડા-કોડી ની રમત માં હાર્દિક જીત્યો કે હાર્યો આ રહ્યો ફોટો

પાટીદાર અનામત આંદોલનનાં યુવા નેતા હાર્દિક પટેલે દિગસર ખાતે કિંજલ પરીખ સાથે લગ્ન કરી લીધા છે. હાર્દિકે પોતાની બાળપણની મિત્ર સાથે સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા છે. લગ્નમાં પરિવાર તેમજ નજીકના સગાને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે પાટીદાર નેતા હાર્દિક પટેલના લગ્ન 27 જાન્યુઆરીએ સંપન્ન થયા છે. જેના કેટલાક ફોટો […]

આ તારીખે યોજાશે હાર્દિક પટેલનાં લગ્ન – ક્લિક કરી જોઈ લો હાર્દિકની થનાર પત્ની કોણ છે

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં યુવા નેતા હાર્દિક પટેલ લગ્ન કરવા જઈ રહ્યા છે. હાર્દિક પટેલ 27 જાન્યુઆરીનાં રોજ પોતાની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. સુરેન્દ્રનગર જિલ્લાના દિગસાર ગામ ખાતે હાર્દિક અને કિંજલના લગ્ન યોજાશે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, આ લગ્ન સમારંભ ખૂબ જ સાદગીથી ઉજવવામાં આવશે. લગ્નમાં લગભગ 100 લોકોને આમંત્રિત […]

પાકિસ્તાન ને થરથર કમ્પાવતું મોદીનું રૂપ – હજીરા વિડીયોની સોશિયલ મીડિયામાં ધૂમ

શનિવારના રોજ આજે હજીરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી L&Tના આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. અહી તેમનો એક અલગ જ  અંદાજમાં જોવા મળ્યા હતા અને વાયરલ પણ થઇ ગયો. ભારત પાકિસ્તાનની સરહદ પર હમણાં છેલ્લાં કેટલાંય સમયથી પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવામાં આવેલી આ તોપ સરહદ પર […]

અમદાવાદમાં દુબઈ જેવો શૉપિંગ ફેસ્ટિવલ, આ મૉલમાં શૉપિંગ કરીને જીતો 10 કરોડનાં ઈનામ

વાયબ્રન્ટ સમિટની આ 9મી સિઝનમાં આ વર્ષે 17થી 28 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં પ્રથમવાર શોપિંગ ફેસ્ટિવલ શરૂ થયો છે. રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલ આ મેગા શોપિંગ ફેસ્ટિવલ દુબઈમાં યોજાતા ફેસ્ટિવલ જેટલો જ ભવ્ય છે. આ ફેસ્ટિવલમાં પૂર્વ અમદાવાદના નિકોલથી પશ્ચિમ અમદાવાદના છેક બોપલ સુધીના બંને તરફના પટ્ટાને […]

સૌરાષ્ટ્ર પર સરકાર મહેરબાન! AIIMS બાદ આપી આ બીજી મોટી ભેટ – વાંચો અહેવાલ

આગામી લોકસભા ચુંટણી આડે હવે જુજ મહિનાઓ જ રહ્યા છે ત્યારે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજકોટમાં AIIMS ની મંજૂરી પર મહોર મારીને સૌરાષ્ટ્રવાસીઓને ખુશ કર્યા છે ત્યારે રાજ્ય સરકાર પણ જાણે સૌરાષ્ટ્ર પર મહેરબાન થઈ હોય એમ રાજકોટ ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્રીય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે એમોયુ સંપન્ન કરીને સૌરાષ્ટ્રને એક […]

પતંજલી ‘સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ’ – અનેક મફત સુવિધાઓ સાથે… અધધ એક રૂપિયામાં આટલો ડેટા મફત?

યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલી પોતાનો વ્યવસાય આગળ ધપાવવા માટે સતત કાર્યશીલ છે. દેશભરમાં સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપ્યા બાદ પતંજલીએ ટેલિકોમ જગતમાં પણ પગ મુકી દીધો છે. પતંજલિએ એક ઇવેન્ટનું આયોજન કર્યુ હતું જ્યાં તેણે ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL સાથે પાર્ટનરશીપ કરી છે. સાથે જ તેણે પોતાનુ 4જી સિમ કાર્ડ […]

કંકોત્રીમાં PM મોદી વિશે કંઈક એવું લખ્યું કે જે વાંચીને તમે દંગ રહી જશો – જુવો પૂરો અહેવાહ

ભારતીય લગ્ન-પ્રસંગ ખૂબ જ ખાસ હોય છે. આ શુભ પ્રસંગની શરૂઆત લગ્નની કંકોત્રીથી થાય છે. આજકાલ દરેક કુટુંબ પોતાના બાળકોના લગ્નની કંકોત્રી કે રિસેપ્શન કાર્ડને એકદમ સ્પેશિયલ બનાવવાની કોશિશ કરે છે. આપણે અવારનવાર છાપામાં વાંચીએ જ છીએ કે, કોઈકે ચકલીના માળા જેવી, કોઈકે સોનાની તો કોઈકે એટીએમ જેવી કંકોત્રી છપાવી છે. આવી જ એક કંકોત્રી […]

અંતે રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત, રાજકોટમાં ૨૦૦ કરોડના ખર્ચે AIIMS બનશે

ઘણા ઇફ્સ અને બટસ પછી આખરે સૌરાષ્ટ્રના રાજકોટને એઇમ્સ ની ફાળવણી કરવામાં આવી છે રાજકોટના ખંડેરી નજીક AIIMS બનશે સાથે સાથે અહીં એક રિસર્ચ સેન્ટર પણ બનાવાશે એવું વિગતમાં મળી આવેલ છે. એઈમ્સની અંદર તમામ પ્રકારના રોગોની સારવાર મળશે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને એઇમ્સ માટે ૧૨૦ એકર જમીન વિનામૂલ્યે આપવામાં આવશે. આ જાહેરાત આજે […]

મેગી બનાવતી કંપની નેસ્લેએ કર્યો આ સનસનાટી ભર્યો ખુલાસો – આ હોય છે મેગી ના કન્ટેન્ટ માં!

નેસ્લે કંપની કે જે ‘ટેસ્ટી પણ અને હેલ્દી પણ’ નો દાવો કરી રહ્યા છે અને સાથે સાથે ‘બે મીનિટમાં મેગી’ બની જાય એના માટે જાણીતી કંપની નેસ્લે ઈન્ડિયાની ઉપાધી વધી હોય એવું લાગે છે. ભારતીય સુપ્રીમ કોર્ટે નેસ્લે ઈન્ડિયા વિરૂદ્ધ રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ પંચમાં સરકારને કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવાની મંજૂરી આપી દીધી છે. […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!