Mojemoj.com

Best Gujarati Blog

Category: સમાચાર

જો પોલીસ મને એક ગાળ આપશે તો હું 10 આપીશ, મેં ગાળોમાં પીએચડી કર્યું છે

હાલમાં જ અમદાવાદના રાજદ્રોહ કેસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાને જામીન મળ્યા છે અને હવે વરાછા પોલીસે એને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરવાના ગુનામાં પકડ્યો હતો. અલ્પેશની ધરપકડ થતાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટના બાબતે અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, મારી ઓફિસની નીચે હું મારી ગાડી પાર્ક કરી રહ્યો હતો. ત્યારે […]

અકસ્માત જોતા જ મુખ્યમંત્રીએ તાત્કાલિક પગલાં લીધા – ક્લિક કરી માનવતા ના ફોટા જુવો

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગત મોડી સાંજે ગાંધીનગરથી અમદાવાદ જઇ રહ્યા હતા ત્યારે રાયસણ પાસે એક વાહન પલ્ટી ખાય જતા સર્જાયેલ અકસ્માત જોતા તેમણે તરત પોતાનો કાફલો રોકાવી દીધો હતો અને પોતે નીચે ઉતરીને વાહનનાં મુસાફરોના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે મુસાફરોને ત્વરાએ મદદ કરવા માટેની જરૂરી સુચનાઓ અધિકારીઓને આપી હતી. CM રૂપાણીએ વધુ એક વખત […]

ગુજરાતના વાહનચાલકો આનંદો – આવી ગઈ છે ખુશખબર; આ મુદત હવે સરકારે વધારી દીધી છે

રાજ્યમાં રસ્તા પર ફરતા જૂના વાહનોમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા નવી નંબર પ્લેટ લગાવવા માટે હવે છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2018 જાહેર કરવામાં આવી છે. આરટીઓ ખાતે વાહન ચાલકોના ધરાસાને ધ્યાનમાં રાખીને સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ છે કે, હાઈ સિક્યોરીટી […]

કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટી ગિફ્ટ, પુરૂષોને પણ મળશે 730 દિવસની ચાઈલ્ડ કેર લીવ

નવા વર્ષની શરૂઆત પહેલાં મોદી સરકારે કર્મચારીઓને સૌથી મોટી ગિફ્ટ આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ફક્ત મહિલા કર્મચારીઓને જ બાળકોની સંભાળ માટે CCL (ચાઇલ્ડ કેર લીવ) ઉપરાંત ગર્ભાવસ્થામાં 180 દિવસની પગાર સાથેની મેટરનિટી લીવની જોગવાઈ હતી. જો કે, હવે આ નિયમ મુજબ પુરુષો પણ તેમના બાળકોની સંભાળ માટે આવી રજા લઇ શકશે. તમને જણાવી […]

ગૌરવવંતા સમાચાર – ભારતનાં ડ્રિમ પ્રોજેકટ ‘ગગનયાન’ ને મંજૂરી, 3 વ્યક્તિ 7 દિવસ રોકાશે અંતરિક્ષમાં

15મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાને 2022 સુધીમાં માનવ સહીત અંતરિક્ષ યાત્રા યોજવાની વાત કરી હતી. ત્યારબાદ ઈસરો દ્વારા તે અંગે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓને અંતરિક્ષમાં મોકલવાની યોજના છે. તેથી જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઈસરોના મિશન ગગનયાન માટે કેબિનેટે 10 […]

આ એક કામ જલ્દી કરી લો, નહીંતર 1 જાન્યુઆરીથી ચેક બાઉન્સ થતા રોકી નહિ શકો

સામાન્ય રીતે તો ચેક બાઉન્સ થવાના ઘણાં કારણો છે. બેન્ક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય, સિગ્નેચર મેચ ન થતી હોય, ઓવરરાઈટિંગ કે ચેકચાક હોય અથવા તો ચેકની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે ચેક બાઉન્સ થાય છે. ટૂંકમાં ખાતાધારકનું જે બેન્કમાં એકાઉન્ટ હોય તે બેન્ક જ્યારે ચેકને લેવાનો ઈનકાર કરી દે ત્યારે ચેક બાઉન્સ થાય […]

RBI લોન્ચ કરશે રૂ.20ની નવી નોટ, એક ક્લિક પર જાણો જૂની નોટનું શું થશે ?

8 નવેમ્બર 2016માં આવેલ નોટબંધી બાદ ભારતીય ચલણમાં ઘણા ફેરફાર થયા છે. જેમાં આપણે બધાએ રૂપિયા 2000, 500, 200, 100, 50 અને 10ની નવી નોટનાં દર્શન કર્યા અને આ બધી નોટો એકદમ આકર્ષક અને રંગબેરંગી છે. હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડશે. આ જહેરાતને પગલે ભારતીય નાગરીકોમાં […]

20 દિવસ પહેલા જ આ ડ્રાઈવરની નોકરી મળી અને…. – ક્લિક કરી જુવો વિડીયો

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે સાંજે નવસારીથી અમલસાડ જતી બસ નંબર GJ18Y6575 નવસારી બસ ડેપોમાં આવી રહી હતી. આ જ સમયે બસ ડેપોના સ્ટેન્ડ નજીક પહોંચતા અચાનક જ બસની સ્પીડ વધી અને ત્યાં ઊભા રહેલા 4 મુસાફરોને અડફેટે લીધા હતા. જેમાંથી બે મહિલાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક પુરૂષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત […]

નોકરી કરનાર લોકો માટેનાં સૌથી મોટા બ્રેકીંગ ન્યુઝ – હવે તમને ગેરેન્ટેડ આટલું વેતન મળશે જ

કેટલાક ઉદ્યોગોમાં કામદારોને ખૂબ જ ઓછું વેતન ચુકવવામાં આવે છે અને તે અસંગઠિત અને નિરક્ષર હોવાને કારણે તેમનું ખૂબ જ શોષણ કરવામાં આવે છે. ઉપરાંત હવે તો સરકારી તથા અર્ધ સરકારી કચેરીઓના કોન્ટ્રાકટ વર્કરોને પણ ઓછું વેતન આપીને ખુલ્લેઆમ શોષણ કરાય છે. લઘુત્તમ વેતન ધારો કેટલાક શેડ્યુલ રોજગારમાં લઘુત્તમ વેતનનાં દર નક્કી કરવાનું સૂચન કરે […]

આ ચાર ભારતીય ક્રિકેટરોની ખરાબ આદતો વાંચવી જ રહી – તમને ખબર નહિ જ હોય

‘દુનિયા મેં દો તરહ કે લોગ હોતે હૈ – અચ્છે ઔર બુરે!’ આ ડાયલોગ તો સાંભળ્યો જ હશે. ‘માય નેમ ઇઝ ખાન’માં શાહરૂખ ખાન એના સ્પેશિયલ અંદાજમાં ફટકારે છે. વાતેય સાચી છે. કોઇ પણ વ્યક્તિ સિક્કા જેવી છે કે જેની બે બાજુઓ હોય છે, સારી અને ખરાબ. પુરાણથી લઇને ઇતિહાસ સુધી અને ઇતિહાસથી વર્તમાન સુધી, […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!