Mojemoj.com

Best Gujarati Blog

Category: સ્વાસ્થ્ય વિશે

મોઢામાં પડતા ચાંદા (Mouth Alcer) મટાડવાના સરળ અને અસરકારક ઘરગથ્થુ ઉપચાર

મોઢામાં ચાંદા પડવાનું મુખ્યકારણ વિટામિન બી-12ની અછત છે. શરીરમાં અમુક માત્રામાં જો બી-12 વિટામિનની અછત થતા મોઢામાં ચાંદા પડે છે. વધુ પ્રમાણમાં દારૂનું સેવન અને ધુમ્રપાન કરવાથી પણ મોઢામાં ચાંદા પડતા હોય છે. મોંમાં ચાંદા પડી જાય તો વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે. તેને કોઈ કામમાં મન લાગતું નથી અને તે ખાવા-પીવા અને […]

સ્વાસ્થ્ય માટે બેસ્ટ – દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા જરૂર વાંચજો

સ્વાસ્થ્ય સંબંધી તમામ નાની-મોટી તકલીફો માટે દાદીમાના ખાસ ઘરગથ્થુ ઉપચાર આપણા ઘર-ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સિર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આ સરળ […]

શિયાળામાં સીતાફળ ખાતા પહેલા આ વાંચી લેજો – ખુબ જ મહત્વની પોસ્ટ

હાલ સીતાફળની સીઝન ચાલી રહી છે, એટલે બજારમાં તમને ઠેર-ઠેર ઢગલો સીતાફળ જોવા મળશે. સ્વાદમાં મીઠા-મધુર સીતાફળ લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. સીતાફળનું સેવન કરવાથી શરીરને ઘણાં સ્વાસ્થ્ય લાભ થાય છે. સીતાફળ ત્વચા અને પેટ બંને માટે ખૂબ લાભદાયી છે. સીતફળ એ એક મીઠું અને ઘણાં બધાં બીજવાળુ ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય […]

હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટું લાગે ઈ !! – એક આમળાની આકાશવાણી થઇ

એક આમળાની આકાશવાણી થઇ :- હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબજ ખાટું લાગે ઈ !! મને English મા Indian gooseberry કહે છે, મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારત ના રિશી મુનીયો એ મને આયુર્વેદમાં પહેલા સૌથી પાંચ મહત્ત્વ ના ઔષધમા સ્થાન આપ્યું છે. હા, એ […]

ક્યાંક શક્કરીયા નો માવો અને લીંબુ ના ફૂલ હોય એવા ચ્યવનપ્રાશ તો તમે નથી ખાતા ને?

શિયાળો એટલે વસાણાં ખાઇને ગરમાવો મેળવવાની ઋતુ… એમાંય સૌથી પોપ્યુલર એટલે ચ્યવનપ્રાશ. પરંતુ શું બધાં જ ચ્યવનપ્રાશ શુદ્ધ હોય છે ખરાં????? ના ભાઈ ના…બધાં ચ્યવનપ્રાશ અણિશુદ્ધ હોતાં નથી સડો તો સમાજના દરેક ક્ષેત્રમાં હોવાનો. આ સડા માંથી આયુર્વેદ પણ બાકાત નથી. બજારમાં આયુર્વેદની પાંચ હજારથી વધુ દવાઓ મળે છે. છેતરપિંડી કે ભેળસેળ પણ એટલી જ […]

દેશી અને શુદ્ધ ઘી વિશે અવનવી વાતો અને ઘી ખાવાનાં ચમત્કારિક ફાયદા

ઘી શબ્દ એ સંસ્કૃત શબ્દ घृत પરથી આવેલ છે. ઘી માખણમાંથી બનાવવામાં આવે છે. તે માખણના શુદ્ધ રૂપ તરીકે ઓળખાય છે. ડાયટિંગ કરતી વખતે આપણે સૌથી પહેલાં ઘી ખાવાનું છોડી દઈએ છીએ. આપણને એવું લાગે છે કે, ઘી ખાવાથી આપણે જાડા થઈ જઈશું, પણ એવું બિલકુલ નથી. દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને […]

ચામડી પર રહેલા સફેદ દાગ દુર કરવાનાં અક્સીર ઘરેલું ઉપાયો

કોઢ કે સફેદ ડાઘ ચામડીને લગતો રોગ છે. ઘણા લોકો આને કુષ્ઠ રોગ પણ કહે છે. સફેદ દાગ થવાનું મૂળભૂત કારણ હજી સુધી જાણી શકાયું નથી. ડૉક્ટર અને દર્દીઓના અનુભવ પ્રમાણે સફેદ દાગ થવાના જુદા-જુદા કારણો હોય શકે જેમ કે, વધુ ચિંતા, વિરુદ્ધ આહાર, ઈન્ફેકશન, આનુવંશિક, દવાઓ ની આડઅસર અને રોગ પ્રતિકારક શક્તિનું ઘટવુ. આ […]

વધારાની ચરબી ઉતારવા સવારે ગરમ પાણી સાથે કેળા ખાવાની અદ્ભુત માહિતી

કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા હેલ્ધી વિટામિન અને મિનરલ્સ હોય છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિએ કેળા રોજ ખાવા જોઇએ. ખાસ નોંધ લેજો કે, સવારે નાસ્તામાં કેળા ખાવાથી એનર્જી વધે છે. જો કે આ પીળા રંગના ફળમાં થોડો લીલો રંગ હોય છે જેને સ્ટાર્ચ અને સ્વાસ્થ્ય કાર્બોહાઈડ્રેડનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. આવું પોષક તત્વોવાળું ફળ […]

માતૃત્વ નું નવુ રૂપ એટલે સરોગેટ મધર – જાણવા જેવી તમામ વાતો

જ્યારે કોઈ સ્ત્રી પોતાના ગર્ભાશયમાં બીજા દંપતિ કે વ્યક્તિના ગર્ભને / ફલિતાંડને ઉછેરે છે ત્યારે તેને અવતરનાર બાળકની સરોગેટ મધર કહેવાય છે. આવી સરોગેટ મધર બનનારી સ્ત્રી ઘણી વાર દંપતિ ના સગા-વ્હાલામાંથી કે તદ્દન અજાણી સ્ત્રી પણ હોય શકે છે. સરોગેટ મધરની આવશ્યકતા ક્યારે સર્જાય છે ? નિઃસંતાન દંપતિ માં જ્યારે કોઈ કારણસર સ્ત્રીનું ગર્ભાશય […]

નિયમિત ખજુર ખાવાથી થતા અઢળક ફાયદાઓ – બાળકોનો અદ્ભુત વિકાસ

મોટેભાગે પરદેશથી આયાત થતી ખજૂર શિયાળામાં આપણા ઘરઘરની મહેમાન બનતી હોય છે અને તેમાંય તે ઉત્તરાયણ અને હોળીના પર્વમાં તેનું મહાત્મ્ય ઘણું વધારે હોય છે. કેવળ ઠંડીના ચાર મહિના જ તેનો લાભ લેવાની તક હોવાથી શિયાળામાં તેનું સેવન કરી લેવાનું સૌને મન થાય તે સ્વાભાવિક છે. બીજી તરફ ધોમધખતા તડકાથી બારેમાસ તપતા રહેતા રણપ્રદેશને કુદરતે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!