Mojemoj.com

Best Gujarati Blog

Category: સમાચાર

આ એક કામ જલ્દી કરી લો, નહીંતર 1 જાન્યુઆરીથી ચેક બાઉન્સ થતા રોકી નહિ શકો

સામાન્ય રીતે તો ચેક બાઉન્સ થવાના ઘણાં કારણો છે. બેન્ક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય, સિગ્નેચર મેચ ન થતી હોય, ઓવરરાઈટિંગ કે ચેકચાક હોય અથવા તો ચેકની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે ચેક બાઉન્સ થાય છે. ટૂંકમાં ખાતાધારકનું જે બેન્કમાં એકાઉન્ટ હોય તે બેન્ક જ્યારે ચેકને લેવાનો ઈનકાર કરી દે ત્યારે ચેક બાઉન્સ થાય […]

RBI લોન્ચ કરશે રૂ.20ની નવી નોટ, એક ક્લિક પર જાણો જૂની નોટનું શું થશે ?

8 નવેમ્બર 2016માં આવેલ નોટબંધી બાદ ભારતીય ચલણમાં ઘણા ફેરફાર થયા છે. જેમાં આપણે બધાએ રૂપિયા 2000, 500, 200, 100, 50 અને 10ની નવી નોટનાં દર્શન કર્યા અને આ બધી નોટો એકદમ આકર્ષક અને રંગબેરંગી છે. હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડશે. આ જહેરાતને પગલે ભારતીય નાગરીકોમાં […]

20 દિવસ પહેલા જ આ ડ્રાઈવરની નોકરી મળી અને…. – ક્લિક કરી જુવો વિડીયો

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે સાંજે નવસારીથી અમલસાડ જતી બસ નંબર GJ18Y6575 નવસારી બસ ડેપોમાં આવી રહી હતી. આ જ સમયે બસ ડેપોના સ્ટેન્ડ નજીક પહોંચતા અચાનક જ બસની સ્પીડ વધી અને ત્યાં ઊભા રહેલા 4 મુસાફરોને અડફેટે લીધા હતા. જેમાંથી બે મહિલાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક પુરૂષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત […]

નોકરી કરનાર લોકો માટેનાં સૌથી મોટા બ્રેકીંગ ન્યુઝ – હવે તમને ગેરેન્ટેડ આટલું વેતન મળશે જ

કેટલાક ઉદ્યોગોમાં કામદારોને ખૂબ જ ઓછું વેતન ચુકવવામાં આવે છે અને તે અસંગઠિત અને નિરક્ષર હોવાને કારણે તેમનું ખૂબ જ શોષણ કરવામાં આવે છે. ઉપરાંત હવે તો સરકારી તથા અર્ધ સરકારી કચેરીઓના કોન્ટ્રાકટ વર્કરોને પણ ઓછું વેતન આપીને ખુલ્લેઆમ શોષણ કરાય છે. લઘુત્તમ વેતન ધારો કેટલાક શેડ્યુલ રોજગારમાં લઘુત્તમ વેતનનાં દર નક્કી કરવાનું સૂચન કરે […]

આ ચાર ભારતીય ક્રિકેટરોની ખરાબ આદતો વાંચવી જ રહી – તમને ખબર નહિ જ હોય

‘દુનિયા મેં દો તરહ કે લોગ હોતે હૈ – અચ્છે ઔર બુરે!’ આ ડાયલોગ તો સાંભળ્યો જ હશે. ‘માય નેમ ઇઝ ખાન’માં શાહરૂખ ખાન એના સ્પેશિયલ અંદાજમાં ફટકારે છે. વાતેય સાચી છે. કોઇ પણ વ્યક્તિ સિક્કા જેવી છે કે જેની બે બાજુઓ હોય છે, સારી અને ખરાબ. પુરાણથી લઇને ઇતિહાસ સુધી અને ઇતિહાસથી વર્તમાન સુધી, […]

ક્યારે સુધરશુ આપણે? અકસ્માતની લાઈનો લાગી છે – ફરી શરુ થયેલા એક સુખદ પ્રવાસનો લોહિયાળ અંત

હજુ સુરતના વિદ્યાર્થીઓનો ડાંગ પાસેનો અકસ્માત ભુલાયો નથી ત્યાં આ બીજો અકસ્માત સામે આવ્યો છે. આ બસમાં પણ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ ભર્યા હતા. ક્યારે સુધરશુ આપણે? ક્યારે આપણે ટ્રાફીક અને સલામતીનાં નિયમોનું પાલન કરીશું? અફસોસ તો એ વાતનો છે કે, આજકાલ તો ભણેલા ગણેલા લોકો પણ આવી ભૂલો કરી બેસે છે…. જી હાં, હમણાં […]

જીયોની ક્રિસમસ ગીફ્ટ – નવો ધમાકો આ સર્વિસ 5 વર્ષ સુધી એકદમ મફત મળશે – ક્લિક કરી વાંચો વિગત

પોતાના યૂઝર્સ માટે હંમેશા એકથી એક દમદાર ઓફર રજૂ કરનાર રિલાયન્સ જીયો આ વખતે ક્રિકેટ પ્રેમીઓ માટે આ ખાસ ઓફર લાવ્યું છે. જિયોના અધિકારી મુજબ, લેટેસ્ટ ટેકનોલોજી પર આધારિત 5G સર્વિસ શરુ કરવા માટે રિલાયન્સ જિયો ઓપ્ટિકલ ફાઇબરનો ઝડપથી વિસ્તાર કરી રહી છે. ટેલિકોમ ક્ષેત્રની મુખ્ય કંપની રિલાયન્સ જીયોએ સ્ટાર ઇન્ડિયાની સાથે પાંચ વર્ષનો કરાર […]

4 જાન્યુઆરીનું રાશિફળ: જાણો, તમારી સાથે આજના દિવસમાં શું શુભ થવાનું છે?

મેષ(Aries): તમારી આત્મીયતા અધિક સંવેદનશીલ બનશે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. મહત્વપૂર્ણ કાગળો આજના દિવસે ન કરવા. વૃષભ(Taurus): ચિંતામાં ઘટાડો અને સ્ફૂર્તિ, ઉત્સાહનો અનુભવ થશે.પરિવાજનો પર ખાસ ધ્યાન આપવું. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થશે. આર્થિક આયોજન પૂરા થશે. મનપસંદ ભોજન મળશે. મિથુન(Gemini): આજે તમને કાર્યમાં સફળતા મળશે, પરંતુ થોડો સમય […]

જયારે બબીતાજી’ને હોટ અંદાજમાં જોતા મલકાયેલા ‘જેઠાલાલ’ – જુવો તસવીરો

થોડા સમય પહેલા મુંબઈમાં ‘સબ સતરંગી પરિવાર એવોર્ડ્સ’ ફિલ્મ સિટીમાં યોજાઈ ગયા. આ પ્રસંગે સબ ટીવીની સીરિયલ્સના મોટા ભાગના કલાકારો હાજર રહ્યાં હતાં. બોલિવૂડ સ્ટાર્સ રવિના ટંડન અને એવલિન શર્મા આ પ્રસંગે ખાસ હાજર રહ્યાં હતાં. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસીત મોદી પોતાની પત્ની સાથે આવ્યા હતાં. દયાભાભી એટલે કે દયા વાકાણી અને […]

RJ ધ્વનિત ના પુસ્તક Morning Mantra નું શ્રી રમેશ ઓઝાની હાજરીમાં વિમોચન

અમદાવાદ જેના અવાજ થી જાગૃત બની જાય છે એવા લોકલાડીલા RJ Dhvanit નું તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ વિટામિન She આવેલું અને ખુબ સફળ રહ્યું. ત્યાર બાદ આજે સવારે નવભારત પુસ્તક મંદિર ના સૌજન્ય થી અમદાવાદ ખાતે એમના ગુજરાતી પુસ્તક Morninig Mantra નું ભવ્ય વિમોચન થયેલ છે. જયારે આજે સવારે પુસ્તકનું વિમોચન થયું જેમાં પાવન ઉપસ્થિતી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!